શણગારો તો બાવળ પણ શોભે!
કચ્છી ચોવક – કિશોર વ્યાસ “સોન જિત ઘ઼ડાજે, ઉતે અગે આ ચોવકમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દોના અર્થ મુજબ સંકલિત અર્થ એવો થાય છે કે, “સોનું જયાં ઘડાય ત્યાં તેનું મહત્ત્વ રહે! પ્રથમ શબ્દ ‘સોન’ એટલે સોનું, ‘જિત’નો અર્થ થાય છે…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
ઓળખાણ રાખોઆરસપહાણ અને બલુઆ પથ્થરમાંથી બનેલો ભારતનો સૌથી વિશાળ જળ મહેલ `નીરમહલ’ કયા રાજ્યમાં છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો. અ) આસામ બ) ત્રિપુરા ક) મેઘાલય ડ) મિઝોરમ ભાષા વૈભવ…અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવોA BMOCK પદ્ધતિMODE લીલMONK મૂંગુંMOSS ચાળા પાડવા MUTE…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ આજથી જનતા માટે ખુલ્લો
સોમથી શુક્ર સવારે આઠથી રાતના આઠ સુધી કાર્યરત, શનિ-રવિ બંધ રહેશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગપાલિકાના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડની આખરે એક લેનનું સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર…
- નેશનલ
દેશભરમાં સીએએ લાગુ
નવી દિલ્હી: સિટિઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ 2019ને સોમવારથી અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદો પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમ લોકોને ભારતનું નાગરિકત્વ અપાવવામાં મદદ કરશે.સીએએના નિયમોને લગતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ કાયદો અમલી બનતા મોદી…
- નેશનલ
અગ્નિ-પાંચ મિસાઈલનું સફળ પરીક્ષણ
`મિશન દિવ્યાસ્ત્ર’ માટે મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને આપ્યા અભિનંદન નવી દિલ્હી: સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે વિકસિત મલ્ટિપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી વેહીકલ (એમઆઈઆરવી) ટેકનોલોજી ધરાવતા અગ્નિ-પાંચ મિસાઈલનું પ્રથમ ઉડ્ડયન પરીક્ષણ `મિશન દિવ્યાસ્ત્ર’ સફળ થવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન…
- નેશનલ
અંતે એન્જિનિયરિંગની અજાયબી સમા મુંબઈના કૉસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન
કૉસ્ટલ રોડનું ઉદ્ઘાટન: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. (એજન્સી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય એકનાથ શિંદેએ સોમવારે દક્ષિણ મુંબઈના મરીનડ્રાઈવથી વરલી વચ્ચે…
- નેશનલ
ઑસ્કર એવૉર્ડસમાં સાત એવૉર્ડ સાથે `ઑપનહૅઈમર’ છવાઈ
ઑસ્કાર: ઑપનહૅઈમર' ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવોર્ડ ક્રિસ્ટોફર નૉલાનને અને શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ સિલિયન મરફીને તોપૂઅર થિંગ્સ’ માટે ઍમ્મા સ્ટૉનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ આપવામાં આવ્યો હતો. લૉસ ઍન્જલસ: અહીંના ડૉલ્બી થિયેટરમાં યોજાયેલા 96મા ઑસ્કર એવૉર્ડ વિજેતાની જાહેર કરવામાં આવેલી યાદીમાં…
- વેપાર
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં થાક ખાતી તેજી
સ્થાનિક સોનામાં 691નો ચમકારો, ચાંદીમાં 264ની આગેકૂચ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આવતીકાલે જાહેર થનારા ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સોનામાં તેજી થાક ખાતી હોય તેમ સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં…
- શેર બજાર
આખલાએ પોરો ખાધો: વિશ્વબજારના નબળા સંકેત વચ્ચે બે સત્રની આગેકૂચને બ્રેક, સેન્સેક્સમાં 616 પોઇન્ટનું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળા વલણો વચ્ચે મેટલ અને બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે સપ્તાહના પહેલા દિવસે, સોમવારે શેરબજારની બે દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી અને બેન્ચમાર્ક સેન્સેક્સમાં 616.75 પોઈન્ટ્સનું ગાબડું જોવા મળ્યું હતું.રેકોર્ડ બ્રેકિગ તેજી આખલાએ પોરો ખાવાનું પસદં…
પારસી મરણ
ઝરીર જહાંબક્ષ તાતા. રોશન ઝરીર તાતાના ખાવીંદ. તે એરવદ જામાસ્પ ને એરવદ સાયરસ ઝરીર તાતા બાવાજી. તે મરહુમો ગુલચહેર તથા જહાંબક્ષ તાતાના દીકરા. તે મરહુમો એમી તથા મીનુ માગરાના જમય. તે તીનાઝ જામસ્પ તાતાના સસરાજી. તે તનીસકા જામાસ્પ તાતાના બપાવાજી.…