Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 441 of 928
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૧૫-૩-૨૦૨૪આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિભારતીય દિનાંક ૨૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં,…

  • પ્રજામત

    જવાબદારી કોની?ગેલેકસી હોટેલમાં આગ લાગી ત્રણ માણસો મરી ગયા જવાબદાર કોઈ નહીં? કરોડોની બૅન્ક લોન લઈ ભાગી ગયા જવાબદાર કોઈ નહીં? પુલો તૂટે કે ગેરકાયદે બિલ્ડિંગો બંધાઈ જાય જવાબદાર કોઈ નહીં? હોસ્પિટલો કે સ્કૂલોમાં બેદરકારી થાય મારપીટ થાય જવાબદાર કોઈ…

  • મેટિની

    હમ સે આયા ના ગયા, તુમસે બુલાયા ના ગયા

    દોઢ ફૂટના અંતરે સન્મુખ બેઠેલા પ્રેમીઓના અંતર વચ્ચેનું અંતર દોઢસો જોજન જેટલું હોવાની લાગણી તલત મેહમૂદના કંપનભર્યા સ્વરમાં આબાદ વ્યક્ત થાય છે હેન્રી શાસ્ત્રી મહિલા દિન નિમિત્તેની વિશેષ પૂર્તિ હોવાથી બાકી રહેલો તલત મેહમૂદ – સંગીતકાર જુગલબંધીનો ત્રીજો અને અંતિમ…

  • મેટિની

    સિરિયલ કિસર મેરા તોહફા ઔર યહીં મેરા શ્રાપ..

    ઈમરાન હાશ્મીને ‘સિરિયલ કિસર’નું બિરુદ કેવી રીતે મળ્યું ? ફિલ્મનામા -નરેશ શાહ ભીગે હોંઠ તેરે, પ્યાસા દિલ મેરા…ફિલ્મ ‘મર્ડર’ (ર૦૦૪)ના આ ગીતને વીસ વરસ પૂરાં થઈ ગયા છે, પણ આ ગીત અને ‘મર્ડર’ ફિલ્મે એ જમાનામાં તહેલકો મચાવી દીધો હતો,…

  • મેટિની

    બહુત હુઆ કેમેરા પે સમ્માન, અબ તો જી બોલેંગે હમ હી એક્શન

    એક્ટર હોવા ઉપરાંત ફિલ્મ્સ જાતે ડિરેક્ટ કરી હોય તેવાં આ રોચક નામો વિશે જાણો છો? શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા ફિલ્મ મડગાંવ ‘એક્સપ્રેસ’ના થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલા ટ્રેલરમાં દિગ્દર્શક તરીકે કુણાલ ખેમુનું નામ જોવા મળે છે. હા, કુણાલ ખેમુ એટલે ‘કલયુગ’,…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મેટિની

    ભાઈજાન, હવે નહીં મહેમાન

    બે ડઝનથી વધુ ફિલ્મમાં માત્ર હાજરી પુરાવતી ભૂમિકા કરનાર સલમાન ખાન હવે ગ્લેમરના ગાભા જેવું કામ કરવા તૈયાર નથી. રોલ ભલે હી લંબા ન હો દમદાર તો હોના હી ચાહિયે એવો આગ્રહ રાખવા માગે છે કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી સલમાન…

  • મેટિની

    છોટી-છોટી ફિલ્મો કી બડી બડી બાતેં

    ક્લેકશનની દૃષ્ટિએ બહુ મોટો ફરક નથી પણ ટકાવારીની ગણતરીથી સ્પષ્ટ થાય છે કે કોણે હનુમાન કૂદકો માર્યો છે. ફોકસ -મનીષા પી. શાહ ભારતીય ફિલ્મોમાં ૨૦૨૪ના પહેલાં ત્રણ મહિનામાં એક નવી પેટર્ન સામે આવી, જે ચોંકાવનારી છે તો સાથોસાથ આવકાર્ય પણ…

  • મેટિની

    અરમાન થોડા ઓછા જોઈએ તો સ્વમાન વેચવાની જરૂર ન પડે…!

    અરવિંદ વેકરિયા ઘરે પહોંચ્યા પછી નાટકના ત્રીજા અંકના વિચારમાં નીંદર વેરણ થઈ ગઈ. થયું, જો કાલે આખો અંક સેટ થઈ જાય તો મજો’ પડી જાય. સંવાદોમાં જયંત ગાંધીનાં ટુચકાઓ સિવાય લખાણમાં કોઈ મોટો બદલાવ નહોતો એટલે થયું કે કલાકારો માટે…

  • મેટિની

    ગૃહપ્રવેશ

    ટૂંકી વાર્તા -નિરંજન મહેતા નિત્યક્રમ પ્રમાણે પ્રભુસ્મરણ કરતાં કરતાં મહેશભાઈની નજર કેલેન્ડર પર પડી. જોયું તો આજે પહેલી એપ્રિલ હતી. તે સાથે યાદ આવ્યું કે આજે આ ઘરમાં પગ મૂક્યાને ત્રીસ વરસ થઈ ગયા. આ યાદ આવતા માળાના મણકા ફરતાં…

Back to top button