Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 430 of 930
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 19-3-2024, ફાગુદશમી (ઓરિસ્સા)ભારતીય દિનાંક 29, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-10જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-10પારસી શહેનશાહી રોજ 7મો અમરદાદ, માહે 8મો આવાં, સને…

  • તરોતાઝા

    હોળીને બહાને અગ્નિની નજીક જાવ, તનમનથી અચૂક સ્વસ્થ થાવ!

    તંદુરસ્તી-મનદુરસ્તી – મુકેશ પંડ્યા હોળીની પ્રદક્ષિણા કરવામાં શરમાતા નહીં એ અંધશ્રદ્ધાનહીં પણ આરોગ્યની ચાવી છે આ રવિવારે હોળી છે અને સોમવારે ધુળેટી. આજની પેઢીને તો એટલી જ ખબર હોય છે કે ધુળેટીના દિવસે બેન્ક હોલીડે છે અને મિત્રો જોડે રંગ…

  • તરોતાઝા

    બજારમાં વેચાતી દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખાતા પહેલાઆ રીતે ધોઈ લો નહીં તો બીમાર પડી જશો

    સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ દ્રાક્ષને કેવી રીતે સાફ કરવીમોસમી ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આ ફળો પર હાજર જંતુનાશકો સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તેને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોસમી…

  • તરોતાઝા

    અધ્યાત્મપથના પ્રધાન યોગમાર્ગો

    કવર સ્ટોરી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) અધ્યાત્મપથનાં સોપાનકોઈ પણ સાધનપથનાં ત્રણ સોપાન હોય છે (1) પ્રયોગ :સાધનાનું પ્રથમ સોપાન. આ ભૂમિકામાં ક્રિયા પ્રધાન છે. આ સાધનાની ક્રિયાત્મક અવસ્થા છે. આ અવસ્થાને કર્મ' પણ કહે છે. અહીં જ્ઞિં મજ્ઞ પ્રધાન છે.…

  • તરોતાઝા

    આવાં ટેન્શનનું જરાય ટેન્શન ન રાખો..!

    આરોગ્ય + પ્લસ – સ્મૃતિ શાહ-મહેતા એને નિવારવાના છે કેટલાક અકસીર ઉપચાર એને અજમાવો ટેન્શન..આ નામના વિચાર માત્રથી માણસમાત્રના ચિત્તતંત્રમાં જલ્દી ન સમજાવી શકાય એવી માનસિક ઊથલપાથલ શરૂ થઈ જાય… હકીકતમાં ટેન્શન એટલે શું?આ એક એવી માનસિક અવસ્થા છે, જે…

  • તરોતાઝા

    ઠંડાઈ: મગજથી લઈને જઠરને બનાવે ઠંડા-ઠંડા કુલ -કુલ

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ભારતીયોના પ્રત્યેક તહેવારની ઊજવણી સ્વાદિષ્ટ મીઠાઈ વગર અધૂરી છે, જેમ કે ગણપતિમાં લાડુ, જનમાષ્ટમીમાં પંજરી, નવરાત્રિમાં સીંગપાક, દિવાળીમાં મગજ કે બુંદીના લાડુ, ઉત્તરાયણમાં ચિક્કી, શિવરાત્રીમાં ભાંગ તો હોળીમાં ઠંડાઈની સાથે ગુજિયા, પૂરણપોળી કે માલપુઆની પરંપરા…

  • તરોતાઝા

    પાચનતંત્ર માટે રામબાણ વનસ્પતિઓ

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આપણે એ જાણવું જરૂરી છે કે આપણા શરીરમાં ભોજન પચે છે કે સડે છે. ખાવાનો કોળિયો ચાવીએ ત્યારે ત્યાંથી પચવાનું કામ શરૂ થઇ જાય છે. પેટમાં ભોજન પહોંચતા જ હાઇડ્રોક્લોરિક એસિડ (જે પેટમાં…

  • તરોતાઝા

    સ્વસ્થ હોળી, સલામત હોળી કેવી રીતે રમશે? ઘરે કુદરતી રંગો બનાવો, નિર્દેાષ આનંદ મેળવો

    આરોગ્ય એક્સપ્રેસ – મધુ સિંહ રંગોનો તહેવાર હોળી તેની સાથે ઘણી ખુશીઓ લઈને આવે છે. પરંતુ ઘણી વખત આપણી પોતાની બેદરકારી અને મસ્તીના કારણે આપણે આ ખુશીઓને સમસ્યાઓમાં ફેરવી દઈએ છીએ. કેમિકલ રંગોથી હોળી રમવાને કારણે આ સમસ્યા થાય છે.…

  • તરોતાઝા

    ઉઘાડી બારી

    ટૂંકી વાર્તા – ડૉ. નવીન વિભાકર ક્યારેક સમુદ્રની ઉછળતી લહેરો ને ક્યારેક શાંત સ્થિર લહેરોને ઊભા ઊભા જોઈ રહેવાનું ઊર્મિને ખૂબ ગમતું. આ લહેરો પણ મન જેની જ છે ને? ક્યારેક શાંત તો ક્યારેક ખળભળાટ! મંદ મંદ સમીર તેની લટોને…

  • તરોતાઝા

    મીન રાશિમાં સૂર્ય-બુધ-રાહુની ત્રિપુટી થવાથી શ્વાસથી પીડિત દર્દીઓએ માટે કપરો સમય.

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી ગ્રહસૂર્ય મીન રાશિમંગળ કુંભ રાશિબુધ મીન તા.25 મેષ રાશિમાં પ્રવેશગુ મેષ રાશિશુક્ર કુંભ રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહની શરૂઆત મીન સંક્રાંતિ સાથે રહેશે. કમૂરતા, મીનારક…

Back to top button