- ઉત્સવ
ધરપકડનું રાજકારણ: સોરેન પછી કેજરીવાલ… હવે ‘ઈડી’ કોનો વારો કાઢશે?
કવર સ્ટોરી -વિજય વ્યાસ દિલ્હી સરકારે બનાવેલી લિકર એક્સાઈઝ પોલિસીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ મુદ્દો લાંબા સમયથી ગાજે છે અને આ કેસમાં આમ આદમી’ પાર્ટીના એક પછી એક નેતા જેલભેગા થઈ રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પહેલાં…
- ઉત્સવ
એક હાથ લો, દૂસરે હાથ દો…!
…અર્થાત્ વાટકી વહેવાર કે પરસ્પર પીઠ ખંજવાળવી ! મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી હમણાં ચૂંટણી બોન્ડના જારી થયેલા ડેટાના વિવાદમાં, મીડિયામાં એક અંગ્રેજી શબ્દ બહુ ઉછળ્યો હતો; ચીશમ ાજ્ઞિ િીજ્ઞ (ક્વિડ પ્રો ક્વો). તેનો સંદર્ભ એવા આરોપ સાથે હતો કે દેશની…
- ઉત્સવ
‘દલબદલુ’ નેતાની દીવાનગી: જાન જાય, પણ ખુરશી ન જાય
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: સત્તા ને પત્તાંની રમતમાં કંઇ કહેવાય નહીં. (છેલવાણી)ફિલ્મોમાં ૧૪૪ વાર હંમેશા ઇન્સ્પેક્ટરનો જ રોલ કરનાર અભિનેતા જગદીશ રાજનું નામ ’ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયેલું છે. મજાકમાં કહેવાતું કે જગદીશજી જન્મ્યા ત્યારે ડૉક્ટરે કુટુંબીઓને કહેલું,…
- ઉત્સવ
દીકરીના સ્વમાન અને બાપના અભિમાનની ટક્કર
મહેશ્ર્વરી મીર લોકો કલાકાર જીવ. સંગીત માટે રુચિ અને આવડત પણ ખરા. મીર કલાકારના બૈરા નાટકમાં કામ ન કરે. હા, એમના છોકરાઓ સ્ત્રી પાત્ર ભજવે, પુરુષ પાત્ર પણ કરે. વાદ્ય વગાડવામાં અને ગાયકીમાં એકદમ નિપુણ. મીર લોકોની કળા અને તેમની…
- ઉત્સવ
સોશિયલ મીડિયામાંથી સંપત્તિ સર્જન: યહા બનેગી અપની બાત…
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ એક સર્વે એવું કહે છે કે, દૈનિક ધોરણે ૩ બિલિયન લોકો ‘ફેસબુક’ પર ૪૦ મિનિટથી વધારે સમય સુધી ઓનલાઈન રહે છે. સર્ફ કરે છે-કોમેન્ટ લાઈક ને શેર કરે છે, જેમાંથી ૧ બિલિયન લોકો શોર્ટ વિડિયો જુવે…
- ઉત્સવ
કોઈની ટીકાથી હતાશ ન થાવ પોતાની જાત પર વિશ્ર્વાસ રાખો…
દરેક પ્રતિભાશાળી વ્યક્તિએ જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડે, પણ સંઘર્ષથી થાકી-હારી ન જનારી વ્યક્તિ જ આખરે ઇતિહાસ રચતી હોય છે સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે સંઘર્ષ કરતી એક પ્રતિભાશાળી યુવતી મને મળી.…
- ઉત્સવ
રૂપેરી સૃષ્ટિનાં મોતી
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે મિસ ગુજરાત-૨૦૨૩ની સૌંદર્ય સમ્રાજ્ઞી તરીકે મીનાક્ષી રાજગોરનું નામ જાહેર થતાં જ અમદાવાદનો સરદાર સભાગૃહ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. લાલ વસ્ત્રોમાં સજ્જમીનાક્ષી સ્ટેજ પર આવી અને આંખમાં હર્ષાશ્રુ સાથે સસ્મિત હાથ ઊંચો કરીને અભિવાદન ઝીલ્યું. પ્રથમ…
- ઉત્સવ
ડેડ બોડી
ટૂંકી વાર્તા -મધુ રાય તમે ચારુબેન કે. પટેલ છો? બારણામાં યુનિફોર્મમાં એક કારિયો ને એક ધોરિયો બે પોલીસ ઊભા હતા. યસ, મેં ક્હ્યું. વ્હાય? તારી ડોટર ક્યાં છે? વોટ? હું તા ધા ખાઈ ગઈ, ખબર ને? પોલીસ ઘરે આવીને ઇન્કવાયરી…
બનો બ્રાન્ડ એક્સપોઝર: બનાવો સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં કારકિર્દી
વિશેષ -નરેન્દ્ર કુમાર આજે વર્ચ્યુઅલ દુનિયા, વાસ્તવિક દુનિયા કરતાં વધુ પ્રભાવશાળી છે. આ જ કારણ છે કે આજે ઓનલાઈન બિઝનેસ, ઓફલાઈન કરતાં ઘણો વધારે છે. તેથી જ દરેક કંપની જે તેની પ્રોડક્ટ બજારમાં વેચે છે, તે એક કાર્યક્ષમ, કુશળ અને…
- ઉત્સવ
લોકલ બ્રાન્ડને ડિજિટલી બનાવો વોકલ
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી બ્રાન્ડની વાત આવે અથવા વેપારને પ્રમોટ કરવાની વાત આવે ત્યારે આપણે તેને નિવેશ નહિ, પણ ખર્ચ તરીકે જોઈએ છીએ. ‘ખોટા ખર્ચ કરવાની જરૂર નથી’ આ વાત હંમેશાં કાને પડતી હોય છે. નાની બ્રાન્ડ હોય…