- ઈન્ટરવલ

પ્રેક્ષકો, થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું કરી દો !
રજની શાંતારામ નમસ્તે, હું રજની શાંતારામ… ગુજરાતી રંગભૂમિની એક કલાકાર. જૂની – નવી રંગભૂમિ સાથેનો મારો અનુભવ હું આપ બધા સાથે વહેંચવા માગું છું- જણાવવા માગું છું. સૌપ્રથમ આજના વિશ્ર્વ રંગભૂમિના દિવસે નાટ્યપ્રેમી વાચકોને અઢળક શુભેચ્છા. હું જ નહીં, દરેક…
- ઈન્ટરવલ

રંગભૂમિ ત્યારે ને અત્યારે…
વિપુલ વિઠ્ઠલાણી ૧૯૭૧માં આવેલી રાજ કપૂરની ફિલ્મ ‘કલ, આજ ઔર કલ’નું ટાઇટલ એટલું સુંદર હતું કે આજની તારીખમાં પણ આપણા જીવનનાં દરેક ક્ષેત્રમાં એ સુસંગત છે. હું રંગભૂમિ સાથે સંકળાયેલો છું અને ખાસ કરીને ગુજરાતી રંગભૂમિ એટલે રંગભૂમિની ગઇ કાલ,…
- ઈન્ટરવલ

યુવાવર્ગને આકર્ષે એવા નાટક લખવા જોઈએ
રક્ષા દેસાઈ આજે ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ નિમિત્તે રંગભૂમિને કેન્દ્રમાં રાખી ‘મુંબઈ સમાચાર’ ટીમે જે આવકારદાયક પ્રયાસ કર્યો છે એ માટે એને હાર્દિક અભિનંદન …. આ અવસરે,રંગભૂમિ સાથે સંકળાયેલી સુમધુર અને સોનેરી સ્મૃતિઓ ઢંઢોળી પ્રિય વાચકો-દર્શકો સમક્ષ રજૂ કરવાની તક મળી…
- ઈન્ટરવલ

નાટકમાં જાતને શોધવાની કોશિશ કરતો દર્શક
લીલી પટેલ આજે વિશ્ર્વ રંગભૂમિ દિવસ. રંગદેવતાને પ્રણામ… રંગભૂમિની ગઈકાલની વાત કરું તો મેં જૂની રંગભૂમિનાં નાટકો કર્યાં જ નથી. ૧૯૬૦માં હું અમદાવાદથી મુંબઈ આવી. પહેલા આઠ વર્ષ તો હું શાસ્ત્રીય નૃત્ય શીખતી રહી, કારણ કે ફિલ્મોમાં કામ કરવાના અભરખા…
- ઈન્ટરવલ

જૂની રંગભૂમિનો સદાબહાર રોચક ઈતિહાસ
ઉત્કર્ષ મજુમદાર બાઅદબ બામુલાઇજા હોંશિયાર… ગુજરાતી નાટક ‘રુસ્તમ સોહરાબ’ કી સવારી આ રહી હૈ…’ ૨૯ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ મુંબઈના જગન્નાથ શંકર શેટના (જેનુ નામ ‘મુંબઈ સેન્ટ્રલ’ સ્ટેશન ને આપવાનો પ્રસ્તાવ છે) અનુદાનથી ઊભા થયેલા રોયલ થિયેટર જે ‘ગ્રાન્ટ રોડ થિયેટર’…
- ઈન્ટરવલ

આવો, હવે પ્રાણ પૂરીએ આ પાષાણમાં!
ભવ્ય ભૂતકાળ અને ચિંતામગ્ન કરાવી દેતા વર્તમાન વચ્ચે ઝોલાં ખાઈ રહી છે ગુજરાતી રંગભૂમિ…એ ઝંખે છે જાજરમાન ભવિષ્ય. એવું ભવિષ્ય ,જેનું ઘડામણ રંગકર્મીઓના બદલતા અભિગમ અને દર્શકોના નવેસરથી છલકનારાં રંગભૂમિ પ્રત્યેના પ્રેમથી શક્ય બની શકે છે. આ કાર્ય આપણે સહિયારા…
- ઈન્ટરવલ

જો…જો, રંગભૂમિ ફરી સડસડાટ દોડતી થઈ જશે !
કિરણ ભટ્ટ આજના અવસરે રંગદેવતાને નમન અને ‘મુંબઈ સમાચાર’ના નાટ્યરસિક વાચકોને હાર્દિક શુભેચ્છા. ‘રંગભૂમિ: ગઈકાલ- આજ ને આવતીકાલ’ની વાત કરતી વખતે વાવેલા બીજને તો પહેલાં યાદ કરવું જોઈએ. જૂની રંગભૂમિથી નવી રંગભૂમિ વચ્ચે વરિષ્ઠ કલાકારોએ જે પાયો નાખ્યો છે, જે…
- ઈન્ટરવલ

જૂના ભ્રમ ભાંગી રહ્યા છે નવા સર્જાતા જાય છે…
કપિલદેવ શુકલ આજના અવસરે સમગ્ર વિશ્વમા દરેક ભાષાઓમાં નાટકના કળાકારો કંઈકને કંઈક વિશેષ ભજવણી કે પ્રસ્તુતી કરતા રહેતા હોય છે. આ રીતે વૈશ્વિક આહ્લેક જગાવી કળાકારો રંગભૂમિ સહિત પોતાના અસ્તિત્વની આલબેલ પોકારતા રહે છે. એક અનિવાર્ય સ્પષ્ટતા છે કે આજના…
- ઈન્ટરવલ

‘જૂની- નવીની નવા જૂની…’
અરવિંદ વેકરિયા જિંદગીમાં બધું એવું નહીં થાય, જે આપણને ગમશે.. એવું પણ થશે, જે આપણે ગમાડવું પડશે….. માર્ચ મહિનાની ૨૭ તારીખ એટલે ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ ! કલાકારો માટે રૂડો અવસર.. અનેક સંદેશાનાં ઘોડાપુર આ દિવસની યાદ અપાવવા તમારા મોબાઈલ ઉપર…
- ઈન્ટરવલ

નવા લેખકો સાથે – નવા નાટક ને નવા દર્શકો પણ શોધવા પડશે!
કૌસ્તુભ ત્રિવેદી રંગભૂમિની ગઈકાલ-આજ અને આવતીકાલની વાત માંડીએ તો ગઈકાલની રંગભૂમિ જોઈ નથી- સાંભળી છે. આજની રંગભૂમિ જોઈ છે -ભજવી છે- માણી છે. આવતીકાલની રંગભૂમિ કેવી હોવી જોઈએ એની કલ્પના જ કરવી રહી. ગઈકાલની રંગભૂમિ મારા પુરોગામી લોકો પાસેથી સાંભળી.…









