- ઉત્સવ
હોલી હૈ ભાઈ હોલી હૈ
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે ક્રીષ્ના, આજે તો આનંદ કરવાનો દિવસ, હોળી. આપણી સોસાયટીમાં રાત્રે હોલિકા દહન થશે. આપણે હોલિકામાતાની પૂજા કરીશું. તારે એની સ્ટોરી સાંભળવી છે? દાદીએ અંગ્રેજી માધ્યમમાં ભણતી આઠ વર્ષની પૌત્રીને કહ્યું. દાદી, મને ભક્તપ્રહ્લાદની સ્ટોરી…
- ઉત્સવ
અલવિદા ના કહેના નો કંટ્રી ફોર ઓલ્ડમેન
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ઉંમર વધે ને ઉંબર ડુંગર લાગે. (છેલવાણી)એક વૃદ્ધ પુરુષે, નર્સિંગ હોમમાં નર્સ પાસે જઇને પૂછ્યું,તમને ખબર છે કે મારી ઉંમર કેટલી છે? હું ભૂલી ગયો છું.’તમે શર્ટ કાઢી અને ઉંધા ફરીને વાંકા વળીને ઊભા રહો.’…
- ઉત્સવ
સજજન કોણ?: સવાલ નાટકનો ને જીવનનો
મહેશ્ર્વરી બાબુભાઈ મીરની નાટક કંપની સાથેનો મહિનો પૂરો થવા આવ્યો હતો અને ‘પછી શું’ એ સવાલ મનમાં ઘુમરાયા કરતો હતો એ જ અરસામાં રમેશ મિસ્ત્રી નામના કોઈ ભાઈ મને મળવા આવ્યા હતા. નામ સાંભળી મને બે ઘડી વિચાર આવ્યો કે…
- ઉત્સવ
ઈ-સીમ: તું મેરા સાથ નિભા જા… સાથ નિભા જા
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ રવિવારની મસ્ત મોર્નિંગમાં ઉપરોકત શીર્ષક વાંચીને થોડું તો કંઈક આંખથી દિમાંગમાં ખૂંચ્યું હશે, પણ વાત એ વિષયની કરવાની છે, જેણે એક સમયે આખી દુનિયા બદલી નાખી હતી. હવે એના જ વિષયમાં એક નવી વસ્તુ એ આવી…
- ઉત્સવ
આજના બોધમાં શામિલ થાવ નવી શોધમાં શામિલ થાવ
આજે આટલું જ -શોભિત દેસાઈ (અજાણ્યા મૌલિક લેખકના ઋણસ્વીકાર અને ફેરફારની ક્ષમાપના સાથે પાંચ વરસ પહેલાં સોશિયલ મીડિયા પરની એક વાઈરલ ક્લીપ આજે તમારી આંખોને પીવડાવવી છે, પીવા-પીવડાવવાવાળા મફલરબાજની નજરબંધીના સોગંદ સાથે.)શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું?!એ કાળા…
- ઉત્સવ
નિયમિત આવક ને વૃદ્ધિના લક્ષ્ય સાથે… રિઅલ એસ્ટેટ પ્રોપર્ટીઝમાં પરોક્ષ માર્ગે રોકાણ કરવું છે?
આ માટેનો નવો માર્ગ છે ‘રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્’ (રિટ), જેમાં હવે મધ્યમ કદના રોકાણકારોને પણ તક મળે એવી જોગવાઈ છે. આવો, આ વિશે જાણીએ… ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આર.ઈ.આઈ.ટી.-રિટ) એ એક એવું ટ્રસ્ટ છે, જે…
- ઉત્સવ
કુદરતનું ઐશ્ર્વર્ય-હિમાચલ પ્રદેશની ‘બાસ્પા વેલી’માં આવેલું ભારતનું છેલ્લું ગામ “ચિતકુલ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી હિમાચલ પ્રદેશનો ક્ધિનોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. મોકળા મને કુદરતની ભૂમિમાં ખલ્લા પડેલા વિશાળ ઘાસનાં મેદાનો, ઠેર ઠેર પહાડો પરથી ભૂલકાઓ માફક નીકળી પડતા ઝરણાંઓ, બાસ્પા નદીને મળતી…
- ઉત્સવ
ઉડી ગયેલી ‘સોને કી ચિડિયા’: સ્મગલિંગથી ઘરવાપસી?
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા’, એવું આપણા દેશ માટે કહેવાતું પણ આ વાત હવે બહુ જૂની થઈ ગઈ છે. જ્યારે આ જંબૂદ્વીપ અર્થાત્ આર્યવત…
- ઉત્સવ
નૈતિકતાના આધારે રાજીનામું, એ કઈ બલાનું નામ છે?
વિશેષ -રાજેશ યાજ્ઞિક કેજરીવાલ અંદર ગયા કે જશે, કરતા કરતા આખરે જેલ ભેગા થયા. હવે દિલ્હીની સરકાર કોણ ચલાવશે? આ પ્રશ્ન હવે ચર્ચાને ચકડોળે ચડ્યો છે, કેમકે કેજરીવાલે રાજીનામુ આપ્યું નથી. હજી થોડો સમય પહેલા હેમંત સોરેન પણ જેલ ભેગા…
- ઉત્સવ
હેપ્પીનેસ ઇન્ડેકસ કે હાસ્યાસ્પદ ઇન્ડેકસ!!!
શું ભારતની ગ્રોથ સ્ટોરી પશ્ર્ચિમના દેશોને ખટકે છે? કરન્ટ ટોપિક -નિલેશ વાઘેલા જગત આખું ભારતના ગૌરવવંતા વિકાસને નિરખી રહ્યું છે ત્યારે પશ્ર્ચિમના દેશો ભારતીય પ્રગતિ સાંખી શકતા ના હોય એવું જણાય છે. તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં અપાયેલા રેન્િંકગ…