Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 402 of 930
  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૩૧-૩-૨૦૨૪, શ્રી સંત એકનાથ ષષ્ઠી, ભારતીય દિનાંક ૧૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિસુદ-૬પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી કદમી…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૩૧-૩-૨૦૨૪ થી તા. ૬-૪-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં તા. ૨જીએ વક્રી થાય છે. બુધ સમગ્ર સપ્તાહમાં મિશ્ર ગતિએ ભ્રમણ…

  • ઉત્સવ

    આજના બોધમાં શામિલ થાવ નવી શોધમાં શામિલ થાવ

    આજે આટલું જ -શોભિત દેસાઈ (અજાણ્યા મૌલિક લેખકના ઋણસ્વીકાર અને ફેરફારની ક્ષમાપના સાથે પાંચ વરસ પહેલાં સોશિયલ મીડિયા પરની એક વાઈરલ ક્લીપ આજે તમારી આંખોને પીવડાવવી છે, પીવા-પીવડાવવાવાળા મફલરબાજની નજરબંધીના સોગંદ સાથે.)શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું?!એ કાળા…

  • ઉત્સવ

    ઉડી ગયેલી ‘સોને કી ચિડિયા’: સ્મગલિંગથી ઘરવાપસી?

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા’, એવું આપણા દેશ માટે કહેવાતું પણ આ વાત હવે બહુ જૂની થઈ ગઈ છે. જ્યારે આ જંબૂદ્વીપ અર્થાત્ આર્યવત…

  • ઉત્સવ

    નૈતિકતાના આધારે રાજીનામું, એ કઈ બલાનું નામ છે?

    વિશેષ -રાજેશ યાજ્ઞિક કેજરીવાલ અંદર ગયા કે જશે, કરતા કરતા આખરે જેલ ભેગા થયા. હવે દિલ્હીની સરકાર કોણ ચલાવશે? આ પ્રશ્ન હવે ચર્ચાને ચકડોળે ચડ્યો છે, કેમકે કેજરીવાલે રાજીનામુ આપ્યું નથી. હજી થોડો સમય પહેલા હેમંત સોરેન પણ જેલ ભેગા…

  • ઉત્સવ

    હેપ્પીનેસ ઇન્ડેકસ કે હાસ્યાસ્પદ ઇન્ડેકસ!!!

    શું ભારતની ગ્રોથ સ્ટોરી પશ્ર્ચિમના દેશોને ખટકે છે? કરન્ટ ટોપિક -નિલેશ વાઘેલા જગત આખું ભારતના ગૌરવવંતા વિકાસને નિરખી રહ્યું છે ત્યારે પશ્ર્ચિમના દેશો ભારતીય પ્રગતિ સાંખી શકતા ના હોય એવું જણાય છે. તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં અપાયેલા રેન્િંકગ…

  • ઉત્સવ

    વિશ્ર્વનો સૌથી શક્તિશાળી સમુદાય ‘ધ ફેમિલી’

    અમેરિકાનો આ ‘પરિવાર’ આટલો બધો તાકાતવર કઈ રીતે બન્યો એના ભેદ-ભરમ હજુ પણ અકબંધ છે! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આપણા દેશમાં સામાન્ય માન્યતા એવી છે કે ફક્ત હિન્દુ ધર્મમાં જ વિવિધ ધાર્મિક સંપ્રદાયોનું અસ્તિત્વ છે. ખાસ કરીને પશ્ર્ચિમના દેશોમાં…

  • ઉત્સવ

    નાનાં ભાઈ-બહેન કરતાં મોટા ભાઈ-બહેનની આવક વધુ કેમ હોય છે?

    કેન્વાસ -અભિમન્યુ મોદી શીર્ષક વાંચીને મુકેશ અંબાણીનું નામ પહેલાં મન-મગજમાં આવ્યું હોય એ સહજ છે. અનિલ અંબાણીની આધુનિક વિચારધારા વધુ શાર્પ હોવા છતાં આજે એ ચિત્રમાં ખાસ ક્યાંય નથી અને ભારતની સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે મોટા ભાઈ મુકેશભાઈની ગણના થાય…

  • ઉત્સવ

    હસવા-હસાવવાનો પ્રાચીન પ્રયાસ છે એપ્રિલ ફૂલ ડે

    પ્રાસંગિક -‘રાજકુમાર દિનકર’ દર વર્ષે એક એપ્રિલના રોજ આખી દુનિયામાં મૂર્ખ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ એક એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે જેના કારણે તેને એપ્રિલ ફૂલ ડે નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાને મૂર્ખ…

  • ઉત્સવ

    એ વાત યાદ રાખજો કે એક દિવસ અહીંથી જવાનું છે …

    …..આ સનાતન સત્ય યાદ રાખીને બધાએ જીવવું જોઈએ! સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ મારી એક પરિચિત વ્યક્તિ પર એના એક વેપારી મિત્રએ કેસ કર્યો. આમ તો એ બંને વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ હતો, પણ વચ્ચે કશુંક મનદુ:ખ થયું…

Back to top button