- પુરુષ
મનને આરામ આપો ને શરીરને કામ આપો…
મેલ મેટર્સ -અંકિત દેસાઈ હમણાં એક સરસ વાક્ય વાંચવા મળ્યું : ‘જો લાંબું અન નિરોગી જીવવું હોય તો શરીર ચાલતું રાખો ને મનને શાંત રાખો!’ પહેલી નજરે આ વાક્ય સરળ લાગે, પરંતુ એનો અર્થ અત્યંત ગહન છે. આપણે આજકાલ એ…
- લાડકી
ગયા વર્ષ કરતાં આ વર્ષે ભારતીય અબજપતિઓની સંખ્યા વધી
ફોક્સ -નિધિ ભટ્ટ ફોર્બ્સની ૨૦૨૪ માટે વિશ્ર્વના અબજોપતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ૨૦૦ ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં ૧૬૯ ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ ૯૫૪ બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના ૬૭૫ બિલિયન…
- લાડકી
શોએબ અખ્તર કરતાં માત્ર પાંચ કિલોમિટર દૂર છે
વિશેષ -મનન શાહ લખનઊ એક્સપ્રેસ’ હવે રાવલપિંડી એક્સપ્રેસ’ની લગોલગ આવી રહ્યો છેપાટનગર દિલ્હીનો ફાસ્ટ બોલર મયંક યાદવ દિલ્હી કેપિટલ્સની ટીમ વતી નહીં, પણ લખનઊ સુપર જાયન્ટ્સ વતી આઇપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે. તેની લખનઊ એક્સપ્રેસ’ એટલી પૂરપાટ દોડી રહી છે…
- આમચી મુંબઈ
રેડીમેડ ગૂડી…:
ગૂડીપડવાથી હિન્દુ નવાવર્ષનો પ્રારંભ થતો હોય છે. મહારાષ્ટ્રમાં આ પર્વ નિમિત્તે ગૂડી બાંધવામાં આવતી હોય છે, પણ હવે બજારમાં તૈયાર ગૂડી પણ મળી રહે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. (જયપ્રકાશ કેળકર)
- શેર બજાર
ત્રણ દિવસની આગેકૂચને બ્રેક: ઊંચા મથાળે વેચવાલી વચ્ચે સેન્સેક્સે ૧૧૦ પોઇન્ટ ગુમાવ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકન શેરબજારોના નબળા વલણ અને વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે ઇન્ડેક્સમાં સારું વેઇટેજ ધરાવતી ખાનગી બેંકો અને ઓટો સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ થવાને કારણે બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૧૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૫૦૦ની નીચે સરી ગયો હતો. બીએસઇનો…
- વેપાર
સોનામાં ₹ ૨૯૮ની આગેકૂચ, ચાંદીએ ₹ ૧૦૧૬ની તેજી સાથે ₹ ૭૬,૦૦૦ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં માર્ચ મહિનાના ઉત્પાદનના ડેટા પ્રોત્સાહક આવતાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં વૈશ્ર્વિક સોનું જે ગઈકાલે ઔંસદીઠ ૨૨૬૬.૫૯ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું તે પાછું ફર્યું હતું. જોકે,…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ સાલેજ હાલ મીરા રોડના નિર્મળાબેન (ચીનુબેન) ઈશ્ર્વરલાલ પટેલ (ઉં.વ. ૬૩) શુક્રવાર, તા. ૨૯-૩-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. ઈશ્ર્વરલાલના પત્ની. પંકજ, અલ્પેશના માતુશ્રી. ટીના (મેઘના), હિનાના સાસુ. રચિત, તનયના દાદી. બેસણું ગુરુવાર, તા. ૪-૪-૨૪ના ૩ થી ૫ તથા…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનમોરબી (ખાનપર) નિવાસી હાલ ઘાટકોપર અ.સો. કવિતાબેન (ઉં.વ. ૭૫) તે ચીમનલાલ શામજી મહેતાના ધર્મપત્ની તા. ૩૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જીતેન -અ.સૌ. રીમા, જીજ્ઞેશ-અ.સૌ. સપના તથા અ. સૌ. આરતી-આશીષકુમારના માતુશ્રી. ક્રિષા, સિયા, સનાયા તથા દિવ્યાનના દાદી. સ્વ.…
- એકસ્ટ્રા અફેર
પન્નુન મુદ્દે ભારતનું વલણ નિરસ કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કહેવાતા કાવતરાનો મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ પન્નુન કેસ મુદ્દે આપેલું નિવેદન છે. ગારસેટ્ટીનો દાવો છે…