- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૪૦૩ની તેજી, ચાંદી ₹ ૧૪૬૭ ચમકી
યુક્રેન દ્વારા રશિયાના તેલ માળખાકીય વિસ્તારોમાં સતત થઈ રહેલા હુમલા: વૈશ્ર્વિક સોનામાં હેજરૂપી માગે ભાવ નવી ટોચે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવા બાબતે શંકા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હોવા છતાં રોકાણકારોની સોનામાં વધતા…
- વેપાર
યુટિલિટીઝ અને પાવર શેરોમાં સારી લેવાલી, ઓટો અને રિયલ્ટી શેર ગબડ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર લેવેચના સોદા વચ્ચે અથડાતું અંતે નેગેટીવ જોનમાં સરી ગયું હતું. સ્મોલ કેપ શેરોમાં તેજી યથાવત રહી હતી. સેક્ટરલ ઈન્ડાયસીસમાં યુટિલિટીઝ અને પાવર સર્વાધિક વધ્યા હતા અને ઓટો તથા રિયલ્ટી સર્વાધિક ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ બુધવારે ૭૩,૯૦૩.૯૧ના…
- એકસ્ટ્રા અફેર
સંજયસિંહ પર ઈડી અચાનક મહેરબાન કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર એક્સાઈઝ નીતિમાં થયેલા કહેવાતા કૌભાંડના કેસમાં તિહાર જેલમાં તળિયાં તપાલી રહ્યા છે ત્યારે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૪-૪-૨૦૨૪, ભદ્રા સમાપ્તિ ભારતીય દિનાંક ૧૫, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં,…
બેટી બચાવ-બેટી પઢાવ-બેટી વસાવ: ઈસ્લામ્ ઈન્સાનિયતને ઉજાગર કરતો ધર્મ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી આજનું રાષ્ટ્રીય સૂત્ર છે ‘બેટી બચાવ, બેટી પઢાવ.’ દીને ઈસ્લામે આ સૂત્ર આજથી હિજરી સન ૧૪૪૫ વર્ષ પૂર્વે જગતિય રૂપ આપી પ્રત્યેક યુગની માનવ જાતને અર્પણ કર્યું. એટલું જ નહીં તેને વસાવવાનો પણ આગ્રહ સેવ્યો. તેને…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- લાડકી
બાળ કલાકાર તરીકે સફળતા, પણ હીરોઈન બનતા પહેલાંની નિરાશા
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: આશા પારેખસ્થળ: જુહુ, મુંબઈસમય: ૨૦૨૪ઉંમર: ૮૧ વર્ષ કોઈ માની શકે? કે પડદા ઉપર નાજુકડી, શરમાળ અને એકદમ આકર્ષક છોકરી દેખાતી ‘આશા પારેખ’ એના સ્કૂલના દિવસોમાં એકદમ તોફાની અને ટોમ્બોય હતી! હું એકદમ ચંચળ હતી.…
- લાડકી
કડિયાકામ કરનાર પ્રથમ મહિલા: સુનીતા દેવી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી તમે ઈંટ, ચૂના અને સિમેન્ટથી ઈમારતનું ચણતર કરતાં કે ભવનનું નિર્માણકાર્ય કરતાં પુરુષ કડિયાને જોયા હશે, પણ કોઈ મહિલા કડિયાને જોઈ છે ? સુનીતા દેવીને મળો.. કડિયાકામ કરનારી ભારતની પ્રથમ મહિલા… કોઈ ભવન કે ઈમારતનું નિર્માણ…
- લાડકી
યુવાવસ્થાને હંફાવતી જવાબદારીભરી જિંદગી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી હંમેશ માફક સવારના દસેક વાગ્યાના સુમારે લોકોથી ખીચોખીચ ભરાયેલા વિશાળ વેઇટિંગ રૂમની ડિજિટલ ઘડિયાળમાં કાંટા સ્વરૂપે સમય સરકી રહ્યો હતો. સમયની એ અવિરત ગતિની સાક્ષી સમાન બે વ્યાકુળ આંખ કાંટાઓની સુંવાળી સફર એકીટશે…
- લાડકી
લાંછન
ટૂંકી વાર્તા -પૂજાભાઇ પરમાર ઘર પર આવી જનકરાયે ડોરબેલ પર આંગળી મૂકી. બારણું ખોલી મફતલાલ બહાર આવ્યા. આંખો ચોળી. ‘તમે એકલા અટાણે?’ ‘ના અમે ચાર જણ છીએ.’ મફતલાલે ધોતીની ગાંઠ ભીડતાં પાછળ જોયું. વધારે ગમ ન પડી. આમ અચાનક જનકરાય…