Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 386 of 928
  • પારસી મરણ

    મેકી જહાંગીરજી બાગવાલા તે મરહુમો શેરામય તથા જહાંગીરજીના દીકરી. તે ધન ડોશુ કરકરીયા, ડોલી દારા દોટીવાલા, હોશી, વિરાફ ને મરહુમ જીમીના બહેન. તે વિસ્પી, કયોમર્ઝ, આશીશ, નેવીલ ને યઝદીના માસી. તે રયોમંદ, નીલુફર, માઝરીન, માહતાબ ને પિકીના ફઈજી. તે કેટી,…

  • હિન્દુ મરણ

    ખીમત નિવાસી હાલ મલાડ, ગિરધરભાઈ રતનચંદ શાહનું 6-4-24ના અવસાન થયેલ છે. પત્ની: શુશીલાબેન. પુત્ર-પુત્રવધૂ: સંજયભાઈ-ભાવનાબેન, સુનિલભાઈ-સોનલબેન. દીકરી-જમાઈ: નીતાબેન વસંતકુમાર વારૈયા, રીનાબેન વિપુલકુમાર શાહ. પૌત્ર-પૌત્રવધૂ: જીમિત-દ્વિશા, પાલમી-કવન, સ્લેશા, કરણ-નતાશા, રાજવી-યશ. ભાઈ-ભાભી: સ્વ. પ્રવિણભાઈ-સ્વ. જ્યોત્સનાબેન, અશોકભાઈ-ઈન્દીરાબેન. સ્વસુરપક્ષ: સ્વ. પ્રેમચંદભાઈ ચુનીલાલ જોગાણી. લૌકિક…

  • જૈન મરણ

    મેંદરડા નિવાસી હાલ દહીંસર દિલીપકુમાર મગનલાલ ધોડાદ્રા (ઉં. વ. 71) તે હર્ષાબેનના પતિ. છાયા હેમલભાઇ જોબાલીયા, કાશ્મીરા નીરવભાઇ દોશી, કેવલના પિતા. રૂચીના સસરા. મહેન્દ્રભાઇના મોટાભાઇ. રૂજલ-સનાયા-શાયનાના નાનાજી. સસુર પક્ષે રતિલાલ માણેકચંદ મહેતાના જમાઇ. તે શનિવાર, તા. 6-4-24ના અરિહંતશરણ પામેલ છે.…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર: વસંતઋતુ), રવિવાર, તા. 7-4-2024 શિવરાત્રિ, પંચક, ભદ્રા ભારતીય દિનાંક 18 માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-13જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 26મો આસતાદ, માહે 8મો આવાં, સને 1393પારસી કદમી…

  • ઉત્સવ

    આપણે જ્ઞાતિવાદને ભૂલી ના શકીએ?

    રૂપાલા જેવા જ વિવાદ આપણે ત્યાં સમયાંતરે ઉઠ્યા જ કરે છે ને એ પણ ખાસ તો ચૂંટણી ટાણે જ આવા વિવાદો વધારે ઊભા થાય છે , કેમ કે…. કવર સ્ટોરી – વિજય વ્યાસ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના…

  • ઉત્સવ

    ફેક ન્યૂઝનું ફેક્ટ ચેકિંગ: સુપ્રીમ કોર્ટે કેમ સરકારનું ચેકિંગ કરી નાખ્યું?

    મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી વિશ્ર્વભરમાં પત્રકારોના અધિકારો અને આઝાદીનું રક્ષણ કરવા માટે કામ કરતી સંસ્થા ‘વોચડોગ કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ’નો, પાંચ વર્ષ પહેલાં જારી થયેલો એક અહેવાલ કહે છે કે વિશ્ર્વભરની સરકારો અભિવ્યક્તિને સેન્સર કરવાના તેમના પ્રયત્નોમાં વધુ સક્ષમ…

  • ઉત્સવ

    કફ પરેડ નામ, મી. ટી. ડબલ્યુ. કફની યાદમાં આપવામાં આવ્યું છે

    નરીમાન પોઈન્ટની પાળેથી – મૂલચંદ વર્મા ગુજરાતીઓ સાહસમૂર્તિ છે અને આજના મહાનગર મુંબઇનું ૧૯૪૭ પછી મહાનગર મુંબઈના નગરસેવકો શહેરના રસ્તા, ચોક, શેરી, ગલીને અપાયેલાં વિદેશીઓનાં નામ બદલવા માટે આદું ખાઈને એવા પાછળ પડી ગયા કે આજે ભાગ્યે જ વિદેશીઓનાં પૂતળાં…

  • ઉત્સવ

    ખાખી મની-૨૩

    ક્રાઈમ સીન – અનિલ રાવલ ‘મેડમ, આ અમન રસ્તોગી હતો તો મને પત્રકાર અમન રસ્તોગી છું એમ કહીને મળવા આવેલો એ કોણ હતો.?’ પાટીલનું મોં આશ્ર્ચર્યથી ખુલ્લું રહી ગયું. ‘મેડમ, હું અમન રસ્તોગી. ફ્રીડમ એક્સપ્રેસ.’ સાંભળીને અંદરથી હચમચી ગયેલી લીચી…

  • ઉત્સવ

    ટેબલ એપલ પેની

    ટૂંકી વાર્તા – મધુ રાય ન્યુરોલોજિસ્ટ ડોક્ટર ખાને હરિલાલને કહ્યું કે હું તમને ત્રણ વર્ડ્ઝ આપું છું. થોડા વખત પછી પૂછીશ કે ક…યા/ ત્રણ વર્ડ/ હતા…? હરિલાલે માથું હલાવ્યું, ઓક્કે. ડોક્ટરે મુઠ્ઠી વાળીને એક-એક આંગળી ખોલતાં કહ્યું, ટેબ…લ, / એપ…લ,/…

  • ઉત્સવ

    ઝબાન સંભાલ કે

    હેન્રી શાસ્ત્રી પડ્યા ચભાડ પાંચશો, સોઢા વીશુ સાત, એક તેતરને કારણે અળ રાખી અખિયાત ડહાપણભરી અનેક વાતો સૂત્ર રૂપે સુભાષિતમાં રજૂ થાય છે. કવિ તેમાં ગાગરમાં સાગર ભરવા જેવું કાર્ય કરે છે. એમાં કાવ્યતત્ત્વની ઉપસ્થિતિ પણ અપેક્ષિત હોય છે. જીવન…

Back to top button