Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 377 of 928
  • મેટિની

    પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશનથી એક્ટર બની શકાય ખરું?

    જાણો, ટીનેજર્સના એક્ટર બનવાનું સ્વપ્ન સમજાવતા પ્રેઝેન્ટેશનના મજેદાર કિસ્સા.. શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા સિડની સ્વીની , એમા સ્ટોનસિને- જગતમાં લોકોને પૈસા અને પ્રતિષ્ઠા મેળવતા સૌએ જોયા છે. ઈચ્છીત સફળતા મેળવવા માટે એમણે કરવા પડતા અમુક સંઘર્ષના કિસ્સા પણ આપણને ખબર છે…

  • મેટિની

    મોહ

    ટૂંકી વાર્તા -રાજેશ અંતાણી સવારે આંખો ખુલી એની સાથે પહેલો વિચાર તો પ્રભાનો જ આવ્યો. નાગેશને અંદરથી તીણો લીસોટો પસાર થઈ ગયો – ન સમજી શકાય એવો… પ્રભા… નાગેશે બાજુની પથારી તરફ જોયું. બાજુની પથારી સાફ-સુથરી – સળ વિનાની ચાદર…

  • મેટિની

    દરેકને હસાવનાર રાજેન્દ્રનાથના દુ:ખભર્યા, ન સાંભળેલા કિસ્સાઓ

    વિશેષ -કૈલાસ સિંહ રાજેન્દ્રનાથ, જેઓ તેમના એક ફિલ્મી પાત્ર પોપટ લાલના નામથી વધુ પ્રખ્યાત થયા હતા. પોતાના ૪૦ વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં લગભગ ૩૦૦ ફિલ્મોમાં લોકોને ખૂબ હસાવ્યા. કોમેડિયન તરીકે જોની વોકર અને મેહમૂદ જેવા પ્રસ્થાપિત હાસ્ય કલાકારોના જમાનામાં તેમણે…

  • મેટિની

    ‘મૈદાન’ના ભેદ-ભરમ, વ્યૂહ ને વાદવિવાદ

    ફોકસ -મનીષા પી. શાહ લાંબીઈઈઈ પ્રતીક્ષા બાદ અંતે બોની કપૂર અને અજય દેવગનની ‘મૈદાન’ રિલીઝ થઈ ગઈ ખરી. ફૂટબોલ કોચ સઈદ અબ્દુલ રહીમ પરથી બનેલી આ બાયોપિકના વિવેચકોએ કરેલા વખાણ કેટલાં સાચા કે એને કેટલી કમાણી કરી એની ચર્ચા નથી…

  • એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી, કોર્ટના આદેશ પર કેસ નોંધાયો

    ફોકસ -નિધિ ભટટ્ટ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. ગુરુગ્રામ કોર્ટના આદેશ બાદ પોલીસે બિગ બોસ ઓટીટી-૨ વિજેતા અલવિશ યાદવ અને ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝિલપુરિયા વિરુદ્ધ એક મ્યુઝિક વીડિયોમાં દુર્લભ પ્રજાતિના સાપનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો…

  • મેટિની

    સુસ્મિતા સેન બાળકો મોટા થયા પછી ફરી કમબેક કરી રહી છે

    મનોરંજન જગતમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેો એક વાર નહીં અનેક વાર પ્રેમમાં પડ્યા છે, પણ છતાંય લગ્ન નથી કર્યા. આપણે જે અભિનેત્રીની વાત કરીએ છીએ તેણે એક પછી એક ફિલ્મો તો કરી , પણ ફિલ્મોથી વધીરે તેના અફેર્સની ચર્ચા…

  • મેટિની

    ગાંધી ફિલ્મમાં મોહનદાસ-કસ્તુરબાનો રોલ ભજવશે આ યુગલ

    અભિનેતા પ્રતિક ગાંધી હાલમાં ચર્ચામાં છે. તેમની ફિલ્મ દો ઔર દો પ્યાર’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ વિદ્યા બાલન સાથે જોવા મળશે. આ ઉપરાંત પ્રતિક ગાંધી આગામી દિવસોમાં હંસલ મહેતાની સિરીઝ ગાંધી’માં પણ જોવા મળશે. આ સિરીઝમાં પ્રતિક…

  • નેશનલ

    સેન્સેક્સનો અમૃતકાળમાં પ્રવેશ

    ઇતિહાસમાં પહેલી વખત ૭૫,૦૦૦નો ઝંડો ફરકાવ્યો ક રોકાણકારોની સંપત્તિમાં ₹ ૨.૨૭ લાખ કરોડનો ઉમેરો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૫,૦૦૦ની સપાટી પાર કરીને અમૃતકાળમાં પ્રવેશ મેળવી લીધો છે. એફએમસીજી, એનર્જી અને મેટલ શેરોની આગેવાનીએ નીકળેલી નવેસરની લેવાલીના બળે…

  • આમચી મુંબઈ

    મેટ્રોનો પ્રવાસ હાથવગો પ્રવાસીઓને વધારાની સેવા ઉપલબ્ધ કરાવવા માટે આપવામાં આવશે રિસ્ટ બેન્ડ

    મુંબઈ: પાકીટમાંથી કાર્ડ કાઢવાની, ખિસ્સામાંથી ફોન કાઢવાની કે પછી મોબાઈલ એપ્લિકેશનો ખોેલવાની ઝંઝટમાં પણ ન પડો તેમ જ કોઇ ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી, કારણ કે મેટ્રો-વન હવે તેમના પ્રવાસીઓની સુવિધા માટે વધુ એક કલગી ઉમેરી રહી છે. આસાનીથી…

  • પારસી મરણ

    ઝરીન એદલજી કોન્ટ્રાક્ટર તે મરહુમો શીરીન તથા એદલજી કોન્ટ્રાક્ટરના દીકરી. તે રશ્ના ખુશરૂ પુનાવાલાના આન્ટી. તે મરહુમો દેલબર કરાંજાવાલા ને ફીરૂઝી કરાંજાવાલાના માસી. તે મરહુમો નાજામાય તથા માનેક કરાંજાવાલાના ગ્રેન્ડ ડોટર. (ઉં.વ. ૮૧) રે.ઠે.: સીમલા હાઉસ કો.ઓ.હા. સોસાયટી, ફ્લેટ નં.…

Back to top button