- ઉત્સવ

ઈ-વેસ્ટમાંથીય બેસ્ટ બનાવી શકાય
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ઉનાળુ સીઝનનો મધ્યાહ્ન ચાલી રહ્યો હોય એવા માહોલમાં કોઈ પસ્તી લેનારો ફેરીયો બૂમ પાડે તો અવકાશી પડઘા પડે. ટૂંકમાં ઉનાળાની બપોરે માહોલ એટલો સ્મશાન જેવી શાંતિનો હોય. વિકસી રહેલા મહાનગરમાં હવે એવું ચિત્ર જોવા ભાગ્યે જ…
- ઉત્સવ

ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું વિકસિત ભારત
આજે ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિને તેમના કાર્યોને યાદ કરીએ ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ડૉ. આંબેડકર એક મૂળભૂત આર્થિક સિદ્ધાંતવાદી અને સમકાલીન સંશોધનોથી સંપૂર્ણ જાણકાર હતા. નાની ઉંમરે ઘણા વિષયો પર તેમણે લેખન કાર્ય કર્યું. તેમના કાર્યને વિશ્ર્વના અર્થશાસ્ત્રીઓ…
- ઉત્સવ

ત્યારે જમાનો હતો ડાબેરી ઇતિહાસકારોનો હવે લોકોની આંખ ઉઘડી રહી છે!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ વર્ષો સુધી ઇતિહાસને નામે ગપ્પા હાંકનાર ડાબેરી ઇતિહાસકારો હવે ઉઘાડા પડી રહ્યા છે. મોગલોને મહાન ચિતરવા અને શિવાજીથી મહારાણા પ્રતાપ જેવા બહાદુર શાસકોને નબળા ચિતરીને, કુમળી વયના વિદ્યાર્થીઓના મગજમાં ખોટી ભ્રમણા ફેલાવવાનું પાપ ડાબેરી ઇતિહાસકારોએ…
- ઉત્સવ

વેકેશન એટલે વાંચવાની મોજેમોજ…! (આ મોજ ક્યાં ગઈ?)
કેન્વાસ – અભિમન્યુ મોદી બ્રિટનની આશ્ર્ચર્યજનક વાત છે. ૨૦૦૪માં રોનાલ્ડ જોર્ડન પકડાઈ ગયો. રોનાલ્ડ જોર્ડન કોણ? એ જે હોય તે, પણ એની ધરપકડથી અમુક લોકોએ ભારે રાહતની લાગણી અનુભવી તો અમુક લોકોને એના માટે સહાનુભૂતિ પણ થઇ. એની ઉપર અદાલતી…
- ઉત્સવ

એ સાંજ હતી ગઝલોની ભવ્ય સૂરજ ક્ષિતિજે ઝળહળતા હતા
આજે આટલું જ -શોભિત દેસાઈ હા, જી, સાચું પકડયું તમે. મૂળ શેર અમૃતતુલ્ય સારસ્વત કવિ વેણીભાઇ પુરોહિતનો એને મચડયો છે આજે ૯ એપ્રિલની સાંજ વર્ણવવા માટે. આગોતરી જાણ કરી દઉં કે આજ અને આવતો રવિ હું બહુ વ્યસ્ત છું તમારી…
- ઉત્સવ

વિશ્ર્વની ફાસ્ટેસ્ટ ઈકોનોમી હવે બની રહી છે ફાસ્ટેસ્ટ માર્કેટ…
ભારતીય શેરબજારે ગયા સપ્તાહમાં બે મોટા વિક્રમ નોંધાવ્યા. એક બીએસઈનું માર્કેટ કેપ ૪૦૦ લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું અને બીજો, સેન્સેકસ ૭૫ હજારને પાર કરી ગયો આમ દેશના અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત અને વિકાસલક્ષી હોવાથી આ બુલિશ ટ્રેન્ડ ચાલશે, પરંતુ…
- ઉત્સવ

નિસર્ગની વિસ્મયકારક ઘટનાઓ ને જંગલનો ઊંડો પરિચય
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી કુદરતની ખરી કરામતોથી આપણે અજાણ છીએ. હિમાલયની તળેટીમાં ફેલાયેલ વિશાળ સાલનાં જંગલોમાં કુદરત અવનવાં કરતબો રોજબરોજ દેખાડે છે. ક્યારેક આપણી આંખો આવાં કરતબોની સાક્ષી બનતી હોય છે, જે વ્યક્તિ કુદરતની વિસ્મયકારક ઘટનાઓને નિહાળે છે તે ખરેખર…
- ઉત્સવ

માણસે પોતાનો ખજાનો શોધવાનું શીખવું જોઈએ
સુખનો પાસવર્ડ – આશુ પટેલ થોડા સમય અગાઉ હું ગુજરાતના એક શહેરની મુલાકાતે ગયો હતો એ વખતે મારા એક પરિચિત સાથે એક યુવાન મળવા આવ્યો. તે તેમના મિત્રનો દીકરો હતો. પાંત્રીસેક વર્ષના તે યુવાને પહેલી જ મુલાકાતમાં તેના પિતા વિરુદ્ધ…
- ઉત્સવ

તમારી બ્રાન્ડનું પર્સેપ્શન શું છે ?
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી તમારી પીઠની પાછળ કે તમારી ગેરહાજરીમાં તમારી બ્રાન્ડ વિષે લોકો શું બોલે છે તે ખરા અર્થમાં તમારી બ્રાન્ડ છે- બ્રાન્ડનું પર્સેપ્શન છે… આપણો સહજ સ્વભાવ છે કે વ્યક્તિ કે વસ્તુ વિષે આપણે ધારણા બાંધી…
- ઉત્સવ

સ્ટ્રગલરના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય…









