Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 362 of 928
  • પુરુષ

    ડેરેક અન્ડરવૂડ: ભીનાશવાળી પિચ પરના ‘ડેડલી’ સ્પિનરની અલવિદા

    કાઉન્ટીની એક ઇનિંગ્સમાં ૯ રનમાં લીધેલી ૮ વિકેટ તેમનો સુપર-ડુપર પર્ફોર્મન્સ હતો: આ મહાન બોલર ઑસ્ટ્રેલિયા અને ભારત સામે હતા સૌથી સફળ બન્યા હતા સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા ૧૯૬૮માં અન્ડરવૂડે તમામ ૧૦ ફીલ્ડર્સને આસપાસ ઊભા રખાવીને ઑસ્ટ્રેલિયાના જૉન ઇન્વરેરિટીને એલબીડબ્લ્યૂ કર્યા…

  • પુરુષ

    ધ્વનિ પ્રદૂષણની ચિંતા તો થાય, પણ વાણી પ્રદૂષણનું શું?

    શાંત રહેતા શીખવાની કળા સાધ્ય કરીને શાંતિ પામતા શીખીએ મેલ મેટર્સ -અંકિત દેસાઈ હમણાં એક પ્રવચનમાં અત્યંત ઊંડી વાત સાંભળવા મળી. વક્તાએ કહ્યું કે આપણે ધ્વનિ પ્રદૂષણની તો બહુવાત કરીએ છીએ, પરંતુ શું આપણે ક્યારેય વાણી પ્રદૂષણની ચર્ચા કરી છે…

  • આમચી મુંબઈ

    સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર આરોપીઓ ભુજમાં ઝડપાયા

    શૂટરોએ પિસ્તોલ સુરત પાસેની નદીમાં ફેંક્યાનો દાવો: આરોપીને નવ દિવસની પોલીસ કસ્ટડી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલા બન્ને શૂટરને મુંબઈ પોલીસે ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી ભુજના એક મંદિર…

  • આમચી મુંબઈ

    જોખમ…:

    વસઇ કિલ્લાના વિસ્તારમાં દીપડાની હાજરી નોંધાયા બાદ પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં હેઠળ પર્યટકો માટે વસઇ કિલ્લા પરની અવરજવર બંધ કરી દીધી છે અને ઠેકઠેકાણે પ્રતિબંધિત બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. (જયપ્રકાશ કેળકર)

  • આમચી મુંબઈ

    જાન પે ખેલ કે…:

    મુંબઈ અગ્નિશમન દળ દ્વારા ભાયખલા મુખ્યાલયે મંગળવારે વાર્ષિક અગ્નિકવાયત સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં જવાનોએ આગ પર નિયંત્રણ મેળવવા માટેની દિલધડક કવાયતો રજૂ કરી હતી. (જયપ્રકાશ કેળકર)

  • નેશનલ

    શ્રીનગરની ઝેલમમાં નૌકા ડૂબી: છની જળસમાધી

    આઠ ઘાયલ, ૧૦ લાપતા બચાવ કામગીરી:શ્રીનગરની સીમાડે આવેલી ઝેલમ નદીમાં ડૂબી ગયેલી હોડીમાંના લોકોને ઉગારવા ચાલતી બચાવ કામગીરી. (પીટીઆઇ) સુરેશ એસ. ડુગ્ગર જમ્મુ : મંગળવારે સવારે બટવારા શ્રીનગરની પાસે ઝેલમ નદીમાં એક નૌકા ડૂબી જતાં સગીર વયના પાંચ વિદ્યાર્થી ડૂબી…

  • પારસી મરણ

    રોશન જાલ દેબુ તે જાલ પી. દેબુના ધનીયાની, તે મરહુમો પીરોજા તથા ભીમજીભાઈ જસાવાલાના દીકરી. તે સોલી તથા મરહુમ તેહેમી, શીરીન, પેરીન ને હોશીના બહેન. તે ફ્રેની જસાવાલાના નરન. તે હોસેન, પરીચેર ને કૈઝાદના ફઈ. તે આબાન, પોરૂશ, નાઝનીન, મરઝી…

  • હિન્દુ મરણ

    સ્વ.મંજુલાબેન ભરતભાઈ જરદોશ (ઉં. વ. ૮૬) હાલ મલાડ તે સ્વ. કાશીબેન મણીલાલ પરમારના સુપુત્રી, તે સ્વ. રમીલાબેન શ્રીપતભાઈ જરદોશના પુત્રવધૂ સોમવાર તા. ૧૫/૦૪/૨૦૨૪ના શ્રીજીચરણ પામેલા છે પુત્ર પુત્રવધુ – પરાગ – તેજલ જરદોશ, દીકરી જમાઈ – શીતલ અભીજીત િંશ્રગારપૂરે, પૌત્રી…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસરસઈ નિવાસી હાલ નાસિક ગં. સ્વ. ઝબકબેન જગજીવનદાસ ગોડાના પુત્ર વિનોદભાઈ (નાનુભાઈ) (ઉં.વ. ૭૩) તે તા. ૧૪-૪-૨૪, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે વાસંતીબેનના પતિ. આસ્મિત, બીજલના પિતા. અ. સૌ. ગાયત્રી (પાલકર), રવિકુમાર મોદીના સસરા. સ્વ. મનમોહનભાઈ ગોવિંદભાઈ…

  • શેર બજાર

    શૅરબજારમાં કડાકાની હેટટ્રિક, સેન્સેક્સ વધુ ૪૫૬ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૨૨,૧૫૦ની નીચે સરકયો

    મુંબઇ: વિશ્ર્વબજાર પાછળ સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં કડાકો નોંધાયો છે. પશ્ર્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિ વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં નબળાઈને ટ્રેક કરતા સેન્સેક્સ અને નિફ્ટી ૧૬ એપ્રિલના રોજ સતત ત્રીજા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા. યુએસ ટ્રેઝરી બોન્ડની યીલ્ડ પાંચ મહિનાની…

Back to top button