- વીક એન્ડ
જીતની આગાહી કરનાર પોપટ પાંજરે પુરાય ને એકઝિટ પોલવાળા ‘ચિયર્સ ’ કરે?!
ઊડતી વાત – ભરત વૈષ્ણવ લોકસભાની ચૂંટણી ધીરે ધીરે મહોબ્બતની જેમ રંગ લાવી રહી છે. ચૂંટણી એ એક રાષ્ટ્રીય પર્વ છે એમ લોકશાહીમાં શ્રદ્ધા રાખનાર માને છે. કાર્યકર અને ઉમેદવાર માટે ગળાકાપ હરીફાઈ છે. તંત્ર માટે ન્યાયી , નિષ્પક્ષ અને…
- વીક એન્ડ
ભગવાનની મરજી
ટૂંકી વાર્તા – બકુલ દવે લગ્ન સમારંભમાં સુમનબહેનની દૃષ્ટિ અંજલિ પર પડી ને એ સ્થિર થઈ ગયાં: કોણ છે આ હીરાકણી જેવી છોકરી? પહેલી નજરે જોતા જ એમની દૃષ્ટિ ચુંબકની જેમ અંજલિ પર ચોંટી ગઈ. છોકરી નખશિખ સુંદર છે. નથી…
- વીક એન્ડ
હૃદય-કુંજ: અમદાવાદ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા જેમ ઇલોરાનું કૈલાસ મંદિર કારીગર-સમૂહની અપાર ધીરજ તથા તેમના કામ પ્રત્યેના અપાર પ્રેમનું પ્રતીક છે તેમ અમદાવાદના સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીનું નિવાસસ્થાન હૃદય-કુંજ, સ્થાપત્યમાં વ્યક્તિના વ્યક્તિત્વનું આલેખન કરતું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મકાન સાથે જીવનની વિવિધ…
- વીક એન્ડ
રંગ હૈ જિન મેં મગર બૂએ-વફા કુછ ભી નહીં, ઐસે ફૂલોં સે ન ઘર અપના સજાના હરગિઝ
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી ઇ. સ. ૧૮૫૭ના વિદ્રોહ-બળવાની જીતેલી બાજી હારી જતા સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા સંતપ્ત અને ભયભીત બની ગઇ હતી. પારદીઓની વટાળ પ્રવૃત્તિ તેમ જ અંગ્રેજી સભ્યતા અને અંગ્રેજી શિક્ષણના પ્રચારને લીધે ભારતવાસીઓને એવો ભય સતાવવા…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- આમચી મુંબઈ
ધૂળનું સામ્રાજ્ય…:
વસઇ, વિરાર અને નાલાસોપારામાં હાલમાં મોટાપાયે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. અહીંના માર્ગો પર વાહનો હંકારવું જોખમી બની ગયું છે. તસવીરમાં વસઇના અંબાડી રોડ પર ધૂળના સામ્રાજ્યમાંથી વાહનો પસાર થતા જોઇ શકો છો. એક તો ગરમી અને આ પ્રદૂષણને કારણે…
- નેશનલ
ચૂંટણીની `મત’વાલી મોસમનો આજથી પ્રારંભ
16.63 કરોડ મતદાર ગડકરી સહિત અનેક નેતાનું ભાવિ નક્કી કરશે ચૂંટણીસામગ્રી: જબલપુરમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની પૂર્વસંધ્યાએ વિતરણ કેન્દ્ર પરથી ઈવીએમ સહિતની ચૂંટણીસામગ્રી એકઠી કરી રહેલા ચૂંટણી અધિકારીઓ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની `મત’વાલી મોસમનો આજે (શુક્રવારે 19 તારીખે)…
- નેશનલ
ભારે વરસાદ:
યુએઈના દુબઈમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હોવા વચ્ચે ત્યજાયેલી હાલતમાં ટેન્કર ટ્રક. ભારે વરસાદને કારણે વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા દુબઈના આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પણ પાણી ભરાઈ જતાં વિમાનસેવા પણ ખોરવાઈ ગઈ હતી. (એજન્સી)
- નેશનલ
ઇડીએ રાજ કુન્દ્રાની 97 કરોડની મિલકત જપ્ત કરી
મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ઈડીએ મની લોન્ડરિગ કેસમાં રાજ કુન્દ્રા વિદ્ધ કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. ઇડીએ શિલ્પા અને રાજની 97 કરોડ 79 લાખ રૂપિયાની સંપત્તિ…
- આપણું ગુજરાત
અમિત શાહે એક જ દિવસમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ત્રણ રોડ શૉ યોજ્યા
આજે ઉમેદવારીપત્ર ભરશે રોડ શૉ: લોકસભાની ચૂંટણી અગાઉ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે યોજેલા રોડ શૉ દરમિયાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે એક…