- પુરુષ
ચેટિંગના આ સમયમાં ચેન્ટિંગનું મહત્ત્વ કેટલું?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ એક બહુ સરસ વાક્ય વાંચવા મળ્યું:સ્ટોપ ચેટિંગ… સ્ટાર્ટ ચેન્ટિંગ! ’પહેલી નજરે અત્યંત સાદું લાગતું આ વાક્ય એકથી વધુ બહુ ઊંડા અર્થ ધરાવે છે. માત્ર અર્થ જ નહીં, આ નાનકડું વાક્ય આજની અનેક સમસ્યાઓનો ઉકેલ પણ છે,…
- પુરુષ
ડી. ગુકેશ… ભારતનો નવો ચેસ-નરેશ
વિશ્ર્વનાથન આનંદ પછી ચેન્નઈએ ચેસ જગતને ડી. ગુકેશના રૂપમાં શતરંજનો નવો બેતાજ બાદશાહ આપ્યો: વિક્રમો સાથે કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતનાર આ ૧૭ વર્ષીય ટીનેજરને ટાઇટલ સાથે ઇનામમાં એક કરોડ રૂપિયા મળ્યા સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા રવિવાર, સાતમી એપ્રિલે નોર્વેના ભૂતપૂર્વ ચેસ વર્લ્ડ…
- પુરુષ
પુરુષો માટે મસ્ટ હેવ
મૅન્સ-ફેશન -ખ્યાતિ ઠક્કર એક મહિલા ફેશનને લઈને જેટલી સજાગ હોય છે તેટલો જ એક પુરુષ પણ હોય છે. ઈન ફેક્ટ એમ કહી શકાય કે થોડો વધારે સજાગ હશે. પુરુષો પોતાના લુકને લઈને બહુ પર્ટિક્યુલર હોય છે. માત્ર બોટમ અને શર્ટ…
- આમચી મુંબઈ
બ્રિટિશ એરલાઇન્સના છબરડા છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ કરાતા અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા
જાણીતા લેખિકા કાજલ ઓઝાને રદ કરવો પડ્યો અમેરિકાનો કાર્યક્રમ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બ્રિટિશ એરવેઝ જેવી સારી અને સુવિધાપૂર્ણ ગણાતી એરલાઈન્સમાં પણ ઘણી વખત અસુવિધાનો અનુભવ થતો હોય છે. આવી જ એક ઘટના ૨૩મી એપ્રિલ મંગળવારે બની હતી જ્યારે મુંબઈથી લંડન…
- આમચી મુંબઈ
રણવીરસિંહે ડીપફૅક વીડિયો બદલ પોલીસમાં નોંધાવી ફરિયાદ
મુંબઈ: રાજકીય પક્ષને સમર્થન આપતો હોય તેવી ડીપફૅક વીડિયો બદલ ફિલ્મ અભિનેતા રણવીર સિંહ દાદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. ગયા સપ્તાહે અભિનેતા આમિર ખાન સાથે પણ આવું જ બન્યું હતું.વીડિયોમાં રણવીર કેસરી કુરતા અને વિવિધ ધાર્મિક ચિહ્નો સાથેની…
જય હનુમાન:
મંગળવારે હનુમાન જયંતી નિમિત્તે મુંબઈના જુહુ બીચ ખાતે સેન્ડ આર્ટિસ્ટ લક્ષ્મી ગૌડે હનુમાનજીની રેતીમાંથી સાત ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. (અમય ખરાડે)
- નેશનલ
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન જ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ: હાઇ કોર્ટ
વિશ્ર્વભરમાં દાઉદી વહોરા સમુદાયમાં આનંદની લહેર ક દસ વર્ષની કાયદાકીય લડતનો અંત: ભત્રીજા સૈયદના કુઝૈમા કુતબુદ્દીનની અરજી ફગાવી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ દસ વર્ષની કાયદાકીય લડત બાદ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ (દાઇ-અલ-મુતલક)ના વિવાદનો અંત બૉમ્બે હાઇ કોર્ટેના ચુકાદા દ્વારા આવ્યો…
- નેશનલ
તાઈવાનમાં ફરી ભૂકંપ
એક જ રાતમાં ૮૦ આંચકાથી ધરતી ધણધણી ઊઠી ભૂકંપ: તાઈવાનમાં મંગળવારે ધરતીકંપનાં શ્રેણીબદ્ધ આંચકા આવ્યા બાદ હૂઆલિન રોડના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ધરતીકંપ બાદ બે બહુમાળી ઈમારતોને નુકસાન થયું હતું. જોકે અગાઉ આ મહિને આવેલા ૭.૪ની તીવ્રતાના ભૂકંપમાં…
- નેશનલ
મલયેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકૉપ્ટર અથડાયા, ૧૦નાં મોત
દુર્ઘટના: મલયેશિયાના લૂમૂરસ્થિત પૅરાક વિસ્તારમાં નૌકાદળના બે હૅલિકૉપ્ટર તાલિમ સત્ર દરમિયાન અથડાઈને તૂટી પડ્યા બાદ તેનાં કાટમાળની ચકાસણી કરી રહેલા અગ્નિશમન અને રાહત વિભાગના અધિકારીઓ. આ દુર્ઘટનામાં હૅલિકૉપ્ટરમાં સવાર ઓછામાં ઓછાં દસ જણ માર્યા ગયા હતા. (એજન્સી) મલેશિયામાં રોયલ મલેશિયન…
હિન્દુ મરણ
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણરસીલાબેન (રમાગૌરી) પ્રભાશંકર ઉપાધ્યાય (ઉં.વ. ૮૬) તે હિતેન્દ્રભાઈ, કમલેશભાઈ, અરૂણાબેન બીપીનકુમાર, ગાયત્રીબેન જયદેવભાઈ, હર્ષાબેન પરેશકુમાર, કાશ્મીરાબેન દીપકકુમારના માતુશ્રી. અ. સૌ. ભાવના હિતેન્દ્રભાઈ, અ. સૌ. પારૂલ કમલેશભાઈના સાસુમા. હાર્દિક, ધૈર્ય, ધ્વનીબેનના દાદીમા. અ. સૌ. પૂજા હાર્દિકના દાદી સાસુમા. જશવંતભાઈ,…