Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 344 of 930
  • લાડકી

    ટીનએજર્સ કેમ બને છે સાયબર બુલિંગનો સરળ શિકાર?

    આવી ઓનલાઈન ગુંડાગીરીનો સામનો કરવાના પણ ઉપાય છે ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી ‘શચી, શું થયું છે, બેટા?’‘કંઈ નહિ.’‘રોજ તો ઘેર આવતાવેંત કેવા ઉધામા કરતી હોય છે.હમણાં બે-ચાર દિવસથી જોઉં છું તું શાંત રહે છે. મને તારી ચિંતા…

  • લાડકી

    પગલી

    ટૂંકી વાર્તા -સુમંત રાવલ તે હજુ સ્કૂટરને કીક મારવા જતો હતો, ત્યાં રઘુકાકાએ તેના નામની બૂમ મારી…‘રવિ… એક મિનિટ’ એમ કહેતા રઘુકાકા હાંફળા ફાંફળા તેની પાસે દોડી આવ્યા. ‘મારે તારું ખાસ કામ છે.’‘બોલો કાકા શું કામ છે?’ રઘુએ વિવેકથી પૂછ્યું.‘તારે…

  • લાડકી

    નેટના ડ્રેસ, સાડી કે ગાઉન?

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર લગ્નગાળામાં સબ ફંક્શનમાં હેવી ડ્રેસ પહેરવા પણ છે અને વધારે હેવી ડ્રેસમાં ખર્ચો પણ નથી કરવો. એવા મલ્ટી પર્પઝ ડ્રેસ વસાવવા છે કે, લગ્ન કે પછી કોઈ બીજા ફંક્શનમાં પણ પહેરી શકાય. વેડિંગ અથવા સબ…

  • લાડકી

    શું તમે ખાઉધરા તો નથી ને?

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘અધધધ લાડુ ખાનારાઓથી તો ભગવાન જ બચાવે!’ પોતે સારું એવું ઝાપટી શકે છે એમ માની કોલર ઊંચો કરનારાઓનો એક જમાનો હતો. પણ આજના આ મોંઘવારીના જમાનામાં વધારે ખાનારા, અર્થાત્ ખાઉધરા મહાશયો બ્લેક લિસ્ટમાં મુકાઈ જતા હોય…

  • પુરુષ

    વાત બે નોખી-અનોખી નારીની

    મિની સ્કર્ટ સર્જક મેરી કવાંટ અને અપરાધી લેખિકા એની પેરી ક્લોઝ અપ -ભરત ઘેલાણી આજની આ ‘પુરુષ’ પૂર્તિમાં આપણે બે નારીની વાત કરવી છે. ક્યારેક અમુક નારીની વિશિષ્ઠતા માત્ર એક-બે પુરુષનું જ નહીં, સમગ્ર પુરુષજગતનું ધ્યાન દોરતું હોય છે. આ…

  • પુરુષ

    ચેટિંગના આ સમયમાં ચેન્ટિંગનું મહત્ત્વ કેટલું?

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ એક બહુ સરસ વાક્ય વાંચવા મળ્યું:સ્ટોપ ચેટિંગ… સ્ટાર્ટ ચેન્ટિંગ! ’પહેલી નજરે અત્યંત સાદું લાગતું આ વાક્ય એકથી વધુ બહુ ઊંડા અર્થ ધરાવે છે. માત્ર અર્થ જ નહીં, આ નાનકડું વાક્ય આજની અનેક સમસ્યાઓનો ઉકેલ પણ છે,…

  • નેશનલ

    મલયેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકૉપ્ટર અથડાયા, ૧૦નાં મોત

    દુર્ઘટના: મલયેશિયાના લૂમૂરસ્થિત પૅરાક વિસ્તારમાં નૌકાદળના બે હૅલિકૉપ્ટર તાલિમ સત્ર દરમિયાન અથડાઈને તૂટી પડ્યા બાદ તેનાં કાટમાળની ચકાસણી કરી રહેલા અગ્નિશમન અને રાહત વિભાગના અધિકારીઓ. આ દુર્ઘટનામાં હૅલિકૉપ્ટરમાં સવાર ઓછામાં ઓછાં દસ જણ માર્યા ગયા હતા. (એજન્સી) મલેશિયામાં રોયલ મલેશિયન…

  • આમચી મુંબઈ

    બ્રિટિશ એરલાઇન્સના છબરડા છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ કરાતા અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા

    જાણીતા લેખિકા કાજલ ઓઝાને રદ કરવો પડ્યો અમેરિકાનો કાર્યક્રમ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બ્રિટિશ એરવેઝ જેવી સારી અને સુવિધાપૂર્ણ ગણાતી એરલાઈન્સમાં પણ ઘણી વખત અસુવિધાનો અનુભવ થતો હોય છે. આવી જ એક ઘટના ૨૩મી એપ્રિલ મંગળવારે બની હતી જ્યારે મુંબઈથી લંડન…

  • આમચી મુંબઈ

    રણવીરસિંહે ડીપફૅક વીડિયો બદલ પોલીસમાં નોંધાવી ફરિયાદ

    મુંબઈ: રાજકીય પક્ષને સમર્થન આપતો હોય તેવી ડીપફૅક વીડિયો બદલ ફિલ્મ અભિનેતા રણવીર સિંહ દાદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. ગયા સપ્તાહે અભિનેતા આમિર ખાન સાથે પણ આવું જ બન્યું હતું.વીડિયોમાં રણવીર કેસરી કુરતા અને વિવિધ ધાર્મિક ચિહ્નો સાથેની…

  • જય હનુમાન:

    મંગળવારે હનુમાન જયંતી નિમિત્તે મુંબઈના જુહુ બીચ ખાતે સેન્ડ આર્ટિસ્ટ લક્ષ્મી ગૌડે હનુમાનજીની રેતીમાંથી સાત ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. (અમય ખરાડે)

Back to top button