- વેપાર
કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ, નિકલ, લીડ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ચારથી ૧૭નો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ટીન અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલી જળવાઈ રહેતાં ભાવમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૨૫-૪-૨૦૨૪,વિંછુડો પ્રારંભભારતીય દિનાંક ૫, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…
ગુનાઓની ક્ષમા યાચો છો? માત્ર આ ચાર શરતોનું પાલન કરો
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ઈન્સાન માત્ર ભૂલને પાત્ર કહેવતથી ભાગ્યે જ વાચક મિત્રો અજાણ હશે. ઘણીવાર આપણાથી જાણતા – અજાણતામાં ગુના થઈ જતા હોય છે પરંતુ ઈસ્લામ ધર્મની હિદાયત (ધર્મજ્ઞાન)માં મનુષ્યએ કરેલા ગુનાના પ્રાયશ્ર્ચિત માટે તૌબા માગવાના કાર્યથી મોમિને કદીય…
- એકસ્ટ્રા અફેર
વારસાઈ ટૅક્સની મોંકાણ, પિત્રોડાએ પેટ ચોળીને શૂળ ઊભું કર્યું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસના નેતા પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં માહિર છે ને તેનો તાજો દાખલો ઈન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ સામે પિત્રોડાએ વારસાઈ ટૅક્સ અંગે કરેલું નિવેદન છે. સેમ પિત્રોડાએ ડહાપણ ડહોળેલું કે, અમેરિકામાં વારસામાં મળતી મિલકતો પર વારસાઈ…
- લાડકી
મોટરસાઈકલ પર હિમાલયના સૌથી ઊંચા ઘાટ ફતેહ કરનાર પ્રથમ મહિલા પલ્લવી ફોજદાર
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી પાસનો અર્થ આમ તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એવો થાય, પણ અહીં જે પાસની વાત છે એનો અર્થ પહાડો વચ્ચેની જગ્યા અથવા પહાડો વચ્ચેથી અવરજવર કરવા માટેના સાંકડા પ્રાકૃતિક માર્ગ થાય. પાસને પર્વતીય રસ્તો કે ઘાટ પણ…
- લાડકી
ટીનએજર્સ કેમ બને છે સાયબર બુલિંગનો સરળ શિકાર?
આવી ઓનલાઈન ગુંડાગીરીનો સામનો કરવાના પણ ઉપાય છે ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી ‘શચી, શું થયું છે, બેટા?’‘કંઈ નહિ.’‘રોજ તો ઘેર આવતાવેંત કેવા ઉધામા કરતી હોય છે.હમણાં બે-ચાર દિવસથી જોઉં છું તું શાંત રહે છે. મને તારી ચિંતા…
- લાડકી
શું તમે ખાઉધરા તો નથી ને?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘અધધધ લાડુ ખાનારાઓથી તો ભગવાન જ બચાવે!’ પોતે સારું એવું ઝાપટી શકે છે એમ માની કોલર ઊંચો કરનારાઓનો એક જમાનો હતો. પણ આજના આ મોંઘવારીના જમાનામાં વધારે ખાનારા, અર્થાત્ ખાઉધરા મહાશયો બ્લેક લિસ્ટમાં મુકાઈ જતા હોય…
- પુરુષ
વાત બે નોખી-અનોખી નારીની
મિની સ્કર્ટ સર્જક મેરી કવાંટ અને અપરાધી લેખિકા એની પેરી ક્લોઝ અપ -ભરત ઘેલાણી આજની આ ‘પુરુષ’ પૂર્તિમાં આપણે બે નારીની વાત કરવી છે. ક્યારેક અમુક નારીની વિશિષ્ઠતા માત્ર એક-બે પુરુષનું જ નહીં, સમગ્ર પુરુષજગતનું ધ્યાન દોરતું હોય છે. આ…
- પુરુષ
ચેટિંગના આ સમયમાં ચેન્ટિંગનું મહત્ત્વ કેટલું?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ એક બહુ સરસ વાક્ય વાંચવા મળ્યું:સ્ટોપ ચેટિંગ… સ્ટાર્ટ ચેન્ટિંગ! ’પહેલી નજરે અત્યંત સાદું લાગતું આ વાક્ય એકથી વધુ બહુ ઊંડા અર્થ ધરાવે છે. માત્ર અર્થ જ નહીં, આ નાનકડું વાક્ય આજની અનેક સમસ્યાઓનો ઉકેલ પણ છે,…
- પુરુષ
ડી. ગુકેશ… ભારતનો નવો ચેસ-નરેશ
વિશ્ર્વનાથન આનંદ પછી ચેન્નઈએ ચેસ જગતને ડી. ગુકેશના રૂપમાં શતરંજનો નવો બેતાજ બાદશાહ આપ્યો: વિક્રમો સાથે કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતનાર આ ૧૭ વર્ષીય ટીનેજરને ટાઇટલ સાથે ઇનામમાં એક કરોડ રૂપિયા મળ્યા સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા રવિવાર, સાતમી એપ્રિલે નોર્વેના ભૂતપૂર્વ ચેસ વર્લ્ડ…