- વીક એન્ડ
ટ્રોલ-ટ્રોલિંગ ને ટ્રોલ ફેસ
કોઈકની નસ ખેંચતી વખતે વિવેકબુદ્ધિ અચૂક વાપરો ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક પ્રાચી નિગમ.આ નામ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર ઠીક ઠીક ચર્ચાયું. એ ય પાછું સારી ને ખરાબ એમ બંને રીતે. જો કે એનાથી પ્રાચીએ મેળવેલી સિદ્ધિ જરાય…
- વીક એન્ડ
મહિલાના ‘હાથ’ લગાવ્યા પછી એ પુરુષની થઈ કેવી મોકાણ?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘હેલ્લો, મિસ્ટર તરુણકુમાર, અભિનંદન!’ અમે તરુણકુમારને ફૂલોનો ગુલદસ્તો અને સાથે મોસંબી – સફરજન આપ્યા. ‘આભાર, મહાશય આપ કોણ? આપનો પરિચય?’ તરુણકુમાર અવઢવમાં હતા.અમને શંકાની દ્રષ્ટિએ જોઇ રહ્યા હતા. આમ પણ અમે શંકાસ્પદ વ્યક્તિ છીએ. અખબારી આલમમાં…
- વીક એન્ડ
છે માછલી પણ કહેવાય દરિયાઈ ઘોડા
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રવાસ કરવા માટે ગતિની જરૂરિયાતને સમજીને માનવે કદાચ સૌ પ્રથમ જંગલી ઘોડાઓને નાથ્યા હશે. ઘોડાને આપણે આજે પાલતું જાનવર સમજીએ છીએ, પરંતુ હકીકતે આજે પણ ચીનના મંગોલિયામાં, અને વિશ્ર્વની થોડા સ્થળો પર ઘોડા જંગલી અવસ્થામાં વસી…
- વીક એન્ડ
કૃતાર્થભરી નજરે
ટૂંકી વાર્તા -રમણ નડિયાદી હું હળવેથી પડસાળની જાળીનું બારણું ઉઘાડીને બહાર આવ્યો. ભીંતને ટેકવીને મૂકેલી સાઈકલને ત્યાંથી ખસેડી માર્ગની કોરે ઊભી રાખી અને સીટ નીચે દબાવી રાખેલો ગાભો કાઢીને ખખડી ગયેલી સાઈકલને લૂછવા લાગ્યો. આંગણામાં લચી પડેલી મોગરાની વેલ પરથી…
- વીક એન્ડ
સ્ટેઈનવે ટાવર – ન્યૂયોર્ક
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા વિશ્ર્વમાં અમુક સ્થાનોએ જ જમીનની કિંમત એટલી વધી ગઈ છે કે ત્યાં આર્થિક બાબતોનો સરવાળો કરવા માટે બહુમાળી મકાન બનાવવાનો જ વિકલ્પ બાકી રહે છે. બહુમાળી મકાનની બાંધણી માટે વિવિધ પ્રકારના પ્રયોગો થઈ ચૂક્યા છે.…
- વીક એન્ડ
હુસ્ન મેં ઔર ઇશ્ક મેં જબ રાબિતા કાયમ હુઆ, ગમ બના દિલ કે લિયે ઔર દિલ બના મેરે લિયે
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઉર્દૂ ગઝલ અને નઝમના અદ્ભુત અને અપૂર્વ શાયર તરીકે ‘સાહિર’ લુધિયાન્વીનું નામ શાયરીના ચાહકોએ અચૂક સાંભળ્યું જ હોય. ‘સાહિર’ સાહેબનાં ફિલ્મી ગીતો અને ગઝલો આજના દૌરમાં શ્રોતાઓનાં દિલોના તાર ઝણઝણાવી તેની જાદુગરી ફેલાવી રહ્યા…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ અને સી-લિંકને જોડવાના શ્રીગણેશ ‘બૉ આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’ પ્રોજેક્ટ સાઇટ પર ૧૬ કલાકે પહોંચ્યો
બીજો ગર્ડર મે અંતમાં લોન્ચ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડ સાથે બાન્દ્રા-વરલી સી-લિંકને જોડતા ૨,૦૦૦ ટનના પહેલા ‘બૉ આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’થી જોડવાનું કામ શુક્રવારે વહેલી સવારે હાથ ધરવાની હોવાની જાહેરાત કરી હતી. ગુરુવારે વહેલી સવારે ૨,૦૦૦ મેટ્રિક…
- આમચી મુંબઈ
મહાદેવ બેટિંગ ઍપ કેસ અભિનેત્રી તમન્ના ભાટિયાને સાયબર સેલના સમન્સ
મુંબઈ: મહાદેવ ઑનલાઈન ગૅમિંગ અને બેટિંગ ઍપ્લિકેશન પર આઈપીએલની મૅચો જોવાનું પ્રમોશન કરવાના પ્રકરણમાં ઍક્ટર્સ સંજય દત્ત અને જેક્લિન ફર્નાન્ડિસના મૅનેજર્સનાં નિવેદન નોંધ્યા પછી મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા અભિનેતા તમન્ના ભાટિયાને સમન્સ મોકલાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું…
- નેશનલ
રાહુલ, હેમા, ‘રામ’, શશી સહિત દિગ્ગજોની આજે કસોટી
મહારાષ્ટ્ર સહિત ૧૩ રાજ્યમાંની લોકસભાની ૮૮ બેઠક પર મતદાન નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૩ રાજ્યની ૮૮ બેઠક પર શુક્રવાર, ૨૬ એપ્રિલે મતદાન યોજાવાનું છે અને તેમાં કૉંગ્રેસના નેતાઓ – રાહુલ ગાંધી, શશી થરૂર, ફિલ્મ ક્ષેત્રમાંથી આવેલા ભાજપના નેતાઓ…
- નેશનલ
સુરક્ષા:
દેશમાં યોજાનારા લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની પૂર્વસંધ્યાએ ગુરુવારે અમદાવાદમાં અર્ધલશ્કરી દળોએ કૂચ કરી હતી. (પીટીઆઇ)