Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 339 of 930
  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    પ્રાચીન મસાલા જીવન રક્ષક મોર્ડન મસાલા જીવન ભક્ષક?

    તાજેતરમાં જ બે બ્રાન્ડેડ કંપની એમ.ડી.એચ. અને એવરેસ્ટ ગ્રુપના અમુક મસાલા પર હોંગકોંગની સરકારે પ્રતિબંધ મૂકી દીધો જેમાં ઇથિલિન ઑક્સાઇડ જેવા જંતુનાશક દ્રવ્યનું પ્રમાણ જરૂર કરતાં વધુ જોવા મળ્યું જે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે. ભારત સરકારે પણ આ…

  • વીક એન્ડ

    તમે સાવ નક્કામા છો… ભોળા છો… તમને કંઈ ખબર ન પડે…!

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી દરેક પરિણીત પુરુષે આ શબ્દો એની વિવાહિત જિંદગીમાં એકવાર તો સાંભળ્યા જ હોય. હમણાં તો ઘણા ગુજરાતીઓના ઘરે આ વાક્ય બોલાયું અને તેનું એપી સેન્ટર સુરત જાણવામળ્યું છે. વાતમાં જાજુ મોણ ન નાખતા પેપર ફોડી દઉં…

  • વીક એન્ડ

    ઘેરા બ્લુ પાણી અને રંગીન જિલાટોનું ગામ રોઝીઝ…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી કોઈ ગામનું નામ જ રોઝીઝ હોય, તો ત્ોન્ો જોયા વિના પણ ત્ો થોડું તો સુંદર હશે જ એ વિચાર આવ્યા વિના ન રહે. રોજ ક્યાંયથી પણ ફરીન્ો લા એસ્કાલા પાછાં જવાનું તો જાણે હવે રૂટિન…

  • વીક એન્ડ

    ટ્રોલ-ટ્રોલિંગ ને ટ્રોલ ફેસ

    કોઈકની નસ ખેંચતી વખતે વિવેકબુદ્ધિ અચૂક વાપરો ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક પ્રાચી નિગમ.આ નામ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર ઠીક ઠીક ચર્ચાયું. એ ય પાછું સારી ને ખરાબ એમ બંને રીતે. જો કે એનાથી પ્રાચીએ મેળવેલી સિદ્ધિ જરાય…

  • વીક એન્ડ

    મહિલાના ‘હાથ’ લગાવ્યા પછી એ પુરુષની થઈ કેવી મોકાણ?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘હેલ્લો, મિસ્ટર તરુણકુમાર, અભિનંદન!’ અમે તરુણકુમારને ફૂલોનો ગુલદસ્તો અને સાથે મોસંબી – સફરજન આપ્યા. ‘આભાર, મહાશય આપ કોણ? આપનો પરિચય?’ તરુણકુમાર અવઢવમાં હતા.અમને શંકાની દ્રષ્ટિએ જોઇ રહ્યા હતા. આમ પણ અમે શંકાસ્પદ વ્યક્તિ છીએ. અખબારી આલમમાં…

  • વીક એન્ડ

    સ્ટેઈનવે ટાવર – ન્યૂયોર્ક

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા વિશ્ર્વમાં અમુક સ્થાનોએ જ જમીનની કિંમત એટલી વધી ગઈ છે કે ત્યાં આર્થિક બાબતોનો સરવાળો કરવા માટે બહુમાળી મકાન બનાવવાનો જ વિકલ્પ બાકી રહે છે. બહુમાળી મકાનની બાંધણી માટે વિવિધ પ્રકારના પ્રયોગો થઈ ચૂક્યા છે.…

  • વીક એન્ડ

    છે માછલી પણ કહેવાય દરિયાઈ ઘોડા

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રવાસ કરવા માટે ગતિની જરૂરિયાતને સમજીને માનવે કદાચ સૌ પ્રથમ જંગલી ઘોડાઓને નાથ્યા હશે. ઘોડાને આપણે આજે પાલતું જાનવર સમજીએ છીએ, પરંતુ હકીકતે આજે પણ ચીનના મંગોલિયામાં, અને વિશ્ર્વની થોડા સ્થળો પર ઘોડા જંગલી અવસ્થામાં વસી…

  • વીક એન્ડ

    હુસ્ન મેં ઔર ઇશ્ક મેં જબ રાબિતા કાયમ હુઆ, ગમ બના દિલ કે લિયે ઔર દિલ બના મેરે લિયે

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઉર્દૂ ગઝલ અને નઝમના અદ્ભુત અને અપૂર્વ શાયર તરીકે ‘સાહિર’ લુધિયાન્વીનું નામ શાયરીના ચાહકોએ અચૂક સાંભળ્યું જ હોય. ‘સાહિર’ સાહેબનાં ફિલ્મી ગીતો અને ગઝલો આજના દૌરમાં શ્રોતાઓનાં દિલોના તાર ઝણઝણાવી તેની જાદુગરી ફેલાવી રહ્યા…

  • આમચી મુંબઈ

    કોસ્ટલ રોડ અને સી-લિંકને જોડવાના શ્રીગણેશ ‘બૉ આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’ પ્રોજેક્ટ સાઇટ પર ૧૬ કલાકે પહોંચ્યો

    બીજો ગર્ડર મે અંતમાં લોન્ચ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડ સાથે બાન્દ્રા-વરલી સી-લિંકને જોડતા ૨,૦૦૦ ટનના પહેલા ‘બૉ આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’થી જોડવાનું કામ શુક્રવારે વહેલી સવારે હાથ ધરવાની હોવાની જાહેરાત કરી હતી. ગુરુવારે વહેલી સવારે ૨,૦૦૦ મેટ્રિક…

Back to top button