- વેપાર
ડૉલર સામે રૂપિયો આઠ પૈસા તૂટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે આઠ…
- વેપાર
અમેરિકાનાં જીડીપીમાં ઘટાડો થતાં સોનાની મંદીને બ્રેક ₹ ૩૫૪નો ઉછાળો, ચાંદી ₹ ૪૭૬ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષ ૨૦૨૪નાં પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકાનો જીડીપી બે વર્ષની ધીમી ગતિએ વૃદ્ધિ પામતા ૧.૬ ટકાના સ્તરે રહ્યો હોવાથી ફેડરલ દ્વારા રેટ કટની ચિંતા ફરી સપાટી પર આવી હતી. અને વૈશ્ર્વિક બજારમાં સોનામાં સલામતી માટેની માગ નબળી પડતાં ભાવમાં…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકગાળાના અમેરિકાના જીડીપીનાં ડેટા અત્યંત નબળા આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વધુ વિલંબ કરે તેવી ભીતિ હેઠળ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું. તેમ જ આજે પણ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત…
પારસી મરણ
દારાયસ પરવેઝ મિસ્ત્રી તે ફરીદાના ખાવીંદ. તે મરહુમો સીલ્લુ તથા પરવેઝ મિસ્ત્રીના દીકરા. તે રૂમી પી. મિસ્ત્રીના ભાઇ. તે શાહઝાદના ફુવાજી. તે ફરેદુન, યઝદી ને ગુલીસ્તાનના બનેવી. તે મનીશા, રશના ને મરહુમ ડોલીના જેઠ. (ઉં. વ. ૬૨) રે. ઠે. ૧૮૯,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણામૂળ ગામ કચ્છ કેરા હાલ ઘાટકોપર નિવાસી સ્વ. કંકુબેન મુલજીભાઇ ઠક્કર (જોબનપુત્રા)ના પુત્રવધૂ. સુબોધભાઇના ધર્મપત્ની. ભાવનાબેન (ઉં. વ. ૭૦) તા. ૨૪-૪-૨૪ના રામશરણ પામેલ છે. તે દીપાલી નયન ઠક્કર તથા દીપ્તી મીતેશ કોટકના માતુશ્રી. સ્વ. પુષ્પાબેન ચંદ્રકાંતભાઇ, ગં. સ્વ. અનસુયાબેન…
જૈન મરણ
શ્ર્વે. મૂર્તિપૂજક જૈનમોરબી નિવાસી, હાલ શીવરી મુંબઇ, શિલ્પાબેન અને હિતેશભાઇ મનહરલાલ શાહના પુત્ર ચિરાગ (ઉં. વ. ૪૪) ગુરુવાર તા. ૨૫-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચીંકી (ટીનાબેન)ના પતિ. સનાયાના પિતા. ચૈતાલી અનુજ મેંઢાના ભાઇ. તે મીનાબેન પંકજભાઇના ભત્રીજા. તે દેવીકાબેન મનોજકુમાર…
- એકસ્ટ્રા અફેર
અમેરિકા મુસ્લિમ મહિલાઓના હકોની વાત કેમ નથી કરતું?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકા હજુય પોતે જગત જમાદાર હતું ને દુનિયાભરના દેશોને દબડાવતું એ જમાનામાં જ જીવે છે. પોતે કંઈ પણ કહેશે એટલે બીજા દેશો પોતાના પગ પકડતા આવશે એ ભ્રમમાંથી બહાર આવવા જ અમેરિકા તૈયાર નથી ને તેનો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૨૭-૪-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી, કલ્પાદિભારતીય દિનાંક ૭, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૯મો આદર,…
- વીક એન્ડ
મહિલાના ‘હાથ’ લગાવ્યા પછી એ પુરુષની થઈ કેવી મોકાણ?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘હેલ્લો, મિસ્ટર તરુણકુમાર, અભિનંદન!’ અમે તરુણકુમારને ફૂલોનો ગુલદસ્તો અને સાથે મોસંબી – સફરજન આપ્યા. ‘આભાર, મહાશય આપ કોણ? આપનો પરિચય?’ તરુણકુમાર અવઢવમાં હતા.અમને શંકાની દ્રષ્ટિએ જોઇ રહ્યા હતા. આમ પણ અમે શંકાસ્પદ વ્યક્તિ છીએ. અખબારી આલમમાં…
- વીક એન્ડ
છે માછલી પણ કહેવાય દરિયાઈ ઘોડા
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રવાસ કરવા માટે ગતિની જરૂરિયાતને સમજીને માનવે કદાચ સૌ પ્રથમ જંગલી ઘોડાઓને નાથ્યા હશે. ઘોડાને આપણે આજે પાલતું જાનવર સમજીએ છીએ, પરંતુ હકીકતે આજે પણ ચીનના મંગોલિયામાં, અને વિશ્ર્વની થોડા સ્થળો પર ઘોડા જંગલી અવસ્થામાં વસી…