- વેપાર
સ્થાનિક સોનાએ ₹ ૬૬૩ના ઘટાડા સાથે ₹ ૭૨,૦૦૦ની સપાટી ગુમાવી, ચાંદીમાં ₹ ૧૦૭૮નો ઘટાડો
ફેડરલની બેઠક પૂર્વે વૈશ્ર્વિક સોનામાં નરમાઈ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના…
- એકસ્ટ્રા અફેર
ગુજરાતમાં કેમ આટલું બધું ડ્રગ્સ પકડાય છે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામેલો છે તેથી એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ અરબી સમુદ્રમાંથી ૬૦૦ કરોડ રૂપિયાનું ૮૬ કિલો ડ્રગ્સ અને ૧૪ પાકિસ્તાનીને પણ ઝડપ્યાં તેની બહુ ચર્ચા થઈ નથી પણ ચૂંટણી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧-૫-૨૦૨૪, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય સ્થાપના દિન.ભારતીય દિનાંક ૧૧, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે…
પ્રજામત
‘વિશ્ર્વ મજદૂર દિવસ’૧ મે એટલે વિશ્ર્વ મજદૂર દિવસ, મહારાષ્ટ્ર કે ગુજરાત ડે. ખૂબ જ મહત્ત્વ દર્શાવે છે ૧ મે મજદૂર દિવસ… જે વિશ્ર્વ મજદૂર દિવસ વિશ્ર્વભરમાં ધામધૂમથી ઉજવાય છે. કોઈપણ કાર્યની ફળશ્રુતિ કે નિષ્ફળતા જે પણ પરિણામમય પ્રાપ્ત થાય તેમાં…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ઈન્ટરવલ
મહાગુજરાતનો જંગ
આજે ‘ગુજરાત દિવસ’ નિમિત્તે યાદ કરીએ એ નિર્દોષ વિદ્યાર્થીઓના બલિદાનને… વિશેષ -ડૉ. ભૂપેન્દ્રસિંહ અભાણી ૮ ઓગસ્ટ ૧૯૫૬ આકાશમાં સૂરજ નારાયણ બરાબર મધ્યાહ્ન તપ્યા હતા. તે સમયે અમદાવાદના લોકોની હજુ બપોરની ઊંઘ પૂરી થઈ ન થઈ ત્યાં તો ધડાધડ ગોળીબારના અવાજ…
- શેર બજાર
નાના શૅરમાં મોટી કમાણી
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા શેરબજાર પાછું હિલોળે ચડયું છે અને સાથે સ્મોલ કેપ શેરોમાં ફરી તેજીનો ઉન્માદ જાગ્યો છે. મધ્યપૂર્વનો અજંપો શાંત થયો છે અને ક્રૂડ ઓઇલના ઉભરા શમી ગયા છે. અલબત્ત અમેરિકા હજુ પણ પડકાર છે અને વિદેશી ફંડોની…
- ઈન્ટરવલ
જુઓ તો ખરા, નરેન્દ્ર મોદીની કેવી ગાઢ અસર વિરોધીઓ પર પણ પડે છે!
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ જેમની પક્ષ નિષ્ઠા અંગે રતીભાર પણ શંકા ન કરી શકાય તેવા એક સિનિયર અને ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસી આગેવાન એક સામાજિક પ્રસંગમાં મળી ગયા.સ્વાભાવિક રીતે જ રાજકીય વાતો નીકળી તો એમની આસપાસ બેઠેલા અમારી જેવા…
- ઈન્ટરવલ
માલદીવ બની રહ્યું છે ભારત માટે માથાનો દુખાવો
પ્રાસંગિક – અમૂલ દવે ચીનના સમર્થક એવા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના પક્ષને સંસદમાં બહુમત મળ્યા પછી એ વધુમાં વધુ ભારત વિરુદ્ધ વલણ અપનાવતા જાય છેમાલદીવમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં મોહમ્મદ મુઈઝુની પાર્ટી ‘પીપલ્સ નેશનલ કૉંગ્રેસ’ એ મોટી જીત મેળવી છે. મુઇઝુની…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી માઉન્ટ ફ્યૂજી લાજ કાઢશેલાજ કાઢવી એટલે મોં ન દેખાય એમ વસ્ત્ર રાખવું તે- ઘૂમટો તાણવો. વડીલો – વર વગેરેની અદબ રાખવા માટે વહુઓ અને જુવાન સ્ત્રીઓ માથા ઉપરનો છેડો મોં પર ખેંચી રાખતી. જો કે, આ પ્રથામાં લગીર…