પાયદસ્ત
અદી બમનશા ભરૂચા તે દીનાઝના ખાવિંધ. તે મરહુમો શેરા તથા બમનશા ભરૂચાના દીકરા. તે કયોમર્ઝ, કેરમન, મેહેરગીઝ વાંકડીયા ને કેરમન બુહારીવાલાના બાવાજી. તે નેવીલ ને બુરઝીનના સસરાજી. તે કાર્લના મમયજી. તે અઝરમીન ને ઝેયાનના કાકા. તે મરહુમો શીરીનબાઈ ને નોશીરવાન…
પારસી મરણ
પેરીન અરદેશર ફીટર તે મરહુમો મનીજે તથા અરદેશર ફીટરના દીકરી તે મરહુમો પીરોજશા, દાલી, રોશન ને કેટીના બહેન. તે મેહેરનોશ, દીનયાર, જીમી, ખુરશીદ ને ખુશરૂના ફઈ. તે સરોસ ને જીમી એન્જિનિયરના માસી. તે ગલુના માસી સાસુ. તે મરહુમ ફીરોજેના સાલી.…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનબાડાના હેમંત લાલજી ડુંગરશી ગડા (ઉં.વ. ૬૦) તા. ૩૦-૪-૨૪ના અવસાન પામેલ છે. મમુબાઈ ડુંગરશી કરમશીના પૌત્ર. સાકરબેન લાલજી ડુંગરશી ગડાના સુપુત્ર. લાયજાના હિરબાઈ કાનજી ડુંગરશી છેડાના દોહિત્ર. વિજય, જયોતીના ભાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. લાલજી ડુંગરશી…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાકચ્છ ગામ નારાયણ સરોવર હાલે મુલુંડ, સ્વ. ચંદ્રીકાબેન માધવજી કતીરાના સુપુત્ર ચિ. હેમંત કતીરા (ઉં. વ. ૬૫) તેઓ તા. ૨૮-૪-૨૪ના રામશરણ પામેલ છે. તે મીતાબેનના પતિ. અ.સૌ. ક્રિષ્ના કાર્તિક ઠક્કર, ચિ. પૂજાના પિતા. ચિ. હિયાના નાના. સ્વ. ગોદાવરીબેન પ્રધાનભાઈ…
- વેપાર
વોલ સ્ટ્રીટની પાછળ એશિયાઇ શૅરબજારો ગબડ્યા, મોટાભાગના શૅરબજાર રજાને કારણે બંધ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ/હોંગકોંગ: બ્રિટનનો ઇન્ડેક્સ બુધવારે ઊંચો ખુલ્યો હતો જ્યારે જાપાન અને ઓસ્ટ્રેલિયન બજારોમાં ઘટાડો થયો હતો, મોટાભાગના બજારો રજા માટે બંધ હતા. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સના સ્ટોક્ એક્સચેન્જીસ નીચી સપાટીએ ગબડ્યા હતા અને એપ્રિલ મહિનો અમેરિકન શેરબજારો માટે સપ્ટેમ્બર પછીનો…
વિદેશી ફંડોની એકધારી વેચવાલી છતાં બજારનો અંડરટોન મજબૂત
મુંબઇ: વિદેશી ફંડોની એકધારી વેચવાલી છતાં બજારનો અંડરટોન મજબૂત રહ્યો છે. આજે બુધવારે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. જોકે, શેરબજારમાં મંગળવારના સત્રના પાછલા ભાગમાં એકાએક પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ…
- વેપાર
સોનાના ભાવમાં તેજી રહેતાં માગ ચાર વર્ષનાં તળિયે પહોંચવાની શક્યતા: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
મુંબઈ: ગત માર્ચનાં અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં દેશમાં સોનાની માગમાં વર્ષાનુવર્ષ ધોરણે આઠ ટકાનો વધારો થયો છે, પરંતુ તાજેતરમાં સલામતી માટેની માગને ટેકે વિશ્ર્વ બજાર પાછળ જોવા મળેલી તેજીને ધ્યાનમાં લેતાં વર્ષ ૨૦૨૪માં દેશની સોનાની વપરાશી માગ ચાર વર્ષની નીચી…
- એકસ્ટ્રા અફેર
પ્રજ્વલ સેક્સકાંડ, ભાજપની સંસ્કૃતિ બ્રિગેડ ચૂપ કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કર્ણાટકમાં લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં જ બહાર આવેલા પ્રજ્વલ રેવન્નાના સેક્સ કૌભાંડે ખળભળાટ મચાવી દીધો છે. દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના લગભગ ૩,૦૦૦ જેટલા સેક્સ વીડિયોની આખી પેન ડ્રાઈવ ફરતી થઈ ગઈ પછી. પ્રજ્વલ રેવન્ના તો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૨-૫-૨૦૨૪ પંચક પ્રારંભભારતીય દિનાંક ૧૨, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૯મો આદર, સને…
સુખી જીવનની સૂફી સલાહ: જીવનમાં વણી લેવા જેવા બે યાદગાર પ્રસંગો
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી કભી ખુશી કભી ગમ: જિંદગીનો ક્રમ! આમ છતાં વાતવાતમાં, ડગલે પગલે પોતાની કિસ્મતને કોષતા લોકો માટે માર્ગદર્શક બની રહેવા પામે તેવા બે એક કિસ્સા તાજેતરમાં આલિમ-વિદ્વાનો સાથેના એક સત્સંગમાં જાણવા મળ્યા: જેને વાંચી હતાષા અનુભવતા લોકોને…