Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 325 of 928
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૩-૫-૨૦૨૪ પંચકભારતીય દિનાંક ૧૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…

  • એકસ્ટ્રા અફેર

    મણિપુરમાં ગેંગ રેપ-નગ્ન પરેડ, પોલીસને શું સજા થઈ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મણિપુરમાં ગયા વર્ષે થયેલી હિંસામાં કુકી-જો સમુદાયની બે યુવતીઓ પર ગેંગ રેપ કર્યા પછી તેમને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. મણિપુરમાં મે મહિનામાં બનેલી આ ઘટનાનો વીડિયો જુલાઈમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • મેટિની

    હિન્દીમાં હીરોઈન હોલિવૂડમાં ઝીરોઈન

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘લોરેન્સ ઓફ અરેબિયા’ (૧૯૬૨)ના કામ કરવાની દિલીપ કુમારેના પાડ્યા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ ‘મારું બોલિવૂડ છે રૂડું, હોલિવૂડ નહીં રે આવું’ ગાણું ગાયું છે અને વિદેશી ફિલ્મોને વહાલી નથી કરી.…

  • મેટિની

    ફિલ્મ મ્યુઝિયમોની અનોખી દુનિયા

    ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ *નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા’ -મુંબઈ*પેરિસનું સિનેમાથેક ફ્રાંસે’ મ્યુઝિયમ*ઈટાલિના મશહૂર દિગ્દર્શક ફેડરિકો ફેલિની સ્મૃતિમાં આગવું ફિલ્મ મ્યુઝિયમ આપણું મન મર્કટ જેવું છે. જલદી સ્થિર રહે જ નહીં. એક કામ કરતાં કરતાં બીજું કંઈ કરવાની ઈચ્છા જાગે. તમને…

  • મેટિની

    આંધળો પ્રેમ વ્યક્તિને નિર્માલ્ય બનાવે છે-સાચો પ્રેમ સ્વમાની…

    અરવિંદ વેકરિયા આ નાટકે ઘણાં રેકોર્ડ તોડ્યા એનો હરખ ખુબ રહ્યો બસ ! આમ ‘વાત મધરાત પછીની’ હવે ‘સુપર હીટ’ થઈ ગયું. એક અનોખો લગાવ આ રિવાઈવલની ઇચ્છા ન હોવા છતાં, થોડા ફેરફાર અને જયંત ગાંધીની મહેરબાનીથી આ નાટક માટે…

  • મેટિની

    ‘પત્ની અચલા સચદેવ જેવું શરમાતી નથી’

    હેન્રી શાસ્ત્રી (ડાબેથી) ‘વક્ત’નો યાદગાર રોલ અને ‘બમ્બઈ કા બાબુ’માં દેવ આનંદની માતાની ભૂમિકા હિન્દી ફિલ્મ ઈતિહાસ ઉથલાવતી વખતે અનેક મજેદાર તથ્યો નજર સામે આવે છે. જૂની રંગભૂમિના ઈતિહાસમાં ‘નાયક’ લોકોની હાજરી ઊડીને આંખે વળગે છે. એ જ રીતે હિન્દી…

  • મેટિની

    આરકે – આરકે ઔર એક આરકે.!

    ફિલ્મનામા -નરેશ શાહ ‘હિન્દી ફિલ્મોમાં મારી જાતને ખૂબ વૈભવશાળી માણસ માનું છું. આ વૈભવ ધનનો નથી, પણ મને વારસામાં મળેલી અકલ્પનીય વિરાસતને કારણે હું વૈભવશાળી છું…. મેં મારા દાદા- પિતા-કાકા અને ભાઈથી લઈને ભત્રીજી કરિશ્મા-કરિના અને પુત્ર રણબીર સુધીની ચાર…

  • મેટિની

    શું કેમેરા પણ સિનેમામાં કિરદાર હોઈ શકે ખરો?

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા (ભાગ – ૨)સિનેમા ક્ષેત્રે ઓછી ખેડાયેલી અને ખાસ તો ભારતીય દર્શકોને જેની ઓછી જાણ છે તેવી મેકિંગ ટેક્નોલોજી કે ફોર્મેટ ફાઉન્ડ ફૂટેજ વિશે આપણે અમુક ઉદાહરણ સાથે ગયા સપ્તાહે વાત કરી, પણ આ ફોર્મેટની શરૂઆતથી લઈને ફિલ્મમેકર્સના…

  • મેટિની

    સંવેદનાનો સાગર

    ટૂંકી વાર્તા -દુર્ગેશ ઓઝા હિમાલય મનભરીને સાગરના સૌંદર્યને પી રહ્યો. એ અગાધ સૂરસમ્રાટ સાગરના લયબદ્ધ ઊછળતાં મોજાં તેના હૃદયના તારને રણઝણાવી રહ્યા. કેટલાં વર્ષો પછી તે પોતાના વતનમાં પાછો ફર્યો હતો! સમૃદ્ધિની છોળમાં સ્નાન કરવા માટે મહાનગરોમાં ફરી વળેલો હિમાલય…

Back to top button