જૈન મરણ
જામનગર વિશા ઓસવાલ જૈનજામનગર નિવાસી હાલ અંધેરી રસિકલાલ અમીલાલ પારેખના ધર્મપત્ની અ. સૌ. જયોત્સનાબેન (ઉં. વ. ૭૬) તે સોનલબેન પ્રણવકુમાર ઝવેરી, શીતલબેન વિરલકુમાર દડિયા, મિતલબેન મિહિરકુમાર શાહના માતુશ્રી. સ્વ. અમીલાલ મોહનલાલ પારેખના પુત્રવધૂ. સ્વ. નેમચંદ વિઠ્ઠલજીની પુત્રી. આદિત, ખુશી, દિતિના…
- શેર બજાર
ફેડરલના અપેક્ષિત ઉચ્ચારણ બાદ સેન્સેકસમાં સાધારણ સુધારો, ટ્રેન્ડથી વિપરીત બૅન્ક નિફ્ટી ૧૬૫ પોઇન્ટ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારે અમેરિકાની ફેડરલ રિઝર્વના નિર્ણયને અવગણીને ગુરુવારે સુધારાનો પંથ અપનાવ્યો હતો. સેન્સેક્સ ૧૨૮.૩૩ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા વધીને ૭૪,૬૧૧.૧૧ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો, જ્યારે નિફ્ટી ૪૩.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા આગળ વધીને ૨૨,૬૪૮.૨૦ પોઇન્ટની સપાટી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત મંગળવારના બંધ સામે ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૪૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે,…
- વેપાર
સોનામાં ₹ ૩૮૩નો અને ચાંદીમાં ₹ ૩૩૧નો ઘટાડો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકમાં બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યા હતા, પરંતુ બેઠકનાં અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગે મિશ્ર નિર્દેશો આપ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ…
- વેપાર
વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ટીન સહિતની ધાતુઓમાં ગાબડાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે કોપર સહિતની ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન અને નિકલ સહિતની ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી તેમ જ વેચવાલીના માહોલમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ…
- વેપાર
ઓટો, રિયલ્ટી અને પાવર ઈન્ડેક્સમાં સુધારો, માર્કેટ કૅપ ₹ ૪૦૬.૫૫ લાખ કરોડ
મુંબઇ: સેન્સેક્સ ઓલટાઈમ હાઈ સપાટી વટાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ખાસ કરીને ઓટો, રિયલ્ટી અને પાવર શેરોમાં સારી લેવાલી અને ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ મંગળવારે આગલા ૭૪,૬૭૧.૨૮ ના બંધથી ૧૮૮.૫૦ પોઈન્ટ્સ (૦.૨૫ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૪,૮૦૦.૮૯ ખૂલી ઉપરમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૩-૫-૨૦૨૪ પંચકભારતીય દિનાંક ૧૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…
- એકસ્ટ્રા અફેર
મણિપુરમાં ગેંગ રેપ-નગ્ન પરેડ, પોલીસને શું સજા થઈ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મણિપુરમાં ગયા વર્ષે થયેલી હિંસામાં કુકી-જો સમુદાયની બે યુવતીઓ પર ગેંગ રેપ કર્યા પછી તેમને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. મણિપુરમાં મે મહિનામાં બનેલી આ ઘટનાનો વીડિયો જુલાઈમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે…