Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 312 of 928
  • લાડકી

    ભારતની પ્રથમ ‘મિસાઈલ વુમન’ ટેસી થોમસ

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી ભારતના મિસાઈલમેન કોણ હતા એ સવાલના જવાબમાં કોઈ પણ પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ આપશે. પણ ભારતની મિસાઈલ વુમન કોણ છે એ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો ? ડો. ટેસી થોમસને મળો…. સંરક્ષણ સંશોધન અને…

  • લાડકી

    સદીઓ પછી એકસરખું થયું તરુણોનું મનોવિશ્ર્વ

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી ઈંગ્લિશ લિટરેચર એ વિહાનો ગમતો વિષય. ખાસ કરીને એમાં આવતી વાર્તાઓ સાથે વિહા તુરંત આત્મિયતા અનુભવવા લાગતી. એવામાં બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન નેધરલેન્ડના અર્મસ્ટ્રાડમમાં રહેતી એનેલીસ મેરી ફ્રાંકે લખેલી અંગત ડાયરીનું ચેપ્ટર વિહાની નજરે…

  • લાડકી

    આબરૂ

    ટૂંકી વાર્તા -નટવર ગોહેલ મંગલઘડી હવે દૂર ન હતી. પ્રત્યેક ક્ષણ આનંદના આવરણે મઢાઈ ગઈ હતી. નવોઢાના સ્વપ્નાનો સરતાજ ઢોલની દાંડીએ પોંખાઈને મંડપ પ્રવેશ કરવાનો હતો. માતા-પિતાની એકની દીકરી કહો કે ગૃહલક્ષ્મી વિદાય લેવાની હતી, પણ… નવોઢાની આંખમાં તો ઉજાગરાની…

  • લાડકી

    ટોપ્સ-લોન્ગ કે શોર્ટ?

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર બહાર જવાનું હોય એટલે એક જ વિચાર આવે કે શું પહેરશું ? કઈ ટાઈપના ટોપ્સ પહેરવા. લોન્ગ કે શોર્ટ ? ફલોઈ કે કોટન કે પછી સિલ્ક કે લિનન.? આ બધાજ સવાલ એક યુવતીના મગજમાં આવતા…

  • લાડકી

    હાસ્ય તેમજ કરૂણ રસનું ફ્યૂઝન

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી મેં હસતાં હસતાં વાત કરી એ સાંભળી તમને હસવું ન આવ્યું?’ એક ભાઈએ બીજા ભાઈને કહ્યું. બીજાએ કહ્યું, હમણાં સુધી તો નથી આવ્યું, પણ હવે આવે છે ડૂમો. એક ભાઈ હાસ્ય ટુચકા કહે પણ કોઈને હસવું…

  • પુરુષ

    ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટના અપ્સ ઍન્ડ ડાઉન્સ

    ક્લોઝ અપ -ભરત ઘેલાણી તમને ફિલ્મ યાદો કી બારાતનું પેલું સુપરહીટ ગીત : ‘આપકે કમરે મેં કોઈ રહતા હૈ’ યાદ છેને ? આ ગીત આજે મૂળ ભારતીય વંશીય બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનક હવે પોરષાઈને ગણગણાવી શકે.અરે, પોતાની પૂર્વના બે…

  • પુરુષ

    મતદાન હોય કે યોગદાન, એમાં આપણે કયાં પાછા પડીએ છીએ?

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ આજકાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એટલે આપણે ચૂંટણી સંદર્ભની વાત કરીએ. આપણા દેશમાં ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ કદાચ વધુ હશે, પરંતુ મતદાનનું પ્રમાણ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ હોય છે. આયર્ની-વક્રતા પાછી…

  • પુરુષ

    ક્રિકેટનું સુપરપાવર ભારત હવે ‘એક્સપોર્ટ’ પાવર પણ બન્યું

    સ્પોર્ટ્સમેન -સાશા આગામી પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થશે જેમાં ૨૦ દેશની ટીમ ભાગ લઈ રહી છે. એમાં ભારતની એક ટીમ તો છે જ, બીજી પાંચ વિદેશી ટીમ એવી છે જેમાં એક…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    રામાનંદી સાધુઘાટકોપર નિવાસી ઘનશ્યામભાઇ નારણદાસ નિમાવત (ચીનુભાઇ) (ઉં. વ. ૮૦) સોમવાર, તા. ૬-૫-૨૪ના રામચરણ પામેલ છે. તે લાભુબેનના પતિ. તે સ્વ. ભક્તિરામ નારણદાસ, સ્વ. કાકુભાઇ નારણદાસ, સ્વ. તારાબેન, સ્વ. મધુબેન, મંજુબેનના ભાઇ. તે રાધાબેન, રેખાબેન, નયનાબેન, કવિતાબેન, પુષ્પા, તેજલ, અનિલ,…

Back to top button