મહાનુભાવોના ‘માતા’ ઉપરનાં વાક્કથનો
આ રવિવારે વિશ્ર્વભરમાં માતૃદિવસ ઉજવાશે. દુનિયામાં ભાગ્યે જ કોઇ એવો લેખક, કવિ, રાજનેતા, દાર્શનિક કે મહાનુભાવ હશે જેણે ‘મા’ જેવા વિલક્ષણ વ્યક્તિત્વ પર પોતાનો ભાવ પ્રગટ ન કર્યો નહીં હોય. ચાલો ‘વિશ્ર્વ માતૃદિવસ’ પર આપણે અલગ અલગ ક્ષેત્રોમાં મહારથ હાંસલ…
- ઉત્સવ
હિંદુઓની ઘટી રહેલી વસતિ માત્ર રાજકીય નહીં, સામાજિક માનસિક સમસ્યાઓ પણ સર્જી શકે છે માત્ર રાજકીય નહીં, સામાજિક માનસિક સમસ્યાઓ પણ સર્જી શકે છે
કવર સ્ટોરી -વિજય વ્યાસ ભારતમાં હિન્દુઓની વસતિ ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એ લઘુમતીમાં આવી જશે ને મુસ્લિમો આ દેશ પર હાવી થઈ જશે એવી ચેતવણીઓ લાંબા સમયથી અપાય છે. આ માહોલમાં ‘ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ચુ પ્રાઈમ મિનિસ્ટર’ (ઙખ-ઊઅઈ)ના બહાર પડેલા…
- ઉત્સવ
સેક્સ-સત્તાનો સંબંધ કેવો સ્ફોટક છે?
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી રોમન સામ્રાજ્યના ત્રીજા શહેનશાહ ગેઈસ સિઝર ઓગસ્ટસ જર્મેનિક્સ ઉર્ફે કેલિગ્યુલાને, ઈતિહાસ સૌથી ક્રૂર અને તરંગી શાસક તરીકે યાદ રાખે છે. નિર્દયતા અને મનોરોગી વ્યવહારથી એ બદનામ હતો. ઇસવી સન ૧૨મી સદીમાં જન્મેલો કેલિગ્યુલા એની બહેનો સાથે…
- ઉત્સવ
હિમાલયમાં આવેલ પરીઓની ભૂમિ એટલે રહસ્યમય અને રોમાંચકારી ચન્દ્રતાલ (૩)
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી સ્પિતિ વેલીનાં કાઝામાં સમય વિતાવ્યા પછી કોઈ પણ વ્યક્તિ હિમાલય વિષે વધારે ને વધારે જિજ્ઞાસા ધરાવતો થઇ જાય. ટ્રાંસ હિમાલયનાં આ ભાગમાં વિશ્ર્વનું સહુથી ઊંચું મોટોરેબલ વિલેજ. વિશ્ર્વની સહુથી ઊંચાઈએ સ્થિત પોસ્ટ ઓફિસ, એશિયાનો સહુથી વધુ…
- ઉત્સવ
માતાના હેતનું વ્યાજ સહિત વળતર આપો તેમની વૃદ્ધાવસ્થામાં
પ્રાસંગિક -રેખા દેશરાજ ‘જનની જોડ સખી નહીં જડે રે લોલ’. જો તમે ગુજરાતી છો તો તમે ગુજરાતી કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરની આ કવિતા તમે ચોક્કસ સાંભળી જ હશે. આજે વિશ્ર્વ માતૃ દિવસ એટલે કે ‘મધર્સ ડે’ ઉજવાઇ રહ્યો છે ત્યારે…
- ઉત્સવ
ખાખી મની-૨૮
અનિલ રાવલ શબનમે લીચી લીલી પટેલના નામની પીત્તળની ચકચકિત તક્તી વાંચીને બરોબર એની ઉપર લગાવેલી ડોરબેલ પર આંગળી મૂકી. બલદેવરાજ આજુબાજુ નજર કરીને સાઇડમાં અદબ વાળીને ઊભા રહ્યા. લીલીએ દરવાજો ખોલ્યો. સામે ઊભેલી બે સાવ અજાણ પણ રૂઆબદાર વ્યક્તિઓને જોઇને…
- ઉત્સવ
અલીબાબા
ટૂંકી વાર્તા -મધુ રાય હરિભાઈ જ્યારે હરિદાદા થયા ત્યારની આ વાત છે, ઓકે? વાળમાં કલર કરવાનો, પાડોશીઓ ફાંદની મશ્કરી કરે ત્યારે હસવાનું, વાઇફને સુવાસ ચડે ત્યારે સ્કૂટરને બદલે રિક્સામાં તેને સિવિલમાં લઈ જવાનું, ડોક્ટર સાયેબ હરિદાદાના પેટ ઉપર ટાપલી મારીને…
- ઉત્સવ
મિત્ર સાથે કપટ રમે, સ્વાર્થમાં હુંશિયાર, અરિ સાથે હેતે મળે તે મૂરખનો સરદાર
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી જીવન બહુ સરળ છે – હતું. આપણે તેને જટિલ બનાવી દીધું છે. જટિલ બનાવી મનુષ્ય એમાં એવો ગૂંચવાઇ ગયો છે કે સાવ સામાન્ય બાબતે તેને માર્ગદર્શનની જરૂર પડે છે. એને કારણે જ ‘મોટિવેશનલ ગુરુઓ’ની એક…
- ઉત્સવ
દીકરી સ્વરૂપે માતૃત્વનો અંશ એકવાર નહિ પરંતુ બે વાર છુટ્ટો પડે છે
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી (ફોટો: પ્રવિણ ડાંગેરા)વૈશાખી લગ્નસરાની મોસમે પ્રવેશ મેળવ્યો છે અને જોગાનુજોગ આજે તો માતૃત્વ દિવસ. આમેય સાહિત્યમાં કવિઓના જે કેટલાક પ્રિય વિષયો છે, તેમાંનો એક તે માતાનો. ‘માતૃકાવ્યો’ નો દળદાર સંચય થાય એટલાં કાવ્યો ગુજરાતીમાં છે, પરંતુ…
- ઉત્સવ
વસંતમાં આવે જો પાનખર
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે (ભાગ-૩)દેવકી જેને સતત ઝંખતી હતી તે એના બાબા ગણપતની વીતક કથા દેવકીને કયાંથી સમજાય? એની ડ્રાયવરની નોકરી છૂટી ગયા પછી દોઢ વર્ષ સુધી કોઈ કામ મળ્યું નહીં. રોજીનું કામ મળે તો દહાડીયાના ૧૦૦ રુપિયા મળે…