પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળસાવરકુંડલાવાળા (હાલ વિલેપાર્લે) કિશોરભાઈ બાલુભાઈ હરિલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ગીતાબેન (ઉં.વ. ૭૩) તા. ૧૨-૫-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ધીરુભાઈ, શરદભાઈ, શશિકાંતભાઈના નાનાભાઈના પત્ની. હરેશભાઈ તથા હંસાબેનના ભાભી. પીયરપક્ષે (ખંભાતવાળા) સ્વ. જસવંતીબેન જગમોહનદાસ કાંતિલાલ મર્ચન્ટના પુત્રી. પૂર્ણિમાબેન, પ્રદીપભાઈ, કૃપેશભાઈના બેન.…
જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈનકમળેજ નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી રંભાબેન વસંતભાઈ મહેતાના સુપુત્ર સુબોધભાઈ મહેતા (ઉં. વ. ૭૯) તા. ૧૧-૫-૨૪ને શનિવારે મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તરુલતાબેનના પતિ. કેયુર, કુણાલના પિતા. જલ્પા, મિલીના સસરા. કિશોરભાઈ, ભરતભાઈ અને સરોજબેનના ભાઈ. હરજીવનદાસ નથુભાઈ શાહના…






