• મેટિની

    કલ્પનાથી પણ ચડિયાતી હકીકતસભર કથા હવે રૂપેરી પડદે

    વિશેષ -ડી. જે. નંદન બોલીવૂડમાં આજકાલ રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ શ્રીકાંતની ચર્ચા ચારેકોર થઇ રહી છે. હાલમાં તમામ લોકો માત્ર રાજકુમારની જ વાત કરી રહ્યા છે અને શું કામ ન કરે? કારણ કે રિયલ લાઈફની કથા રીલ લાઈફમાં આબેહૂબ ઊતરી…

  • મેટિની

    બાજીગર ઓ, બાજીગર!

    ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ ( ભાગ : ૨ )ફિલ્મ અનેક રીતે દર્શકને આકર્ષિત કરતી હોય છે. કોઈ એની વાર્તા – કોઈ અભિનય તો કોઈ એની ગીત-સંગીતથી દર્શકોએને મોહિત કરે છે. હવે ધારી લો કે ફિલ્મની વાર્તા જ કોઈ કીમિયાગાર- જાદુગરની હોય…

  • મેટિની

    બાપની ઉંમરનો હીરો, બેટીની ઉંમરની હીરોઈન

    હેન્રી શાસ્ત્રી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૯૯૦ના દાયકાથી જમાવટ કરનાર ખાન ત્રિપુટીનો પ્રભાવ ઓસરી રહ્યો છે. કિંગ ખાન – શાહરુખ ખાનને બાદ કરતા બાકીના બે ખાન આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મને છેલ્લે છેલ્લે સારો પ્રતિસાદ નથી મળ્યો. ભાઈજાન સલમાન ખાનની…

  • મેટિની

    મૌસી લીલા મિશ્રાના અજીબોગરીબ કિસ્સા

    ફોકસ -કૈલાશ સિંહ જ્યારે આપણે કોઈ ફિલ્મ જોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે કલાકારોની છબી અને તેમના યાદગાર સીન યાદ રહે છે. કેરેકટર આર્ટિસ્ટ તેની અથાગ મહેનત વડે સ્ટારોને ચમકવાનો અવસર દે છે અને તેમને માટે વિવિધ ભાવનાઓ વ્યક્ત કરવાની જમીન…

  • મેટિની

    સિરિયલ બ્લાસ્ટ

    ટૂંકી વાર્તા -હેમંત ગોહિલ ન્યૂઝ સાંભળતા જ જાહ્નવીનું સમગ્ર ચેતનાતંત્ર ખળભળીને પળવારમાં તો જમીનદોસ્ત થઈ ગયું! અને કેમ ન થાય? સમાચાર જ લાર્જ રિક્ટર સ્કેલ જેવા હતા. ચેનલ ‘ન્યૂઝ હર ઘડી’માં બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થયા કે શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા…

  • મેટિની

    હાન્સ ઝિમર ટોચના હોલીવૂડ મ્યુઝિક કમ્પોઝરનું ભારતીય સિનેમામાં પદાર્પણ

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા એમ તો એક કે બીજી રીતે વિદેશી પ્રસિદ્ધ સંગીતકારો ભારતીય ફિલ્મ્સ કે સંગીત સાથે ભૂતકાળમાં જોડાઈ જ ચૂક્યા છે, પણ જેહાન્સ ઝિમરનું નામ હોલીવૂડની મોટામાં મોટી ફિલ્મ્સના બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરવા માટે પહેલી પસંદગી તરીકે ગણાતું હોય…

  • મેટિની

    આમિરનું આત્મનિરીક્ષણ

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મની સરિયામ નિષ્ફળતા પછી આમિર ખાનએ પરિવાર સાથે સમય વિતાવવો છે એવું કારણ આપી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. લોકોને કહેવા માટે કારણ આરામનું આપવામાં આવ્યું હતું, હકીકતમાં હતાશા જવાબદાર હતી. ઓસ્કર…

  • લ્યો હવે જૉલી એલ.એલ.બી. ની ટ્રિક્વલ પણ આવી પહોંચશે

    બૉલીવૂડ સ્ટાર અક્ષયકુમાર અને અરશદ વારસીએ પોતાની આગામી જૉલી એલ.એલ. બી. ૩ શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મની શૂટિંગ માટે અજમેરની એક ડીઆરએમ ઓફિસમાં એક સ્પેશિયલ કોર્ટરૂમ પણ બનાવવામાં આવ્યો છે. હવે આ બધા વચ્ચે જૉલી ૩ને…

  • વેપાર

    આરબીડી પામોલિન અને સનફ્લાવરમાં નરમાઈ, વેપાર છૂટાછવાયા

    મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૭ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતેનાં સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૭૫ સેન્ટનો ઘટાડો આવ્યા બાદ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૧૫ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ…

  • વેપાર

    વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનું ₹ ૫૯૯ ઉછળ્યું, ચાંદી ₹ ૪૨૫ વધી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયા બાદ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે ફુગાવામાં…

Back to top button