હિન્દુ મરણ
મોઢ વૈષ્ણવ વાણિયાનદીસર નિવાસી, હાલ વડોદરા, સ્વ. રસિકલાલ કોદરલાલ શાહના સુપુત્ર સ્વ. હરીશભાઈ શાહ (ઉં.વ. ૬૯) તા. ૧૨-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. ફેનીલ, ફોરમના પિતા. નિરાલી, દિપેશના સસરા. આર્યનના દાદા. વિયાનના નાનાની પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૪, રવિવારના ૯થી ૧૧…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈનરાણપુર નિવાસી, હાલ ઘાટકોપર વિણાબેન શાહ (ઉં.વ. ૬૮) તા. ૧૫-૫-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે કિશોરભાઈ શાહના ધર્મપત્ની. અમીશ અને ચિંતનના માતુશ્રી. ભૂમિકા અને કૃપાના સાસુ. સ્વ. સવિતાબેન બાબુલાલ બગડિયાના પુત્રી. સ્વ. શારદાબેન કાંતિલાલ શાહના પૂત્રવધૂ.…
- શેર બજાર
વૈશ્ર્વિક તેજી સાથે ઇન્ફોસીસી, એચડીએફસી બૅન્ક સહિતના શૅરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાદ ટકાની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસમાં ખરીદી અને યુએસ તથા એશિયન બજારોમાં આવેલી તેજીને કારણે ગુરૂવારના સત્રમાં ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ પ્રારંભિક નબળાઇ ખંખેરીને લગભગ એકાદ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. અત્યંત અસ્થિર અફડાતફડીના માહોલમાંથી પસાર થઇને અંતે,…
- વેપાર
સ્થાનિક સોનું ₹ ૫૦૪ ઉછળીને ₹ ૭૩,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૧૭૨૫ની ઝડપી તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા એપ્રિલ મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં ધીમી ગતિએ વૃદ્ધિ થતાં ફેડરલ રિઝર્વ વહેલામાં વહેલા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ત્રણ…
- વેપાર
ખાંડમાં ₹ ૧૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગમા સાધારણ ઘટાડો થતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોના ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૨૦થી ૩૬૬૦ આસપાસની સપાટીએ રહ્યાના અહેવાલ હતા. જોકે, મથકો પર ભાવમાં ઘટાડો આવ્યો…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો સતત બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં…
- વેપાર
ટીન, નિકલ, બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમાં આગળ ધપતો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની અવિરત લેવાલી જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૯નો સુધારો આગળ ધપ્યો હતો. જોકે,…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર,તા. ૧૭-૫-૨૦૨૪શ્રી હરિ જયંતી .ભારતીય દિનાંક ૨૭, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ – ૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૯પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે…
પ્રજામત
વધુ ચૂંટણી સુધારાની જરૂરબોગસ મતદાન અને મતદાર યાદીમાં બે જગ્યાએ નામ જેવા દૂષણને જો દૂર કરવા હોય તો વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની જરૂર છે. વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડેલી મતદાર યાદી સમગ્ર દેશમાં એક જ…
- એકસ્ટ્રા અફેર
ઈડીના ચુકાદાથી કેજરીવાલને શું ફાયદો થશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્ર સરકારના તાબા હેઠળની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કાળો કેર વર્તાવ્યો છે ને ગમે તેને ઉઠાવીને જેલમાં નાંખી દે છે ત્યારે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે કે, મની લોન્ડરિંગનો મામલો સ્પેશિયલ કોર્ટમાં પહોંચ્યો હોય તો…