• હિન્દુ મરણ

    નલીની સી. ઠક્કર (હાલ મુંબઇ) (ઉં. વ. ૭૫) તે ચંદ્રકાન્ત મગનલાલ ઠક્કર અને નિર્મલા સી. ઠક્કરના દીકરી. ઇલાબેન પી. વડેરા અને રણધીર સી. ઠક્કરના બેન. નમ્રતા અને જનકના માસી ૨૦મી મેના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.…

  • વેપાર

    ખાંડમાં ધીમો સુધારો

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ…

  • શેર બજાર

    નબળા વૈશ્વિક વલણો વચ્ચે અફડાતફડીમાં અટવાતો સેન્સેક્સ અંતે ૫૩ પોઈન્ટ લપસ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયન અને યુરોપિયન બજારોના નબળા વલણો અને નવા વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે ૨૧ મેના રોજ અસ્થિર વેપારમાં બેન્ચમાર્ક સેન્સેક્સ લગભગ ૫૩ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. ત્રીસ શેરવાળો સેન્સેક્સ ૫૨.૬૩ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા ઘટીને ૭૩,૯૫૩.૩૧ પોઇન્ટ પર…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદિહોર નિવાસી હાલ ભાયંદર સ્વ. ચંપકલાલ ચુનીલાલ લાખાણીનાં ધર્મપત્ની પ્રભાબેન(ઉં. વ. ૯૫) તા. ૨૧/૫/૨૪ ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. સુરેશભાઈ સ્વ. કિર્તીભાઇ હર્ષદભાઈ દિલીપભાઈ રસીલાબેન ભારતીબેન સ્મિતાબેનનાં માતુશ્રી. પદમાબેન લતાબેન નયનાબેન રીટાબેન સ્વ. ચીમનલાલ રમેશભાઈ શૈલેશભાઈનાં સાસુ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૩૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નિરસ વલણ અને…

  • વેપાર

    પામોલિન અને સોયાતેલમાં નરમાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૦૫ સેન્ટનો ઉછાળો આવ્યો હોવા છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૫૮ સેન્ટ ઘટી આવ્યા હોવાથી શિકાગો ખાતેનાં વાયદાના પ્રોજેક્શનમાં પણ ૭૬ સેન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો.…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ વિપક્ષી નેતાઓના ભ્રષ્ટાચારની જ વાતો કેમ કરે છે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં હવે બે તબક્કાનું મતદાન બાકી છે ત્યારે નરેન્દ્ર મોદીએ ફરી ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડ્યો છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીથી માંડીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુધીના વિરોધ પક્ષના નેતા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે જ્યારે ભાજપ સરકારે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૨૨-૫-૨૦૨૪,શ્રી શંકરાચાર્ય કૈલાસગમનભારતીય દિનાંક ૧, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૪પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૦મો…

  • પ્રજામત

    કલયુગ કા કમાલ: વાહ અમેરિકા, આહ અમેરિકાઅમેરિકાની જાણીતી શાળામાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દરરોજ સ્કૂલમાં આવે છે ત્યારે બંને હાથને પણ પગની જેમ જમીન પર ટેકવીને તથા શ્ર્વાનની માફક મોઢામાંથી જીભને લટકાવીને આવે છે. યુટાના, પેસન ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતા…

  • ઈન્ટરવલ

    રણની ગરમીમાં જિંદગીની લાઇફલાઇન છે ઊંટ

    ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી આ માણસજાતને સમજવી હોય તો એની આસપાસના વાતાવરણને સમજવું જોઈએ. ખાસ કરીને એ પ્રાણીઓનો અભ્યાસ કરવો જોઈએ, જેને ગુલામ બનાવ્યાં હોય. ઘોડો હોય કે કૂતરા, માણસ સાથે રહીને ઘણી બાબતમાં આ પ્રાણીઓ વધુ સુસંસ્કૃત…

Back to top button