- લાડકી
યુવાવસ્થા: સાબદા રહેજો, સાયબર ફ્રોડથી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી રાત્રિના ત્રણ વાગ્યા પણ આખી રાત જાગેલી મૈત્રીને ક્યાંય ચેન નહોતું. ગઈકાલ સવારથી સમર્થનો કોઈ અત્તો-પત્તો ન હતા એટલે એને ખ્યાલ આવી ગયેલો કે પોતે છેતરાઈ ગઈ છે, પણ તેમ છતાં મન માનતું…
- લાડકી
કૂખ
ટૂંકી વાર્તા -કેયૂર ઠાકોર મેટરનિટી હોમની પોતાની કેબિનની બારીમાંથી ડૉ. શ્રીતેજ દલાલ બહાર નજર નાખતો બેઠો હતો. આખી દુનિયા તેને મૂંઝવણોના ચક્રમાં ફસાઈ ગયેલી લાગી. માણસ માનવી મટી ગુલામ બન્યો હતો – પૈસાનો, મિલકતનો અને પાપનો. એમાંથી જન્મ લેતાં મૂંઝવણ…
- લાડકી
મસ્ટ હેવ ડ્રેસીસ…
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર મહિલાઓ પોતાના લુકને લઈને ખૂબ જ સતર્ક થઇ ગઈ છે. હવે કઈ પણ પહેરીને બહાર જવાનો જમાનો નથી .તમારા આઉટલુક પરથી તમારી પર્સનાલિટી કેવી છે તેનું તારણ નીકળી જાય તેથી મહિલા ડ્રેસ પહેરવાનું પસંદ કરે…
- લાડકી
આ છાતી કૂટવાની કળા આખર છે શું?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી દરેક નાની-મોટી, સારી-ખરાબ ઘટનાને ઉત્સવમાં ફેરવવાનો લ્હાવો નાનાં-મોટાં ગામડાઓમાં લોક ખૂબ પ્રેમથી સ્વીકારીને રંગેચંગે ઊજવે છે. ગામડામાં રહેતા લોકોમાં ભગવાને ઠાંસી ઠાંસીને ઉત્સાહ ભરેલો મેં જોયો છે. કોઈ એકના ઘરમાં કોઈ ઘટના બને – એ પછી…
- પુરુષ
વૃક્ષ ઝેર તો પીવરાવ્યાં જાણી જાણી!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી વધુ નિકંદન, છતાં પ્રતિષ્ઠિત અવોર્ડ..!એક તાજા સર્વે મુજબ આજે ગુજરાતના ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો છે. ત્યાં દેશમાં સૌથી વધુ ૩૨ લાખ વૃક્ષ છે. એના પછી બીજા ક્રમે છે મહાનગર મુંબઈ. અહીં વૃક્ષોની કુલ વસતિ ૨૯ લાખ…
- પુરુષ
તમાકુ સામે લડવું જ પડશે !
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આવતી કાલે (૩૧ મે-શુક્રવાર) ‘તમાકુ નિષેષ દિવસ’ છે. વિશ્ર્વભરમાં તમાકુ અનેક પ્રકારના કૅન્સરનું અને કૅન્સરને કારણે થતાં મૃત્યુનું કારણ બન્યું છે. ખાસ તો ઓરલ કૅન્સર અને ફેફસાંના કૅન્સરને કારણે વિશ્ર્વભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે તો…
- પુરુષ
ક્રિકેટરોમાં છૂટાછેડા એટલે જાણે રમતવાત
સ્પોર્ટ્સમેન -સાશા ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની સર્બિયન પત્ની નતાશા સ્ટૅન્કોવિચ વચ્ચે છૂટાછેડા થઈ ચૂક્યા છે અથવા થવાના છે અથવા એ માત્ર અફવા જ છે એ સંબંધમાં રોજ નવા વળાંકો આવ્યા કરે છે. બીજું, બેમાંથી કોઈએ પણ આ…
પારસી મરણ
રૂસી અરદેશર દાદાચાનજી તે મરહુમ હુતોક્ષી રૂસી દાદાચાનજીના ખાવીંદ. તે મરહુમો નાજામાય તથા અરદેશર દાદાચાનજીના દીકરા. તે ગુલશાદ ફરામરોઝ વાચ્છા, જહાંબક્ષ રૂસી દાદાચાનજીના પપ્પા. તે ફરામરોઝ દાદી વાચ્છા ને રોક્ષાન જહાંબક્ષ દાદાચાનજીના સસરાજી. તે મીનોચેર અરદેશર દાદાચાનજી ને મરહુમ દારાબશા…
હિન્દુ મરણ
હાલ વિલેપારલાના શશિકાંત જગજીવનદાસ માસ્ટરના પત્ની સ્વ.શ્રીમતી જયશ્રી માસ્ટર (ઉં. વ. ૬૫), તા. ૨૬-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હેતલ, ધ્રુવી, સિદ્ધેશના માતુશ્રી. મનન, નયંતના સાસુમાં. વનિશકાના નાની. સ્વ.વૃંદાવન અને સ્વ.શશીકલા દમનિયાના દીકરી. સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૬-૨૪, શનિવારે ૫ થી ૭,…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનવલ્લભીપુર નિવાસી હાલ મીરારોડ વસંતબેન કાંતિલાલ દોશીના પુત્રવધૂ તથા પ્રફુલના ધર્મપત્ની સરિતા (ઉં. વ. ૬૧) શુક્રવાર, તા. ૨૪-૦૫-૨૪ના અવસાન પામેલ છે. તે ગીરીશભાઈ, સ્મીતા પંકજકુમાર દોશી, રેખાબેન ભરતકુમાર મહેતાના નાનાભાઈની પત્ની. મોક્ષના માતુશ્રી. પિયરપક્ષે બિંદુબેન જવારચંદ દશોરે…