Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 263 of 930
  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાસ્વ. સીતાબેન હીરજીભાઇ ઠક્કર (ચોથાણી) ગામ ભુજવાળા હાલે ઘાટકોપરના પુત્ર રાજેશભાઇના ધર્મપત્ની. અ. સૌ. વર્ષાબેન (ઉં. વ ૬૨) તે સ્વ. લતાબેન, મુરલીધરભાઇ-ગુજરાતી, ગામ ખાનદેશ વાળાની પુત્રી. તે અ. સૌ. ધૃતી પ્રીતેશ ઠક્કર. તથા અ. સૌ. ટીના નીકેતભાઇ પંડયાના માતુશ્રી/સાસુ.…

  • એકસ્ટ્રા અફેર

    ઈડીના ચુકાદાથી કેજરીવાલને શું ફાયદો થશે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્ર સરકારના તાબા હેઠળની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કાળો કેર વર્તાવ્યો છે ને ગમે તેને ઉઠાવીને જેલમાં નાંખી દે છે ત્યારે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે કે, મની લોન્ડરિંગનો મામલો સ્પેશિયલ કોર્ટમાં પહોંચ્યો હોય તો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર,તા. ૧૭-૫-૨૦૨૪શ્રી હરિ જયંતી .ભારતીય દિનાંક ૨૭, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ – ૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૯પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે…

  • મેટિની

    આપણી બાયોપિક્સમાંથી દર્શકોએ શું ગ્રહણ કરવું જોઈએ?

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા બાયોપિક કે પછી સત્ય ઘટના પર ફિલ્મ એટલે વાસ્તવિક જિંદગીને પડદા પર સાકાર કરવાની વાત. છેલ્લા દશકાથી સમયાંતરે બાયોપિક સિનેમાને સફળતા મળતી રહી છે એટલે ફિલ્મમેકર્સ એને ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરવા આકર્ષાતા રહ્યા છે. જો કે,…

  • મેટિની

    એફટીઆઈઆઈ: કોડીનું, કોટિનું ને ચોટીનું

    હેન્રી શાસ્ત્રી (ડાબેથી) જયા બચ્ચન અને નસીરુદ્દીન શાહ – એફટીઆઈઆઈની દેન કાન આંતરરાષ્ટ્રીય ચિત્રપટ સમારોહમાં ઝળહળતી સફળતા મેળવનારા કલાકાર – કસબીઓ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ) સાથે અનુસંધાન ધરાવે છે. યોગાનુયોગ જુઓ કે આ શૈક્ષણિક સંસ્થાના પ્રથમ…

  • મેટિની

    સ્ટાર્સમાં પોતાનાં સંતાનોને સુપર સ્ટાર તરીકે જોવાની છે કમજોરી

    વિશેષ -ડી. જે. નંદન શાહરૂખ ખાન લાંબા સમય સુધી દિવસ અને રાત આર્યન ખાનને પોતાનાથી મોટો સ્ટાર બનાવવાનું સપનું જોતો રહ્યો છે. જોકે આર્યન ખાને પોતાના પિતા સમક્ષ અગાઉ સ્પષ્ટ કરી દીધું હતું કે તેને તેમની જેમ એક્ટિંગમાં કોઇ રસ…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મેટિની

    ભીડમાં ખોવાયેલા એ ચહેરા

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી પાયલ કાપડિયા, ડો. ચિદાનંદ એસ નાઈક, માઇસમ અલી, સંતોષ સિવન, રેસુલ પુકુટ્ટી પાયલ કાપડિયા, સંતોષ સિવન, ડો. ચિદાનંદ એસ નાઈક, માઇસમ અલી અને રેસુલ પુકુટ્ટી આ ‘પંચમ’નાં નામ મોટાભાગના વાચકો સંભવત: પહેલી વાર વાંચી રહ્યા હશે…

  • મેટિની

    ડરના મના નહીં જરૂરી હૈ!

    ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ એક જમાનામાં હોલિવૂડની કેટલાક જાદુગર અને એમની જાદૂગરી વિશેની ફિલ્મો એ જમાનાની જૂની ટેકનિકથી બની હોવા છતાં એનો આજેય જાદુ અકબંધ છે. એ જ રીતે જાદુગરીની આજની નવી ડિજિટલ ફિલ્મો પણ દર્શકોને એકસરખા મોહિત કરી દે છે.…

  • મેટિની

    આકાશનો ટુકડો

    ટૂંકી વાર્તા -રાજેશ અંતાણી અચાનક આંખ ખૂલી ગઈ. આજુબાજુ જોયું તો – આસપાસ અંધકાર. અત્યારે રાત છે કે દિવસ એ નક્કી કરી શકાતું ન હતું. અડધી ખુલ્લી બારીમાંથી આકાશનો ટુકડો દેખાતો હતો. કાળા ડિબાંગ આકાશનો ટુકડો. બહાર ધીમી ધારે વરસાદ…

Back to top button