- શેર બજાર
જીડીપી ગ્રોથ પ્રોજેકશનના કરંટ સાથે શૅરબજાર નવી ઓલટાઇમ હાઇ સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સાનુકૂળ સંકેતના અભાવ છતાં સ્થાનિક સ્તરે રિઝર્વ બેન્કે જીડીપીના ગ્રોથ પ્રોજેકશનમાં વધારો જાહેર કર્યો હોવા સાથે એનડીએની સરકરા સત્તા ફરી હાંસલ કરવાના માર્ગે વધુ એક ડગલું આગળ વધ્યો હોવાથી સેન્ટિમેન્ટમાં આવેલા સુધારા સાથે લેવાલીનો ટેકો વધતાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ વ્યાજદર યથાવત્ રાખવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનો અન્ડરટોન રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૩ પૈસા વધીને ૮૩.૪૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર…
- વેપાર
ખાંડમાં પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ…
- વેપાર
મે મહિનામાં ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સતત ૧૮ મહિનાની લેવાલીને બ્રેક લાગતા વૈશ્ર્વિક સોનામાં ૧.૮ ટકાનું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક ૨૩૮૬.૫૫ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, સોનાના અગ્રણી વપરાશકાર દેશ…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સન ક્રૂડ સિવાયના આયાતી તેલમાં આગેકૂચ, દેશી તેલમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૨૨ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૬ રિંગિટ વધી આવ્યાના અહેવાલો સાથે સ્થાનિક ખાદ્યતેલ બજારમાં પણ આજે એકમાત્ર સન ક્રૂડના ભાવમાં…
- વેપાર
નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીએ ₹ ૪૭ તૂટ્યા
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે પાંખાં કામકાજો વચ્ચે કોપર સહિતની વિવિધ ધાતુઓનાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકંદરે કામકાજો પાંખા હોવાથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક…
- એકસ્ટ્રા અફેર
મોદી-શાહ શેરોમાં ઉછાળાની વાત કરે એ વ્યાજબી ના જ કહેવાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીનાં પરિણામ ચાર જૂને જાહેર થયાં ને ભાજપની કારમી હાર થઈ ત્યારે કરોડો ભક્તોનાં દિલ તો તૂટી ગયેલાં જ પણ શેરબજાર પણ તૂટી ગયેલું. શેરબજારના સેન્સેક્સમાં ચાર જૂને એક જ દિવસમાં ૬,૧૦૦ પોઈન્ટનો કડાકો બોલી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),શનિવાર, તા. ૮-૬-૨૦૨૪, રંભાવતભારતીય દિનાંક ૧૮, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩પારસી કદમી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
તૈયારી શરૂ કરી દો… કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે…
કવર સ્ટોરી -નરેન્દ્ર કુમાર દેશનાં ૮૦ શહેરોમાં ૧૬ જૂન, ૨૦૨૫ ના રોજ, યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષા યોજાશે. સામાન્ય રીતે ૯ લાખથી ૧૦ લાખ ઉમેદવારો પ્રિલિમ્સ માટે અરજી કરે છે, પરંતુ લગભગ ૫.૫ લાખ ઉમેદવારો જ આ પરીક્ષા આપે છે અને પરીક્ષામાં…