- લાડકી
વિશ્ર્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ મહિલા હિમા દાસ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ… રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો ? એથલેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે: હિમા દાસ...ભારતીય દોડવીર. વિશ્ર્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. ફિનલેન્ડમાં…
- લાડકી
વોકિંગ વિધાઉટ ટોકિંગ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી આહા! આવું પાતળું, સુડોળ, સપ્રમાણ શરીર કોને ના ગમે? હાશકારો અનુભવતા સાથે સોફા પર પગ લંબાવી બેસતાવેંત સામે ચાલુ કરેલા ટીવી-શોમાં આવી જ કોઈ મોડેલ ફિટનેસ વિશે કંઈક સમજાવી રહી હતી. ‘જવા દે…
- લાડકી
બળતરા
ટૂંકી વાર્તા -માવજી મહેશ્ર્વરી મિસ્ટર જાદવ, આવું નહીં ચાલે. આ ઑફિસ ડિસિપ્લિનની બાબત છે. બોસે ‘આવું’ ઉપર એટલો ભાર મૂક્યો કે મને લાગ્યું આ શબ્દ ડિક્શનરીમાંથી બહાર ફેંકાઈ જશે. જોકે એમને ‘આવું’ સમજાયું ન હતું. પણ આખરે એ બોસ હતા.…
- લાડકી
બોલો, વાસણ ઉપર લઈ જવાશે?!
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘હું ઊકલી જાઉં પછી મારી પાછળ આપણાં કુટુંબને શોભે એવાં વાસણો વહેંચજો અને એમાં લાડવા પણ મૂકજો…’ ; મંછીબાએ ઘરના સભ્યોને કહ્યું. મંછીબાનો મજાકિયો દીકરો બોલ્યો : ‘બા, નહીં વહેંચશું તો શું તને સ્વર્ગમાંથી કાઢી મૂકશે?’…
- પુરુષ
એની ગજબ અજાયબીનો દરિયો
ક્લોઝ અપ -ભરત ઘેલાણી ડૂબેલાં જહાજોમાંથી મળી આવતો દુર્લભ ખજાનો.. , ઊંડે સુધી ડૂબકી મારી અલભ્ય ખજાનો શોધી લાવે છે સાગર સાહસિકો મુગ્ધ બની સામે રહેલી પર્વતમાળાનાં ઉત્તુંગ શિખરો પર નજર ઠેરવો કે પછી બેફામ ઉછળતાં સમુદ્રનાં મોજાંને અપલક નિહાળીને…
- પુરુષ
બેઝબૉલ, ફૂટબૉલ, બાસ્કેટબૉલના ગઢમાં બૅટ-બૉલનો પગપેસારો
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા ખેલાડીઓ વચ્ચે જેમ ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ હોય એમ રમતો વચ્ચે પણ લોકપ્રિયતા માટેની તેમ જ વધુને વધુ સ્પૉન્સરશિપ આકર્ષવા માટેની ખેંચતાણ થતી હોય છે. ભારત વિશ્ર્વમાં હૉકીના સૌથી વધુ આઠ ઑલિમ્પિક મેડલ જીત્યું હોવા છતાં દેશમાં…
પારસી મરણ
રૂસ્તમ કૈખશરૂ પટેલ તે મરહુમો આલામાય તથા કૈખશરૂ આદરજી પટેલના દિકરા. તે રોહિન્ટન, જીમી, નરગીશ ડોકટર તથા મરહુમ બહેરામના ભાઇ. (ઉં.વ.૮૭) રે. ઠે. ૧/૧૨, લામ બિલ્ડિંગ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ સ્ટેશનની સામે, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૬-૨૪ના બપોરે…
હિન્દુ મરણ
રાણપુર ગામના હાલે ઘાટકોપર નિવાસી કિરીટભાઇ ધીરજલાલ દોશી (ઉં. વ. ૬૮) તા. ૧૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા. તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના…
જૈન મરણ
દશાશ્રીમાળી સ્થા. જૈનઅમરેલી – થાણા નિવાસી બિપીન સૌભાગ્યચંદ મહેતા (ઉં. વ. ૬૨) તા.૧૦/૦૬/૨૪ના અવસાન પામ્યા છે. સ્વ.વર્ષા (કલીબેન)ના પતિ. ગં.સ્વ.શારદાબેન સૌભાગ્યચંદ મહેતાના સુપુત્ર. સ્વ. લીલમબેન દલીચંદભાઈ હપાણીના જમાઇ. અંકિતા આકાશ શાહ, શ્ર્વેતા ઋષભ શાહના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે. વિશા…
- શેર બજાર
સરકાર દ્વારા મંત્રાલયની વહેંચણી શેરબજારમાં તેજી લાવવામાં નિષ્ફળ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે રેકોર્ડ બ્રેકિંગ તેજી પછી લગભગ ફ્લેટ બંધ થયા હતા, કારણ કે રોકાણકારોએ વધુ ટ્રિગર્સની રાહ જોવા માટે સાઇડલાઇન રહેવાનું પસંદ કર્યું હતું. મોટા ફંડો પણ સરકારની નવી જાહેરાતો પર નજર…