- ઉત્સવ
કેસૂડું સમજી જાતો ભમરો શુક – ચાંચમાં, ને જાંબુડું સમજી એને શુક પકડે ચાંચમાં
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આજે એકવીસમી સદીમાં વિજ્ઞાન – ટેકનોલોજીએ ગજબનાક હરણફાળ ભરી છે. પૃથ્વી પર વિચરતા માનવી માટે ખૂબ ઊંચે ગગનમાં ઊડવું કે પાણીમાં ખૂબ ઊંડે પાતાળ સુધી ડૂબકી લગાવવી હવે સહજ થઈ ગયું છે. અસાધ્ય રોગની સારવાર…
- ઉત્સવ
હેપ્પી ફાધર્સ-ડે બાપ, બાપ હોતા હૈ….
મિજાજ મસ્તી -સંજય છેલ સાચો સંબંધ, સંબોધનનો મોહતાજ નથી હોતો. (છેલવાણી)એક છોકરાનો સ્કૂલનો પહેલો દિવસ હતો. પપ્પા સ્કૂલ-બસમાં એને મૂકવા ગયા. બસમાં નવા જુનિયર છોકરાઓને, સિનિયર છોકરોઓનું ગ્રૂપ, સતાવી રહ્યું હતું. પેલા છોકરાએ તો ગભરાઇને પપ્પાનો હાથ જોરથી પકડી લીધો.…
- ઉત્સવ
‘વ્યક્તિ’ ને ‘વ્યવસ્થા’નાં નૈતિક પરિવર્તનથી કચ્છ માટે સારાં પરિણામો લાવી શકાય
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી જૂન મહિનાની પહેલી તારીખે વર્ષ ૧૯૪૮માં ભારતના ગૃહપ્રધાનપદે આરુઢ વલ્લભભાઈ પટેલે કચ્છ માટેના ચીફ કમિશનરના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાયા ટાણે સંદેશ આપેલ તે આજે અહીં રજૂ કરતાં વાત આગળ વધારવાનું મન થાય છે. હિંદી સંઘનો કચ્છને…
- ઉત્સવ
વેપારીની મૂંઝવણ ઑનલાઇન કે ઑફલાઈન?
બ્રાન્ડિંગ -સમીર જોષી જ્યારથી ઓનલાઇન વેચાણ શરૂ થયું છે ત્યારથી એક મૂંઝવણ હરેક વેપારીના મનમાં હોય છે કે વેપાર ઓનલાઇન કરવો કે ઓફલાઈન ? આ મૂંઝવણ તેવી છે જયારે મોટી સુપર માર્કેટ્સ ખૂલવા લાગી અને લોકોને લાગતું કે સુપર માર્કેટમાં…
- ઉત્સવ
જીવનની ગાડીએ ઉદ્યમ અને અભિમાન,જોડ્યા એ બે બળદિયા, નસીબ ગાડીવાન
મહેશ્ર્વરી વેપારીની મૂંઝવણ ઑનલાઇન કે ઑફલાઈન? તેરસિંહ ઉદેશીનું ‘સો ટચનું સોનું’ અને બીજાં કેટલાંક નાટકો ગુજરાતનાં શહેરોમાં ભજવી હું સ્વગૃહે – શ્રી દેશી નાટક સમાજમાં પાછી ફરી. પહેલી વાર કંપનીમાં પગ મૂક્યો એ આનંદની તુલના તો થઈ જ ન શકે,…
- ઉત્સવ
ગરમ શરીર- ગરમ હવા- ગરમ પ્રકૃતિ કારણ શું?
કેનવાસ -અભિમન્યુ મોદી માણસ જન્મ્યો ક્યાં એ તો ખબર છે ને? હોસ્પિટલમાં તો આપણે જન્મ્યા. આપણા પૂર્વજો પેદા થયા આફ્રિકામાં. આજે દુનિયાના કોઈ પણ ખૂણે વસતો માણસ દેખાય તો એમ સમજવું કે એમના વડદાદાઓના પણ દાદાજીઓએ આફ્રિકાનો ખોળો ખુંદયો છે.…
- ઉત્સવ
ફિલ્મોમાંથી સન્યાસ
સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ ભાગ બીજોવિવિધ ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને…
- ઉત્સવ
એક્સ- રે મારફત ભ્રષ્ટાચાર સામે કડકતમ એકશન!
વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, મારી સાથે ચાલો.’ રાજુ રદીએ ઓર્ડર કર્યો. યેસ, રાજુનો ટોન આદેશાત્મક હતો. રાજુ મારી સાથે કાયમ વિનમ્ર અને વિનિત રહે છે. આજે ગ્રહોએ ચાલ બદલી હશે કે મારી શનિની પનોતી સોનાના પાયે શરૂ થઇ હશે. ‘રાજુ,…
- ઉત્સવ
દુનિયાને ચોંકાવવા થઈ રહ્યું છે એક અસાધારણ પ્લાનિંગ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દર વર્ષ જૂન મહિનામાં ગૂગલ જેવી અનેક ટેક કંપનીઓ એવા અસાધારણ પગલાં ભરે છે જેની નોંધ વૈશ્ર્વિક સ્તર પર લેવાય છે. કોરોનાકાળ વખતે યુદ્ધના ધોરણે તૈયાર થયેલી ગૂગલ મીટ આજે હજજારો કંપનીઓમાં મિટિંગનું માધ્યમ બની છે.…
- ઉત્સવ
ટનાટન ટેકનોલોજીનો જમાનો કિચનથી કૃષિ-ક્ષેત્ર સુધી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આધુનિક ભારતે હવે નક્કી જ કરી લીધું છે કે આપણે વિદેશમાંથી લેટેસ્ટ ટેકનોલોજી મંગાવીને અપનાવવી જ પડશે. બસ, હવે ખાલી એ જ નક્કી કરવાનું બાકી છે કે એ કયા કયા ક્ષેત્રમાં નવી ટેકનોલોજી લાવવાની…