Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 225 of 930
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 18-6-2024, નિર્જળા એકાદશી, ભીમ એકાશી, ગાયત્રી જયંતીભારતીય દિનાંક 28, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-11જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 8મો દએપઆદર,…

  • તરોતાઝા

    આ સપ્તાહમાં ચેપી રોગ, વારસાગત કે જૂના હઠીલા રોગથી પીડિત દર્દીઓએ કાળજી રાખવી

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ મિથુન રાશિ (સ્વગૃહી)ગુ વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)શુક્ર મિથુન રાશિ(મિત્ર રાશિ)શનિ – કુંભ રાશિ (સ્વગૃહી)રાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ આ સપ્તાહમાં મિથુન રાશિમાં…

  • તરોતાઝા

    આજે નિર્જળા એકાદશી: શું તમે ક્યારેય પાણી વગરનો ઉપવાસ કર્યો છે?ન કર્યો હોય તો ટ્રાય કરજો. ફાયદામાં રહેશો

    કવર સ્ટોરી – મુકેશ પંડ્યા આજે જેઠ સુદ અગિયારશને 18 જૂને મુંબઇ-ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં નિર્જળા એકાદશી ધામધૂમથી ઉજવાશે. આ એકાદશી ભીમ અગિયારશના નામે પણ પ્રખ્યાત થઇ છે કારણ કે પાંડુપુત્ર ભીમ જેને પેટ ભરવા માટે ખૂબ ખોરાકની જરૂર પડતી…

  • તરોતાઝા

    સ્વસ્થ મન માટે દરરોજ કરો ભુજંગાસન

    વિશેષ – ડી. જે. નંદન યોગથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને પર્સનાલિટી પણ નિખરી જાય છે. જ્યાં સુધી યોગ દ્વારા તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારવાની વાત છે, તેમાં કોબ્રા પોઝ અથવા ભુજંગાસન વિશેષ ફાયદાકારક છે. જો કે, ભુજંગાસનના બીજા…

  • તરોતાઝા

    ભારતીય ભોજનની સ્વાદ- શોભા વધારતું `રાયતું’

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક હવામાનમાં બદલાવ થતો રહે છે. જેની અસર આપણાં ખાન-પાન ઉપર સૌ પ્રથમ દેખાય છે. ગરમીમાં તીખું-તળેલું, મસાલયુક્ત ભોજન ખાવાનું મોટે ભાગે ટાળવામાં આવે છે. તન-મનની તાજગી જળવાઈ રહે તે માટે વિવિધ ઉપાયો આપણે કરતાં જ…

  • તરોતાઝા

    ફટાફટ રોગ દૂર કરતાં ફણગાવેલા ધાન્ય

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રકૃતિનો અર્થ વિકાર રહિત સ્વાભાવિકરૂપ અને સૃષ્ટિનો અર્થ છે રચના, પરમાણુઓની સમ અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. સમસ્ત માનવજાતિ માટે ઈશ્વરનું સર્વોત્તમ વરદાન પ્રકૃતિ છે. પ્રકૃતિ અને માનવ એકબીજાના પૂરક છે. ભારત દેશનો પ્રકૃતિ…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં તેમજ ઘણે અંશે સ્વાદમાં સંતરા જેવા આ ફળની ઓળખાણ પડી? બે અલગ જાતિના સંતરાના સંકરણ કરી આ ફળ તૈયાર થયું છે.અ) લોઝેનજિસ બ) ક્રેનબેરી ક) ક્લેમેન્ટાઈન ડ) કિવી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bઅચેતન UNCONSCIOUSછીંક VOMITઉલટી…

  • તરોતાઝા

    યુવાનોમાં વધી રહ્યો છે બ્રેઈન યોગનો ક્રેઝ…!

    આરોગ્ય એક્સપ્રેસ – દિવ્ય જ્યોતિ `નંદન’ બ્રેઈન યોગ કે સુપર બ્રેઈન યોગ વાસ્તવમાં મગજની કામગીરીમાં સુધારો કરવાનો એક માર્ગ છે. અગાઉની પેઢીના લોકો તેમની માનસિક એકાગ્રતા માટે યોગ કરતા હતા, જ્યારે આજની નવી પેઢી બે ડગલાં આગળ વધીને બ્રેઈન યોગ…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: પ્રણવનાદની પણ અનેક પદ્ધતિઓ છે. માનસચિકિત્સા માટે પ્રણવનાદનો વિનિયોગ થઇ શકે તેમ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(11) પ્રણવ-ઉપાસનાપ્રણવ-ઉપાસના સ્વરૂપત: ઉચ્ચકોટિની આધ્યાત્મિક સાધના છે, પરંતુ મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ તથા જાળવણી માટે તથા ચિત્તની શુદ્ધિ અને શાંતિ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય તેમ છે. પ્રણવ-ઉપાસનામાં ત્રણ તત્ત્વો પ્રધાન છે:(1) પ્રણવ-નાદનું ઉચ્ચારણ.(2) પ્રણવ-નાદ સાથે કાન…

  • મહિલાઓના શરીરમાં કેલ્શિયમની ઊણપ થતાં જ જોવા મળે છે અનેક ફેરફારો

    સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ સ્ત્રીઓના શરીરમાં કેલ્શિયમની ઊણપનું જોખમ પુરુષો કરતાં વધુ હોય છે. કેલ્શિયમની ઊણપને કારણે હાડકાં નબળાં પડી જાય છે અને ઑસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. એટલું જ નહીં, હાડકાં તૂટવાનું જોખમ પણ વધી જાય છે. કેલ્શિયમ એ આપણા…

Back to top button