- એકસ્ટ્રા અફેર
રાહુલનો રાયબરેલી જાળવવાનો નિર્ણય શાણપણભર્યો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં એક તરફ કૉંગ્રેસ ફરી બેઠી થઈ ગઈ તો બીજી તરફ રાહુલ ગાંધીની નેતૃત્વની ક્ષમતા સામે ઉઠેલા સવાલો પણ શમી ગયા. રાહુલ ગાંધીએ બે દેશવ્યાપી યાત્રા કરીને કૉંગ્રેસને ફરી બેઠી કરવામાં આપેલા યોગદાનને કારણે ભાજપના…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી સાઈકલ છે કે ટાવર!પબમાં દોસ્તારો સાથે બે – ચાર પેગ લગાવી ‘હું આમ કરી નાખીશને હું તેમ કરી નાખીશ’ એવી શેખી મારનારા સેંકડો મળી આવે, પણ ગટગટાવી લીધા પછી બોલેલું પાળી બતાવે એવા લાખો મેં એક હોય ખરા.નિકોલસ…
- ઈન્ટરવલ
પોરબંદરનો ‘ધ દરિયા મહેલ પેલેસ’ નવા વાઘાં ધારણ કરી રહ્યો છે
તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતનું ગૌરવવંતુ સિટી મહાત્મા ગાંધીજી બાપુની જન્મભૂમિ, સુદામાનગરી, સુરખાબનગરી નામે તો વિશ્ર્વ વિખ્યાત છે જ…! પણ ત્યાંની ત્રણ વ્યક્તિ, વસ્તુ જગપ્રસિદ્ધ છે. રાણો, પાણો, ભાણો. (૧) રાણો: મહારાણા નટવરસિંહજી પ્રજાવત્સલ્ય રાજા, જેઓ પ્રજાના દિલમાં સ્થાન…
મર્યાદામાં મજા છે, તોડવામાં નહીં!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ કચ્છીમાં એક રૂઢિપ્રયોગ, કચ્છ દેશની દેવી જગદંબા આશાપુરા માતાજીની શક્તિવંદના કરવા માટે રચાયો છે:“અસીં જાણો ન કીં, બુઝો બુઝેતી તૂ બાઈ,ઢચ્ચર મથા ઢારીએં, આશાપુરા તૂ આઈભાવાર્થ એવો થાય છે કે, “હે, માતાજી, અમે તો અબુધ છીએં.…
- ઇન્ટરનેશનલ
મૃત્યુનું એક પ્રમુખ કારણ છે શારીરિક નિષ્ક્રિયતા
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા યોગ એક પ્રાચીન અભ્યાસ છે.જેની શરૂઆત હજારો વર્ષો પહેલાં ભારતમાં થઈ હતી.આ એક સંપૂર્ણ અનુશાસન છે.જે શારીરિક મુદ્રાઓ,શ્ર્વાસ અભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને નૈતિક સિદ્ધાંતોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને વેગ આપવા માટે જોડે છે. શરીરનું…
- ઈન્ટરવલ
ઓ.. મેઘા રે મેઘા રે…! બારે મેઘ ખાંગા થઇ લીલોતરી ક્યારે વરસાવશે?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ચોમાસુ હફ શરૂ તો થઇ ગયું છે, પરંતુ હજુ પર્યાપ્ત મેઘ મહેર થઇ નથી. ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશો હજુ હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હજુ માફકસરનો વરસાદ થયો નથી.…
- ઈન્ટરવલ
બે યુદ્ધ – બે શાંતિ દરખાસ્ત હવે તો ખમૈયા કરો!
પ્રાસંગિક -અમૂલ દવે વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું જાણીતું એક અવતરણ છે :‘જે લોકો દુષ્કર્મ કરી રહ્યા છે તેમને લીધે વિશ્ર્વનો વિનાશ નહીં થાય. વિશ્ર્વનું પતન કંઈ પણ કર્યા વિના પાપીઓને જોનારા લોકોને લીધે થશે.! ’ બે યુદ્ધે આખા વિશ્ર્વનું નખ્ખોદ…
- ઈન્ટરવલ
રોકડ તો ઠીક, પેસમેકરવાળાના દિલ પણ સલામત નથી
સાયબર સાવધાની – પ્રફુલ શાહ સાયબર ગઠિયા બૅન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે, ફેક કોલથી ફસાવી દે, બનાવટી વીડિયોથી બ્લેકમેલ કરે, ખોટેખોટા બદનામ કરે અને… ન જાણે કેટકેટલું નુકસાન કરે છે. વધુ પણ કરી શકશે.પરંતુ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે…
- ઈન્ટરવલ
મને માફ કરજે…
ટૂંકી વાર્તા – વિભૂત શાહ ટપૂસ ટપૂસ કરતું ટાઢોડું ટઢિયાળું બારીનાં બારણાં પર ટકોરા મારતું હતું. વરસાદી ભીની ભીની ઠંડી હવાને લીધે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. સુમિતા એની સામે ટગર ટગર એકી નજરે જોઈ રહી હતી, પછી નજર ફેરવી…
- ઈન્ટરવલ
‘પ્લાન- બી’ ને મહત્ત્વ આપવું કેટલું જરૂરી?
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી જો ભૂલી ગયા હોય તો યાદ કરવું જરૂરી છે કે કોવિડના સમયમાં દરેક બિઝનેસમેન પ્લાન- બી વિશે ચર્ચા કરતા હતા. કોવિડ જેવી સમસ્યાઓનો સામનો કરવો હોય તો ભવિષ્યમાં ટકી રહેવા માટે એક વધારાનો…