હિન્દુ મરણ
રાજપરા (ખોડીયાર) ભાવનગર હાલ મુંબઈ ગીતાબેન તથા રાજેશભાઈ નાનજી સોલંકીના દીકરા સ્વ. યોગેશભાઈ રાજેશ સોલંકી (ઉં. વ. ૨૬), ગુરુવાર તા. ૧૩-૬-૨૪ના રામચરણ પામ્યા છે. તેમના બારમા-કારજની વિધિ ગુરુવાર તા. ૨૦-૬-૨૪ના ૫-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. સ્થળ- નવરત્ન…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનસાભરાઈના રમણીકભાઈ કુંવરજી ગડા (ઉં. વ. ૭૨) ૧૭-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાંબેન/ મણીબેનના પુત્ર. રેખા (દમયંતી)ના પતિ. પાયલ, બિદડાના ચૈતાલી અમિતના પિતા. જયંતી, નવીન, શાંતિ, પંકજ, સતિષ, સ્વ. ચંદ્રકાંત, વિનોદ, મંજુલા નેમજી દેઢિયા, હેમા અશ્ર્વિન દેઢિયાના…