પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, શુક્રવાર, તા. ૨૧-૬-૨૦૨૪, વ્રતની પૂનમ, વટપૂર્ણિમા, ભદ્રા

ભારતીય દિનાંક ૩૧, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર જયેષ્ઠા સાંજે ક. ૧૮-૧૮ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં ક. ૧૮-૧૮ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૫, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સવારે ક. ૧૧-૪૫, રાત્રે ૨૩-૩૩
ઓટ: સાંજે ક. ૧૭-૪૯, મધ્યરાત્રિ પછી ક.૦૫-૨૬ (તા. ૨૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – ચતુર્દશી. વ્રતની પૂનમ, વટપૂર્ણિમા, મન્વાદિ, અન્વાધાન, વિંછુડો સમાપ્તિ ક. ૧૮-૧૮, ભદ્રા ક. ૧૭-૩૧ થી ક. ૧૯-૦૮. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રામાં ક. ૨૪-૦૭, વાહન મોર (સંયોગિયું છે.) ચંપક ચતુર્દશી (બંગાળ), કરિદિન,
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શનિ-બુધ ગ્રહદેવતાનું પૂજન, વ્રતની પૂનમનો ઉપવાસ, તર્પણ શ્રાદ્ધનો મહિમા, ઔષધ ઉપચાર, લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાની પૂજાનો મહિમા, શ્રી સુક્ત અભિષેક, પુરુસુક્ત અભિષેક, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ખેતીવાડીના કામકાજ, પશુ લે-વેંચ, દસ્તાવેજી કામકાજ.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અવ્યવહારુ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ (તા. ૨૨), દક્ષિણાયન વર્ષાૠતુ પ્રારંભ.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

સંબંધિત લેખો

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker