- લાડકી
મધ્યમ વયના પુરુષને પણ ગમે છે થોડી મોટી ઉંમરની સ્ત્રી
ફોકસ -નમ્રતા નદીમ તાજેતરના વર્ષોમાં, આ ટ્રેન્ડ પર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે કે આખરે યુવાનોને પરિપક્વ મહિલાઓ શા માટે પસંદ આવે છે? પરંતુ હવે આ મુદ્દે ઘણાં સંશોધનો બહાર આવ્યા છે કે માત્ર યુવાનો જ નહીં પરંતુ આધેડ વયના…
- લાડકી
ઘરમાં ગરજતો ધીંગો વરસાદ
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘અલ્યા, ધીંગા વરસાદ! મોજીલા વરસાદ! સાવ આવો મેં નહોતો તને ધાર્યો!’મારાં આ વરસાદી ગીતમાં વરસાદને પ્રેમ પણ કર્યો છે અને એને પ્રેમથી થોડો ઠપકાર્યો પણ છે. વરસાદ સાથે તો પ્રેમ પણ થાય અને નફરત પણ થાય.…
- પુરુષ
નિર્દોષ સાબિત થયા પછી પણ જાહેરમાંકયાં સુધી ‘આરોપી’ તરીકે જીવવું?
ક્લોઝ અપ -ભરત ઘેલાણી કોરોના કાળ શરૂ થયો એના એકાદ વર્ષ પહેલાં આપણે ત્યાં -ખાસ કરીને, ફિલ્મ – ટીવીની મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલી કેટલીક જાણીતી વ્યક્તિઓનાં નામ અચાનક જાહેરમાં ઊછળ્યાં હતાં એક વાદ-વિવાદમાં… એ વિવાદ હતો ‘મી ટુ’ નો…પોતાની સાથે…
- પુરુષ
તમારી માતા ને તમારાં સંતાનોનીમાતામાં તમે ભેદ રાખો છો?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ થોડા દિવસો પહેલાં જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં બહુ વિચારણીય વાત કહી. એમણે સમાજના બેવડા માપદંડોને લઈને એક મજાનું ઉદાહરણ આપ્યું હતું. એ કહે કે સમાજ પોતાની માતાને લઈને અત્યંત સંવેદનશીલ છે. પોતાની મા એટલે મા તે…
- પુરુષ
હરફનમૌલા હરમનપ્રીત સિંહના હાથે હૉકીનો મેડલ હવે હાથવેંતમાં
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા મંગળવારે હરમનપ્રીત કૌર ભારતની મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપમાં શ્રીલંકા સામેની ફાઇનલમાં પરાજયથી નહોતી બચાવી શકી અને એના ૪૮ કલાક પછી મેન્સ હૉકી ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ પૅરિસ ઑલિમ્પિક્સમાં ફરી એકવાર ભારતની વહારે આવ્યો અને આયરલૅન્ડ સામે…
- લાડકી
વેર- વિખેર-પ્રકરણ ૨૫
કિરણ રાયવડેરા સમજણો થયો ત્યારથી મા-બાપ વચ્ચેના ઝઘડાનો હંમેશાં સાક્ષી રહેલો વિક્રમ બંનેની દલીલો અને તર્કને સમજવાની કોશિશ કરતો નહીં. ઝઘડો કોઈ પણ નાની વાતથી શરૂ થાય અને પછી થોડી વારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે. બંને ભૂલી જાય…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલહાલ વલસાડ (છીપવાડ)ના રહેવાસી સ્વ. છગનભાઈ બાલુભાઈ પાનવાલાના સુપુત્ર સુમનભાઈ (ઉં. વ. ૭૫) રવિવાર, ૨૮-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રકળાબેનના પતિ. સ્વ. ઈચ્છાબેન રવજીભાઈના જમાઈ. ભાવિન, સંગીતા-બળવંતભાઈ, આશા-જયેશભાઈના પિતાશ્રી. નુપૂર, ધ્રુવના નાના. તેમનું બેસણું ગુરુવાર, ૧-૮-૨૪ના બપોરે ૧ થી…
જૈન મરણ
ઝાલાવાડી વિશાશ્રીમાળી મૂ. જૈનબોટાદ નિવાસી હાલ સાયન વિજયાબેન રતિલાલ બગડીયાના સુપુત્ર મનહરલાલ (ઉં. વ. ૮૫) ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. મીનળ, મનીષા, મનીષના પિતા. હિતેનભાઈ અને કિંજલના સસરાજી. જયંતીલાલ મંગળજી શાહના જમાઈ. રસિકભાઈ, લીલાવતીબેન, બટુકભાઈ, સૂર્યકાંતભાઈ, સુરેશભાઈના ભાઈ.…
- વેપાર
ચાંદીમાં ₹ ૮૪૨નો અને સોનામાં ₹ ૧૨૦નો સાધારણ ઘટાડો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં મક્કમ વલણ જળવાઈ રહેતાં ભાવમાં ૦.૩ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૧ ટકાનો ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં…