Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 136 of 928
  • વીક એન્ડ

    હેં? લાઇટ બિલની અડધી રકમ ₹ ૧,૭૦,૯૫૦,૦૦,૦૦૦ ભરી ફરિયાદ કરો!

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘બાથરૂમની લાઇટ બંધ કરો. ભમાભમ લાઇટ બળે છે. પછી ચંદનનાં લાકડા જેવું બિલ આવશે ત્યારે ખબર પડશે.’ રાજુ રદીએ ઘરમાં પ્રવેશતા જ આવું કહ્યું. ‘આખો દિવસ નકામી કચકચ કરો છો.બહુ એવું લાગતું હોય તમે બાથરૂમની લાઇટ…

  • વીક એન્ડ

    સ્થાપત્યમાં જીવનની કેટલીક મૂળભૂત વાતનું પ્રતિબિંબ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સંસારની પ્રત્યેક બાબત પરસ્પર વણાયેલી છે. પરસ્પરમાં ઉદ્ભવતા આ સમીકરણ ક્યારે સરળ તો ક્યારેક જટિલ પણ હોય છે. સરળ એટલા માટે કે જ્યારે તેને પ્રાથમિક ધોરણે જોવામાં આવે ત્યારે તે સમીકરણો સહજમાં સમજાઈ જાય તેવા હોય…

  • પારસી મરણ

    કેરસી નાદીરશા મિસ્ત્રી તે મરહુમ પીનકીના ધની. તે મરહુમો મેહરબાઇ નાદીરશા નાનાભાઇ મિસ્ત્રીના દીકરા. તે મેહરનોશ ને દેલનાઝના પપા. તે રશના ને રોનીના સસરા. તે ગુલ થાનેવાલા, હીલ્લા લાલકાકા ને મરહુમ જહાંગીરના ભાઇ. તે યાઝીશના મમાવાજી. (ઉં. વ. ૮૯) રે.…

  • હિન્દુ મરણ

    કોળી પટેલમુંબઈ-ખત્તરગલી-ગામ સોનવાડી હાલ બીલીમોરા કાંતિલાલ ધીરજલાલ પટેલ (ઉં.વ. ૭૩) સોમવાર, તા. ૨૯-૭-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે ભાનુબેનના પતિ. તે માધુરીના પિતાશ્રી. તે સ્નેહલના સસરા. તે પર્વ, નીલના નાના. તે સ્વ. ડાહ્યાભાઈ, સ્વ. બાબુભાઈ, ગીરીશભાઈ તથા રમીલાબેનના ભાઈ. તે કાશ્મીરા,…

  • જૈન મરણ

    પોરબંદર નિવાસી હાલ વિલે પાર્લે શ્રી મહેન્દ્રભાઈ પ્રાણજીવનદાસ શાહ (ઉં. વ. ૯૩) તા. ૩૧-૭-૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે ઇંદીરાબેનના પતિ, સોનલ, વંદનાના પિતા. અનિલ અને સ્નેહલના સસરા તેમ જ પ્રસન્નભાઈ, ભરતભાઈ, જયંતભાઈ, હેમંતભાઈ બ્રોકરના મોટાભાઈ. વિદ્યાબેન ધીરજબેન જ્યોત્સનાબેનના ભાઈ.…

  • શેર બજાર

    શૅરબજાર સતત પાંચમા સત્રમાં સર્વોચ્ચ સપાટીએ, પરંતુ સેન્સેક્સ ૮૨,૦૦૦ની સપાટી સર કરવામાં નિષ્ફળ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્રવબજારના તેજીના સંકેત સાથે સ્થાનિક સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ હેવીવેઈટ્સ એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીના બળે વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સેન્સેક્સ ૧૨૬.૨૧ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૮૧,૮૬૭.૫૫ની નવી લાઈફ…

  • વેપાર

    સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપના ફેડરલના સંકેતે સોનામાં ₹ ૪૧૨નો અને ચાંદીમાં ₹ ૪૯૦નો ચમકારો

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતના સંકેત આપવાની સાથે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને બે સપ્તાહની…

  • વેપાર

    ખાંડમાં ₹ ૧૨થી ૨૦નો આગળ ધપતો સુધારો

    નવી મુંબઈ: વર્તમાન ઑગસ્ટ મહિનામાં સરકારે ગત જુલાઈ મહિનાના વણ વેચાયેલા ક્વૉટાનું ૧૫ ઑગસ્ટ સુધી એક્સ્ટેન્શન આપ્યું હોવાથી મિલો પર વેચવાલીનું દબાણ હળવું થતાં તાજેતરમાં મથકો પર ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું છે. વધુમાં ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગ મજબૂત…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બેદિવસીય બેઠકના અંતે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતના અણસાર આપતા ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા બાઉન્સબૅક ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ…

  • વેપાર

    ધાતુમાં સ્ટોકિસ્ટો અને વપરાશકારોની માગ અનુસાર મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ચીનના સ્ટિમ્યુલસ પેકેજના આશાવાદ સાથે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ…

Back to top button