- ઈન્ટરવલ
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ: પૃથ્વી પર પરત લાવવાની ચેલેન્જ
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ માં કેટલાક ટેક્નિકલ કારણોસર ફસાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઓગસ્ટના મધ્ય ભાગ સુધીમાં એમને ધરતી પર લાવવા જરૂરી છે. અમેરિકાની ‘નાસા’ તથા ‘બોઇંગ’ આ બન્ને…
ચોવક કહે છે: ભેખ ધર્યા પછી પણ મોહ છૂટવો મુશ્કેલ છે!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક ચોવક છે: “બાવો વિઠો જપે, નેં જુકો અચે સે ખપે ભેખધારી થયા પછી પણ સંસારિક વસ્તુઓનો મોહ ત્યાગવો ઘણો કઠિન છે. અહીં મૂકેલી ચોવકનો અર્થ એ જ થાય છે કે: મોહ ન છૂટવો. ભેખ ધારણ…
- સ્પેશિયલ ફિચર્સ
શિવવિજ્ઞાન: શિવલિંગની આટલી મહત્તા શા માટે?
મુકેશ પંડ્યા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ૨૦૨૪માં આવેલા આ મહિનાની વિશેષતા એ છે કે ગઇ કાલે સોમવારથી શરૂ થયો અને મહિનાનો અંત પણ શ્રાવણિયા સોમવારથી થશે. આમ તો શ્રાવણ મહિનામાં ઘણા વ્રતો તહેવારો આવે છે, પણ શ્રાવણિયા…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી કચરો ફેંદી કંચન કાઢેગ્રીક પુરાણમાં દૈવી – જાદુઈ સ્પર્શથી દરેક વસ્તુને સોનામાં ફેરવી નાખતા મિડાસ નામના રાજાની વાત જાણીતી છે. એના પરથી અંગ્રેજીમાં રૂઢિપ્રયોગનો જન્મ થયો છે – ‘મિડાસ ટચ’ મતલબ કે ફાઇનાન્સને લગતા દરેક નિર્ણયને સફળતા મળવી.આ…
- ઈન્ટરવલ
જાલિડાની સીમમાં રઘુવંશી સમાજનાં રામધામમાં ભવ્ય શિવમંદિર બની રહ્યું છે
તસવીરની આરપાર -ભાટી એન. બારાક્ષરી માસમાં સર્વોત્તમ માસ શ્રાવણ માસ આ માસને ત્રિલોકનાથ, ત્રિપુરારી, નિલકંઠ, ત્રિનેત્રેશ્ર્વર, સોમનાથ જેવા અનેકાનેક નામ ભોળાનાથ સદા શિવજીના છે…! તેમનો મંગલકારી મંત્ર ૐ નમ: શિવાય શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં પરમ પવિત્ર માસ તરીકે ઓળખાય છે.…
- ઈન્ટરવલ
લઘુતમ વસ્તુઓ સાથે જીવન જીવવું એનું નામ શ્રેષ્ઠ જીવન…
મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયા જો તમે તમારા જીવનને સરળ બનાવવાનો માર્ગ શોધી રહ્યા હો તો કદાચ ઓછી જરૂરિયાતવાળું જીવન તમારા માટે યોગ્ય હોઈ શકે છે.લઘુતમ વસ્તુઓ સાથેનું જીવન જીવવું એ ઉત્તમ જીવન ગણાય. તમારી ખરેખર જરૂરિયાતવાળી જ ચીજ વસ્તુઓ ખરીદવી.આમ…
- ઈન્ટરવલ
વેર- વિખેર -પ્રકરણ ૩૦
કિરણ રાયવડેરા ‘હા..હા, તારું જ ઘર છેજ્યારે ઈચ્છા થાય ત્યારે અહીં આવીને રહી શકો છો !’ દીકરીને કહેતાં તો કહેવાઈ ગયું પણ પ્રભાને ડર પેસી ગયો હતો કે હવે જમાઈ ઘર ભાળી જશે. બન્યું પણ એવું જ.એ જ દિવસે ત્રણ…
- ઈન્ટરવલ
એક હસીના થી… વિશ્ર્વમાં સૌથી લાંબું શાસનકરનારી મહિલા નેતા શેખ હસીનાનું પતન કેમ થયું?
સંગિક -અમૂલ દવે પિતાની ભૂલ દોહરાવાનું બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને એટલું ભારે પડ્યું કે જે દેશમાં સતત ૧૫ વર્ષ સુધી શાસન કર્યું એ જ દેશમાંથી પોણા કલાકમાં નીકળી જવું પડ્યું. વિદાયવેળાનું પ્રવચન પણ દઈ શક્યાં નહીં. બાંગ્લાદેશનો સત્તાપલટો નાટ્યાત્મક…
- ઈન્ટરવલ
એક હસીના થી… બાંગ્લાદેશનો બળવો બિઝનેસને બાળશે!
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આપણાં પાડોશી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલો બળવો અને તેને પરિણામ થયેલા સત્તાપલ્ટાને કારણે આપણે વ્યૂહાત્મક દૃષ્ટિએ ચિંતા કરાવે એવાં અનેક કારણો ઊભા થયા છે. સૌથી મોટી ચિંતા સંરક્ષણને લગતી છે અને બીજી ચિંતા ઊભયપક્ષી વેપારને લગતી છે.…
- ઈન્ટરવલ
સીઈઓની સૂચનાથી ૬૬ લાખ ટ્રાન્સફર કર્યા પણ…
સાયબર સાવધાની -પ્રફુલ શાહ ડિજિટલ વર્લ્ડ ખરેખર તો સાયબર શૈતાનોનું રાજ છે એમ કહેવામાં અતિશયોક્તિ ન ગણાય. આ નરી આંખે ન દેખાતા બદમાશો અત્ર, તત્ર ને સર્વસ્વ છે. કંઈ ઘડીએ કોના પર ત્રાટકીને કેવડો ફટકો મારી જાય એની કલ્પના ન…