Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 124 of 928
  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ…

  • વેપાર

    સ્થાનિક સોનામાં ₹ ૬૨૯નો અને ચાંદીમાં ₹૧૨૬નો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, મધ્ય પૂર્વનાં દેશોમાં વધેલો તણાવ અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઊછળીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલોને…

  • શેર બજાર

    શૅરબજાર સતત ચોથા દિવસે નવા શિખરે, નિફ્ટી હજુ ૨૫,૦૦૦થી છેટો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો છતાં, વિશ્ર્વબજારના સારા સંકેતે સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૨૮૫.૯૪ પોઇન્ટ વધીને ૮૧,૭૪૧.૩૪ પોઇન્ટની અને નિફ્ટી ૯૩.૮૫ પોઇન્ટના સુધારા સાથે ૨૪,૯૫૧.૧૫ની નવી ઓલટાઇમ…

  • સ્પેશિયલ ફિચર્સ

    શિવલિંગને પાણી અને દૂધની જરૂર કેમ પડે છે?

    શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા આજે આપણે શિવલિંગની વાત આગળ વધારીએ. આ શિવલિંગનો આકાર ઓવેલ શેપ અર્થાત અંડાકાર છે. શિવલિંગનો અને બ્રહ્માંડનો આકાર સરખો છે. શિવ જ બ્રહ્માંડના સર્જક અને બ્રહ્માંડના સંહારક છે. શિવનું પ્રતીક એટલે લિંગ. શિવ એટલે કલ્યાણ અને…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • લાડકી

    મારે ખરાબ છોકરી બનવું હતું

    કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૧) નામ: પ્રોતિમા બેદીસ્થળ: માલ્પા (કૈલાસ માનસરોવર)સમય: ૧૭ ઓગસ્ટ, ૧૯૯૮ઉંમર: ૪૯ વર્ષસૂર્ય ઢળી રહ્યો છે. માલ્પાની નાનકડી હોટેલની બહાર હું બેઠી છું. પિથોરાગઢ જિલ્લાનું કુમાઉ વિસ્તારમાં આવેલી આ જગ્યાએ મને મોહિત કરી દીધી છે.…

  • લાડકી

    ભારતની પ્રથમ મહિલા ટ્રેનડ્રાઈવર સુરેખા યાદવ

    ભારતની વીરાંગનાઓ – ટીના દોશી પાઈલટનો અર્થ વિમાનચાલક કે હવાઈજહાજ ઉડાડનાર થાય એ તો સહુને ખબર છે, પણ લોકો પાયલટ શબ્દનો અર્થ જાણો છો ? લોકો પાઈલટ એટલે ટ્રેનચાલક કે ટ્રેનડ્રાઈવર. આ શબ્દ હજુ હમણાં થોડો પ્રચલિત થયો છે. એના…

  • લાડકી

    ટીનએજમાં કડક-મીઠ્ઠી-મસાલેદાર જિંદગીની ફોર્મ્યુલા

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી આજે સવારે ક્લિનિકમાં પગ મુકતાવેંત સુરભીની આંખ પહોળી થઈ ગઈ. નિશીની આજે અપોઇન્ટમેન્ટ ના હોવા છતાં પણ એને ત્યાં બેસેલી જોઈ. ‘કંઈક તો ગોથે ચડ્યાં હશે બેન’ એ સમજતાં સુરભીને વાર લાગી નહીં.…

  • પુરુષ

    આવા સંખ્યાબંધ વિવાદનો અંત કયારે આવશે?

    ક્લોઝ અપ – ભરત ઘેલાણી કેટલાક ભવ્ય કહેવાતા ભૂતકાળ, ભવ્યને બદલે ભય પમાડનાર વધુ હોય છે. ગૌરવ લઈ શકવાને બદલે વાદ-વિવાદ વધુ સર્જે એવાહોય છે. આપણે ત્યાં કેટલાંય વર્ષોથી અનેક ઐતિહાસિક સ્મારકોથી લઈને આપણાં વારસારૂપ આસ્થાનાં પ્રતીક એવાં પ્રાચીન મંદિર-મસ્જિદોના…

  • પુરુષ

    પુરુષ માટે શાંતિનો સંસાર કે સંસારમાં શાંતિ?

    મેલ મેટર્સ – અંકિત દેસાઈ થોડા દિવસો પહેલાં બ્રિટનમાં એક ચોંકાવનારું રિસર્ચ બહાર આવ્યું. રિસર્ચમાં એમ કહેવાયું કે બ્રિટનના પુરુષો એક વર્ષમાં સાત કલાકથી વધુ સમય વોશરૂમમાં વીતાવે છે!કેમ? તો કહે કે માનસિક શાંતિ અને નિરાંત માટે! કારણ કે વોશરૂમ…

Back to top button