- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી સાડા ચાર મહિના કમ્પ્યુટર – મોબાઈલથી કિટ્ટાઆજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર – લેપટોપ- મોબાઈલ જેવાં ઉપકરણો દૈનિક જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયા છે. શ્ર્વાસ લેવાને સમકક્ષ મહત્ત્વ તેમને પ્રાપ્ત થયું છે. એની ગેરહાજરી દૈનિક વ્યવહારમાં મુસીબત ઊભી કરી શકે…
- ઈન્ટરવલ
એક કિલો સોનું પરત કરનારને ઠપકાપત્ર
વ્યંગ -ભરત વૈષ્ણવ ચિરાગભાઇ,ખુશ હશો. કેમ ન હો. ?સમાચારનો ખુમાર છવાયેલો હશે.(જો કે ખુશીનો પ્યાલો જાતે ઢોળી દીધો છે!)ખેર, અમને તો તમે ઓળખતા નહીં હો. હું ગિરધર ગરબડીયા, ઓનલી વન રિપોર્ટર ઓફ ‘બખડજંતર’ ચેનલ અને રાજુ રદી કેમેરામેન. નવરાધૂપ ગિરધરભાઇ…
- ઈન્ટરવલ
ભારતીય રમત કબડ્ડી… કબડ્ડી… વિખ્યાત થતી જાય છે…
તસવીરની આરપાર -ભાટી એન. અત્યારે ઓલિમ્પિક ૨૦૨૪ ચાલુ છે. ત્યારે ભારતનું યુવાધન મેડલ લેવામાં પારંગત થતા જાય છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ સદાબહાર ખીલેલ છે…! તેમાં લબ્ધ પ્રતિષ્ઠ ખેલાડી ભભકાદાર ધમાકેદાર ચોગા, છક્કા મારી ભારતમાં જન… જન… પ્રિય ક્રિકેટ છે. પણ…
ચોવક કહે છે: આદર્યાં કામ અધૂરાં ન છોડાય
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ઘણા લોકો સ્વભાવના શાંત અને શીતળ હોય છે. એ ગુણ પણ છે અને અવગુણ પણ છે. કહેવાય છે કે, વણિક (વાણિયા)માં એ ગુણ હોય છે, પણ તેમના શાંત કે શીતળ સ્વભાવનો ભાગ્યે જ કોઈ ગેરલાભ લઈ…
- ઈન્ટરવલ
વિનેશ ફોગાટના ૧૦૦ ગ્રામની ચર્ચા સલાહ આપનારા નવી તક માટે કેમ વિચારતા નથી?
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ઓલિમ્પિક મહોત્સવ દરમિયાન વિનેશ ફોગાટના સો ગ્રામ વજનના વધારા વિશે ખૂબ ચર્ચા થઇ. દરેક પાસે પોતપોતાનાં સૂચનો હતાં. રમતમાં થતી હાર- જીત સહજ સહન કરવાથી માંડીને રાજકીય વિચારધારા આ વિષય સાથે જોડી. પેરિસ ઓલિમ્પિકસ…
- ઈન્ટરવલ
આવતી કાલે -૧૫ ઓગસ્ટના દિવસે રંગભૂમિ પર સાકાર થશેબે ઐતિહાસિક ઘટના!
કવર સ્ટોરી -વિપુલ વિઠલાણી ભરત જાધવઆપણા દેશના મહારથી રાજાઓમાંના એક એવા રાજા ભરત વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. સદીઓથી નહીં, પણ યુગોથી ભરત નામ પ્રચલિત છે, કારણ કે આપણાં દેશનું નામ ‘ભારત’ એમનાં નામ પરથી જ પ્રેરિત છે. રાજા…
- ઈન્ટરવલ
ઝૂમ મીટિંગની સૂચના મુજબ ₹ ૨૦૦ કરોડ ટ્રાન્સફર થયા પણ…
સાયબર સાવધાની -પ્રફુલ શાહ આપણી કલ્પનાના સીમાડા ઓળંગીને આશ્ર્ચર્ય (અને આઘાત) આપવાની ભયાનક ક્ષમતા ડિજિટલ વિશ્ર્વમાં છે. એમાંય ડીપફેક વીડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શું થઇ શકે કે ન થઇ શકે એ સવા મણનો તોતિંગ પ્રશ્ર્ન છે. હૉગ કૉગની બહુ જાણીતી…
- ઈન્ટરવલ
વેર- વિખેર -પ્રકરણ ૩૬
કિરણ રાયવડેરા ‘આવો મિસ્ટર વિક્રમ દીવાન, આવો…’ડો. આચાર્યએ ખુરશીમાંથી ઊભા થઈને વિક્રમને પોતાની કેબિનમાં આવકાર આપ્યો.વિક્રમની પાછળ પાછળ પૂજા પણ આવી:‘આ મારી પત્ની પૂજા…ડોકટર, મેં તમને એના વિશે ફોનમાં જણાવ્યું હતું.’ વિક્રમે ડોક્ટર સાથે હાથ મિલાવતાં કહ્યું.‘યસ… યસ… તમે કેમ…
- ઈન્ટરવલ
સહિષ્ણુતામાં સમાયું સૌનું સુખ
મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયા આપણી આસપાસના કેટલાય મૂક પદાર્થોનું જીવન સંગીત જો આપણે ધ્યાનથી સાંભળીશું તો એમાંથી સહિષ્ણુતાનો મહિમા અસરકારક રીતે પ્રગટતો અનુભવવા મળશે. જે આરસપહાણ સહિષ્ણુ બનીને શિલ્પીના તીક્ષ્ણ ટાંકણાના ઘા સહન કરે છે એ પથ્થર એક દિવસ ભગવાનની…