પારસી મરણ
વિરાફ શાવક શેઠના તે જેસ્મીન વિ. શેઠના ના ખાવીંદ. તે મરહુમો મની તથા શાવક શેઠના ના દીકરા. તે મરહુમો ડોલી તથા ટેહમુરસ્પ દારૂવાલાના જમાઇ. તે નવાઝ દારા ને ફરીદાના કઝીન. તે રોહિન્ટન ટેહમુરસ્પ દારૂવાલા, કેરશી ટેહમુરસ્પ દારૂવાલા ને કેટી બહેરામ…
હિન્દુ મરણ
કોળી પટેલગામ કોલવા હાલ નાલાસોપારાના રહીશ સ્વ. લીલાબેન અને સ્વ. ધીરુભાઇના પુત્ર પ્રફુલભાઇ (ઉં. વ. ૪૬) તા. ૭-૮-૨૪ના દિને સ્વર્ગવાસ પામ્યા છે. તે જશોદાબેનના પતિ. તે ક્રિસ, દક્ષના પિતાશ્રી. તે વર્ષાબેન, ગિરીશભાઇના ભાઇ. તે સ્વ. હરકિશનદાસ, સ્વ. લક્ષ્મીબેનના પૌત્ર. તે…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનસ્વ. રમેશચંદ્ર હરગોવિંદદાસ ધોળકીયાના ધર્મપત્ની મૃદુલાબેન (બેબીબેન) (ઉં.વ. ૮૧) તે ઉરણવાલા સ્વ. શાંતાબેન જમનાદાસ લક્ષ્મીચંદ શાહના દીકરી. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. કિરણભાઈ, ધીમંતભાઈ, સ્વ. દક્ષાબેન, મીનાબેનના બહેન તા. ૧૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.…
- શેર બજાર
વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૦૦ના કડાકા સાથે ૭૯,૦૦૦ની નીચે સરકી ગયો, એચડીએફસી બેન્ક, એસબીઆઇમાં ધોવાણ
મુંબઈ: ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ મંગળવારે લગભગ ૭૦૦ પોઈન્ટ ગગડીને ૭૯,૦૦૦ના સ્તરની નીચે સરકી ગયો હતો. વિદેશી ફંડો દ્વારા વેચવાલીની વધતી ગતિ સાથે એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક અને આઇટીસીના શેરોમાં વેચવાલીનું દબાણને કારણે સતત બીજા દિવસે બજારે પીછેહઠ નોંધાવી હતી. બીએસઈનો…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો, ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ…
- વેપાર
ખાંડમાં ₹ ૨૦નો સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૨૦થી ૩૬૭૦માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું…
- વેપાર
સોનામાં ₹ ૫૫૪નો ચમકારો, ચાંદી ₹ ૪૨૨નો ઘટાડો
મુંબઈ: મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક સપ્તાહની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં વધ્યા મથાળેથી…
- એકસ્ટ્રા અફેર
મોદી સરકારે નાકલીટી તાણીને બ્રોડકાસ્ટિંગ બિલ પાછું લેવું પડ્યું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વક્ફ એક્ટમાં સુધારાનો ખરડો સંયુક્ત સંસદીય સમિતી (જેપીસી)ને મોકલીને નાકલીટી તાણવી પડી એ સમાચાર તાજા છે ત્યાં મોદી સરકારે બીજી પીછેહઠ કરવી પડી છે. મોદી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા અને…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૪-૮-૨૦૨૪, પતેતીભારતીય દિનાંક ૨૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૯પારસી શહેનશાહી ગાથા-૫ વહિશ્તોઈશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૩૦મો…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રિજન્મપાપ સંહારં એક બિલ્વં શિવાર્પણમ્
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા બીલીપત્રને તમે શિવનો ભક્તો પર કરૂણા વરસાવતો પ્રેમપત્ર કહી શકો.શ્રાવણ મહિનામાં શિવલિંગને પાણી-દૂધનો અભિષેક થાય, ભસ્મ ચઢાવાય અને એ સાથે શિવને પ્રિય બીલીપત્ર પણ ચઢાવાય. શિવજીને બીલીપત્ર એટલું પ્રિય છે કે તેમને અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપોનો…