- આપણું ગુજરાત
Gujarat પર ત્રણ સિસ્ટમ સક્રિય, 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. જેમાં રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં કેટલાક…
- નેશનલ
Janmashtmi: ભગવાન કૃષ્ણને પ્રિય છે આ રાશિઓ, સદાય રહે છે કૃપા દ્રષ્ટિ…
જ્યોતિષશાસ્ત્રમાં 12-12 રાશિઓ વિશે, તેમની ખૂબીઓ- ખામીઓ વિશે ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ સાથે સાથે જ 12-12 રાશિમાંથી અલગ અલગ ભગવાનને અલગ અલગ રાશિઓ પસંદ હોય છે, આ રાશિઓ પર તેમની કૃપા દ્રષ્ટિ રહે છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambaniના લગ્નમાં Kokilaben Ambaniની રોનક ઝાંખી પડતાં બચાવી આ વસ્તુએ નહીંતર થયો હોત…
મુકેશ અંબાણી (Mukesh Ambani)ની મમ્મી અને રિલાયન્સના ઓરિજનલ માલિક કહી શકાય એવા કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani) 90 વર્ષેય પોતાની સુંદરતા અને સ્ટાઈલથી પરિવારની વહુ-દીકરીઓને કાંટે કી ટક્કર આપે છે. પરંતુ એક સમયે એવું પણ થયું કે જ્યારે પૌત્ર અનંત અંબાણી…
- આમચી મુંબઈ
પુણે સ્કૂલની અઘોરી વૃત્તિઃ પૉક્સો હેઠળ સજા પામેલા પીટી ટીચરને ફરી નોકરી અને…
પુણે : મહારાષ્ટ્રમાં બદલાપુરમાં બાળ યૌન શોષણની ઘટના બાદ હવે પુણેના ઔદ્યોગિક શહેર પિંપરી ચિંચવડમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા શિક્ષકને પોલીસે છોડ્યા બાદ શાળાએ તેને ફરીથી નોકરી પર રાખ્યો હતો.ત્યારે હવે…
- ઇન્ટરનેશનલ
અંતરિક્ષમાં આ કારણે ફસાઇ છે Sunita Williams,પરત ફરવા અંગે નાસાએ આપ્યો આ જવાબ…
વોશિંગ્ટન : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને તેના સાથી બૂચ વિલ્મોર 6 જૂનથી અવકાશમાં ફસાયેલા છે. આ બે અવકાશ યાત્રીઓની પૃથ્વી પર પરત ફરવાની આશા છે. ત્યારે અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે અનિશ્ચિતતાના કારણે બંનેને હજુ થોડા…
- આપણું ગુજરાત
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસઃ ઉજવણી સાથે ચિંતન કરવાનો પણ આ દિવસ છે…
અમદાવાદઃ આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. ભાષા માત્ર બોલવા માટે નથી, જોડવા માટે પણ છે. ભાષા વ્યક્તિને વ્યક્તિથી, વ્યક્તિને પરંપરા, રીતભાત, સ્થળથી પણ જોડે છે. દર બાર કોષે બદલાતી ભાષાઓનું રાજ્ય એટલે ગુજરાત ને આ ગુજરાતની ગુજરાતી ભાષાને ઉજવવાનો…
- ટોપ ન્યૂઝ
Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, કેસ ચલાવવા LG એ મંજૂરી આપી…
નવી દિલ્હી : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal)મુશ્કેલી ઘટવાનું નામ નથી લઇ રહી. જેમાં હવે સીબીઆઈએ કથિત દારૂ નીતિ ગોટાળા કેસમાં કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સકસેનાની મંજૂરી મેળવી લીધી છે. સીબીઆઇએ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાની રાઉલ એવન્યુ કોર્ટમાં…
- આપણું ગુજરાત
Vadodara માં રોગચાળો વકર્યો, શંકાસ્પદ ડેન્ગયૂથી મહિલાનું મોત…
અમદાવાદઃ વડોદરા(Vadodara)શહેરના વિવિધ વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ કરાયેલા 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું છે . જ્યારે કોલેરાના 6 શંકાસ્પદ કેસ પૈકી એક કેસ પોઝિટિવ નોંધાયો છે. ફતેગંજની 32 વર્ષીય મહિલાનો કોલેરાનો…
- આપણું ગુજરાત
આજે રાંધણ છઠ્ઠઃ રોનક ગુમાવી રહ્યો છે આ ખાસ દિવસ, મોંઘવારી પણ એક કારણ…
અમદાવાદઃ શીતળા સાતમના દિવસે ઈંધણ બાળવાનું નહીં, ચુલો ચાલુ કરવાનો નહીં એટલે આગલા દિવસ જ જમવાનું બનાવવાનું. આ આગડના દિવસે એટલે રાંધણ છઠ્ઠ. આમ તો આખા ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ દિવસની રોનક કઇંક અલગ જ હોય છે. બીજે…