-  ટોપ ન્યૂઝ Pakistan ના બલૂચિસ્તાનમાં બર્બરતા, 23 લોકોને ઓળખ પૂછીને આતંકીઓએ ગોળી મારી…બલૂચિસ્તાન : પાકિસ્તાનમાં(Pakistan)બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં 23 લોકો માર્યા ગયા છે. જેમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ મુસાફરોને ટ્રક અને બસમાંથી ઉતારી દીધા હતા અને તેમની ઓળખ તપાસ્યા બાદ ગોળી મારી હતી મીડિયા અહેવાલ અનુસાર તમામ મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ… 
-  નેશનલ ભાજપે તાત્કાલિક પરત ખેંચી Jammu Kashmir ના ઉમેદવારોની યાદી, જાણો કારણ…નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યાના થોડા સમય બાદ પરત ખેંચી લીધી હતી. જે અંગે ભાજપે કહ્યું કે તેમાં કેટલાક ફેરફાર કર્યા બાદ ફરીથી જાહેર કરવામાં આવશે. સાંજ સુધીમાં નવી યાદી જાહેર… 
-  આમચી મુંબઈ ધૂળના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી આઈઆઈટી મુંબઈના માથે…(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈમાં ધૂળના વધતા પ્રદૂષણને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં સેન્સર આધારિત ઍર ક્વોલિટી મોનિટરિંગ મશીન બેસાડવાની છે. અગાઉ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે ધૂળના પ્રદૂષણની તીવ્રતા ઓળખવા માટે સેન્સર આધારિત મશીન બેસાડવા આઈઆઈટી-કાનપૂરની મદદ લેવાનો… 
-  આમચી મુંબઈ સુધરાઈની હૉર્ડિંગ્સની ડ્રાફ્ટ પૉલિસીમાં કલર, હાઈટ અને વીડિયો ડિસ્પ્લે સંબંધી નિયમોનો અભાવ…(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નવી હૉર્ડિંગ પૉલિસી તૈયાર કરી છે અને તેના પર સૂચનો અને વાંધા નોંધાવવા માટેનો છેલ્લો દિવસ સોમવાર, ૨૬ ઑગસ્ટ છે, ત્યારે અનેક બિનસરકારી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને આ પોલિસી પર સલાહ-સૂચનો આપ્યા… 
-  નેશનલ Jammu Kashmir વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી…નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રવિવારે મોડી રાત સુધી ચાલેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા,… 
-  આમચી મુંબઈ હવે આ કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ…મુંબઇઃ લોકલ ટ્રેન સેવા મુંબઇની લાઇફલાઇન ગણાય છે. મુંબઈના મોટા ભાગમા નાગરિકો તેમની રોજિંદી મુસાફરી માટે લોકલ ટ્રેનો પર ખૂબ આધાર રાખે છે. એવામાં અઠવાડિયાના પહેલા જ દિવસે ટ્રેન સેવામાં ધાંધિયા થાય તો લોકોની કેવી હાલત થાય એ તમે કલ્પી… 
-  ટોપ ન્યૂઝ Gujarat માં 244 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેરગામમાં 14.24 ઇંચ વરસાદ ખાબક્યો…અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદના બીજા રાઉન્ડમાં કેટલાય દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધારે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં 11 ઇંચ જેટલો વરસાદ… 
 
  
 








