- આમચી મુંબઈ
બહુમતિ મેળવી સરકાર બનાવીશું: સર્વે બાદ કોંગ્રેસનો દાવો…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની 288માંથી 172 બેઠકો પર કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ કૉંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજય થશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ ચૂંટણીમાં બહુમત મેળવીને સરકાર બનાવશે, તેવો વિશ્ર્વાસ કૉંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં…
- આપણું ગુજરાત
શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: આ તારીખથી શરૂ થશે ભરતી પ્રક્રિયા…
ગાંધીનગર: ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. 25 સપ્ટેમ્બર,…
- આમચી મુંબઈ
આવતીકાલે બાપ્પાને ઘરે લાવો તે પહેલા આ વિગતો ધ્યાનથી વાંચો…
આવતીકાલથી ઘરે ઘરે વિધ્નહર્તા બિરાજમાન થશે અને ભક્તો દસ દિવસ માટે બપ્પાને ભાવથી પૂજશે. આજે તમે જ્યારે ભાવથી ભગવાનને પધરાવો ત્યારે અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. (Ganesh Chaturthi celebration)આ માટે દિવસમાં 3 શુભ સમય જણાવવામાં આવ્યા છે. સૂર્યાસ્ત પહેલા…
- આપણું ગુજરાત
હવામાનની જેમ ગુજરાત બોર્ડે પણ બદલી પેટર્ન : ધો. 9 અને 11 માટે એવું શું કર્યું જેનાથી 15 લાખ વિધાર્થીઓને ફાયદો…
GSEB Gujarat Board change Exam Pattern: ગુજરાત બોર્ડે નવા શૈક્ષણિક સત્ર 2024-25ની શરૂઆતના ત્રણ મહિના વીતી ગયા બાદ નવી પરિક્ષા પધ્ધતિની ઘોષણા કરી છે. જેનાથી ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતાં લગભગ 15 લાખ વિધાર્થીઓને ફાયદો થશે. ગુજરાત બોર્ડે…
- નેશનલ
કાશ્મીર ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો; ‘મંદિરોના વિકાસથી લઈને કાશ્મીરી પંડિતોને લઈને આપ્યા વચનો….’
શ્રીનગર: ભાજપે જમ્મુ-કાશ્મીર રાજ્યની ચુંટણીને લઈને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરતાં નેશનલ કોન્ફરન્સના ચૂંટણી ઢંઢેરાને લઈને પણ નિવેદન આપ્યું હતું. અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ માટે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ…
- આમચી મુંબઈ
Ladki Bahen Scheme મહાયુતિમાં ‘પોસ્ટરે’ પાડી તિરાડ: લાડકી બહેનના પોસ્ટરમાંથી CMનો ફોટો ગાયબ…
મુંબઈ: લાડકી બહેન યોજનાની લોકપ્રિયતાના કારણે એક તરફ મહાયુતિ સરકારનેવિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થાય તેવી શક્યતા છે ત્યારે આ યોજનાના કારણેમહાયુતિના પક્ષોમાં તિરાડ ઊભી થાય તેવી પણ શક્યતા જણાઇ રહી છે. આ પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયા આ મહત્ત્વના…
- આમચી મુંબઈ
‘મ્હાડા’ના ફ્લેટના લોટરી ડ્રોની તારીખ જાહેર…
મુંબઈઃ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના મુંબઈ વિભાગના 2030 ફ્લેટ માટેના લોટરી ડ્રોની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ડ્રો ૮ ઓક્ટોબરે યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે યોજાશે.મુંબઈ બોર્ડે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં 2,030 ફ્લેટ માટે જાહેરાત જારી કરી હતી…
- આપણું ગુજરાત
બેચરાજીમાં રુપેણ નદીના પ્રવાહમાં કાર તણાઈઃ સ્થાનિકોએ બચાવ્યાં…
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસથી ભારે વરસાદની સ્થિતિ છે. વરસી રહેલા વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે. જિલ્લાના ચુંવાળ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજ સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે…