- IPL 2025
ગુજરાત જીતીને બેંગલૂરુ-પંજાબને પણ પ્લે ઑફમાં લેતું આવ્યું…
નવી દિલ્હીઃ ગુજરાત ટાઇટન્સ (gt)એ અહીં દિલ્હી કૅપિટલ્સ (dc) સામેની આઈપીએલ (IPL-2025)ની મહત્ત્વની લીગ મૅચમાં 10 વિકેટે વિજય મેળવીને ચાર ટીમના પ્લે-ઑફ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. એટલું જ નહીં, ગુજરાત જીતી જતાં આપોઆપ બેંગલૂરુ અને પંજાબની ટીમને પણ પ્લે…
- આપણું ગુજરાત
અમદાવાદ-ગાંધીનગરને અમિત શાહની વિકાસની ભેટ, રૂ. 1593 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે અમદાવાદના પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ. 1593 કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ 94 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ…
- નેશનલ
ભારતનું પાકિસ્તાનને કડક વલણ: સીઝફાયર કાયમી, ભંગ કરશો તો પરિણામ ભોગવશો…
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નાબૂદ કરવા માટે ટે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિ બાદ 10 મેના રોજ સીઝફાયર પર સહમતિ બની હતી, જે હાલમાં પણ…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના હૉકી ખેલાડીઓને કેમ ગમે એમ કરીને ભારત આવવું જ છે?
કરાચીઃ હૉકીનો એશિયા કપ આગામી 27મી ઑગસ્ટથી ભારતના બિહાર રાજ્યના રાજગીરમાં યોજાવાનો છે જેમાં પોતાને રમવા મળે એની તકેદારી રાખવાની અપીલ પાકિસ્તાન હૉકી ફેડરેશને (PHF) હૉકીની રમતનું એશિયામાં સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થાને કરી છે. સૌથી મોટું કારણ એ છે કે…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો માટે ગુજરાત સરકારે જારી કરી નવી ગાઈડલાઈન્સ…
અમદાવાદ: સરહદી તણાવ શાંત થયો તેવી સામાન્ય પરિસ્થિતિની વચ્ચે ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ કમિશ્નરની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી માછીમારોને દરિયો ન ખેડવા અને માછીમારી બોટ્સને ટોકન ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રવર્તમાન ખરાબ હવામાનની આગાહી…
- IPL 2025
રાહુલ સીઝનનો પાંચમો સેન્ચુરિયનઃ દિલ્હીનો ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક…
નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મહત્ત્વની લીગ મૅચમાં વિકેટકીપર-ઓપનર કેએલ રાહુલ (112 અણનમ, 65 બૉલ, ચાર સિક્સર, 14 ફોર)ની સેન્ચુરી (CENTURY)ની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કરીને ગુજરાતને 200 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો…
- સ્પોર્ટસ
બ્રિટિશ પર્વતારોહકે ૧૯મી વખત એવરેસ્ટ પર ચઢાણ કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો…
કાઠમંડુઃ એક બ્રિટિશ પર્વતારોહક ગાઇડે આજે ૧૯મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ હતું. આ સાથે તેમણે નોન-શેરપા ગાઇડ તરફથી વિશ્વના સૌથી ઊંચા પર્વત પર સૌથી વધુ ચઢાણ કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. kenton cool હિમાલયન ગાઇડ્સ નેપાળના ઇશ્વરી…
- આમચી મુંબઈ
આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીનો કર્યો બહિષ્કાર: શું લીધો નિર્ણય?
મુંબઈઃ પહલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘર્ષણ ઊભું થયું છે, પરંતુ દુશ્મન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરનારા દેશોનો બહિષ્કાર કરવાનું ચાલુ રહ્યું છે. દેશની ઘણી વેપારી સંસ્થાઓએ તુર્કી સાથેના પોતાના વેપાર રદ્દ કરવાની જાહેરાત કરી…
- આપણું ગુજરાત
સાણંદમાં દેશભક્તિનો રંગ: અમિત શાહની તિરંગા યાત્રામાં 680 મીટરનો તિરંગો આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો…
સાણંદ: ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે અમદાવાદના સાણંદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમની…