- આપણું ગુજરાત
ભુજ જેલમાં અપહરણ-દુષ્કર્મના આરોપીએ બેરેકની અંદર ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું…
ભુજ: ગત મહિને ભુજ તાલુકાના માનકૂવા ગામના પોલીસ મથકના બાથરૂમને અંદરથી બંધ કરી, બાથ શાવર પર ટી-શર્ટ વડે બનાવાયેલા ફંદા પર લટકી જઈ મુંદરાના ટપ્પર ગામના ૩૫ વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ હજુ લોકોના માનસપટ પર તાજો જ…
- ઇન્ટરનેશનલ
2023માં વર્લ્ડ કપે ભારતને કેટલા કરોડ રૂપિયાનો આર્થિક લાભ કરાવી આપ્યો, જાણો છો?
દુબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ક્રિકેટ જગતનું સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને પોતાની ઇવેન્ટ્સમાં લગભગ 70 ટકા કમાણી ભારત થકી થતી હોય છે. આ સ્થિતિમાં જો ભારતમાં મોટી ટૂર્નામેન્ટ યોજાય તો…
- આપણું ગુજરાત
સરકારની આ યોજનાથી સ્મશાનમાં લાકડાની બચત સાથે થશે અગ્નિ સંસ્કાર…
ગાંધીનગર: હિન્દુ પરંપરામાં મનુષ્યના મૃત્યુ પછી કરાતા અગ્નિ સંસ્કાર વિધિ માટે મોટી સંખ્યામાં સૂકા લાકડાની જરૂર પડે છે. આ પરંપરા જળવાઇ રહે અને તેની સાથે લાકડાની પણ બચત થાય, વૃક્ષો કપાતા અટકે તેવા અભિગમ- હેતુથી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-GEDA દ્વારા…
- આપણું ગુજરાત
સરકારના આ નિર્ણયથી સિંહ દર્શન માટે ગીર કે દેવળિયા પાર્ક જવું બનશે સુલભ…
ગાંધીનગર: ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહોને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ ગીરમાં આવતા હોય છે. સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકે તે…
- સ્પોર્ટસ
બીસીસીઆઇની કઈ ઓફર ઠુકરાવીને હવે અફઘાનિસ્તાનને પસ્તાવો?
ગ્રેટર નોઇડા: અફઘાનિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમ પહેલી જ વાર ટેસ્ટમાં આમને-સામને આવ્યા અને ઐતિહાસિક ટેસ્ટ રમવા ભારત આવી, પરંતુ હવે તેમણે ખેલાડીઓએ સતત ત્રણ દિવસથી નિરાશ થવું પડી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા શહેરમાં ત્રણ દિવસથી વરસાદ…
- આમચી મુંબઈ
Nagpur hit n run: આરટીઓએ કર્યું કારનું ઈન્સ્પેક્શન, ઘટનાનું કૉંગ્રેસ કનેક્શન બહાર આવ્યું…
નાગપુરઃ મહારાષ્ટ્રના રાજકીય રીતે ખૂબ જ મહત્વના નાગપુર શહેરમાં બનેલી ઑડી હીટ એન્ડ રનની ઘટનામાં અમુત તથ્યો બહાર આવતા મામલો વધારે ગરમાયો છે. કારમાં બેઠેલા એક વ્યક્તિનું કૉંગ્રેસ કનેક્શન બહાર આવ્યાની માહિતી મળી છે. આ પણ વાંચો : થાણેમાં મેટ્રોના…
- આપણું ગુજરાત
કચ્છની કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ: ગણેશજીની મૂર્તિ ખંડિત કરી, મંદિર પર લીલો ધ્વજ લહેરાવ્યો…
ભુજ: વીતેલા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં સતત ચોથી વાર કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. ગત ૮મી સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ બાદ ગત મંગળવારે પાકિસ્તાનને અડીને આવેલા સરહદી કચ્છના નખત્રાણા…
- આમચી મુંબઈ
ખેડૂતોનો વિરોધના કારણે અટવાયા મહારાષ્ટ્રના આ ત્રણ પ્રકલ્પ…
મુંબઈ: કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સહિત આખા ભારતમાં રસ્તા-ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જોરમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં બે અત્યંત મહત્ત્વના પરિવહન ક્ષેત્રના પ્રાજેક્ટ ખોટકાઇ જાય તેવી ભીત છે.ખેડૂતો માટે પ્રોજેક્ટ માટે જરૂરી જમીન આપવા ઇનકાર કરવામાં આવ્યો હોવાના કારણે આ…
- નેશનલ
ખાલિસ્તાની આતંકવાદી પન્નુને રાહુલ ગાંધીની શીખો અંગેની ટિપ્પણીને સમર્થન આપ્યું…
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલ યુનાઇટેડ સ્ટેટ્સ(USA)ની મુલાકાતે છે. યુએસની મુલાકાત દરમિયાન આપેલા વિવિધ નિવેદનોમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા હતાં. આ પણ વાંચો : અમેરિકામાં Rahul Gandhi નું મોટું નિવેદન, કહ્યું…